SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય શ્રેણિક, વત્સની કૌશામ્બીમાં શતાનીક-ઉદયન, અંગની ચમ્પામાં વિવાહન-અરડુ અને અવન્તિની અવન્તિ (ઉજજયિની)માં ચંડ પ્રોત, એ રાજા મહારાજાએ રાજ્ય કરતા હતા. વૈદિક સાહિત્ય-પુરાણે આમાંના કેટલાક રાજાઓને રાજવંશ અને રાજત્વકાલ નેધે છે, પણ જનસાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય તે ખપ પુરતી પ્રાસંગિક હકીકતેને જ ધી સતેષ માને છે. અને તેથી તે હકીકત પરથી અનુમાન કરી પુરાણેની નેધદ્વારા શકય સમર્થનથી તે રાજાઓની કોઈ કોઈ બાબતને સમય નિર્ણય કરવું પડે તેમ છે. ચંડપ્રદ્યોતના અંશે કેટલી ય હકીકતે નેંધનાર જૈન સાહિત્ય શ્રેણિક વિગેરેના સમયની જેમ તેના સમય વિષે પણ કાંઈ બોલતું નથી. ફક્ત તેનું મૃત્યુ મહાવીર નિર્વાણના સમયે થયું હતું એટલી સામાયિક નેધ તે આપણને આપે છે, એ સદ્ભાગ્ય છે. કારણ કે, સંખ્યાબંધ પુષ્યમિત્રો અને અન્ય વિદ્યમીઓના હાથે નષ્ટ થએલા જૈન સાહિત્યમાંથી જે કાંઈ થોડું ઘણું પણ એવું જાણવા મળે છે કે જે એતિહાસિક દ્રષ્ટિએ અતિ મહત્વનું છે તે માટે એમજ બેલવું રહ્યું. આદિથી ઉલેખે છે, તેનું કારણ સૂત્રકારોની નજરમાં મહાવીરનું જાતિગૌરવ તરવરી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે, મહાવીરની તીર્થપ્રવૃદ્ધિ માં મેસાળ પક્ષની લાગવગે પણ અમુક ભાગ ભજવ્યો છે. ગુપ્તવંશના સમુદ્રગુણાદિ રજાઓ * જિનવિધિ કિવ' ને ઉલ્લેખ કરી પોતાની મહત્તામાં વધારો કરતા હતા, તેમ સૂત્રકારોએ , તિવિનિ શબ્દો વડે જ્ઞાત અને જ્ઞાનકુલાદિથી મહાન વર્ણવેલા મહાવીરના વિશિષ્ટ જાતિ વર્ણનથી તેમની મહત્તામાં વધારો કરવા પ્રયત્ન કર્યો છે. જેન પરંપરા છે. વિધારે અને હાથ એ શબ્દોમાંથી વિદેહ દેશ કે વૈશાલી નગરી સચક ભાવ તારવતી નથી. તે એ શબ્દોને અર્થ વિશિષ્ટ : વાન, વિદેહાથી સલાત્રિથી જાત દેહવાન અને વિશાલ માત–કુલ–વચનાદિમાન આવો જ કરે છે. આને પરંપરાથી કરાતે અર્થ તજી દઇ અન્ય અર્થ કરવાનું કારણ ટીકાકારને મળ્યું નથી તે પછી કોઈપણ લેખકે પરંપરાને અનુસરતા એમને દોષ દે નકામે છે. ટીકાકારોએ “જિદે જિગરે' આદિ શબ્દોના કરેલા અર્થને અસંગત ઠરાવ પૂર્વે એ સાબીત થવું જોઈએ કે, ક્ષત્રિયકુણને અમુક સમયે અમુક કારણે અને અમુક સમુદાયે વૈશાલીના સ્થાન પર તીર્થ તરીકે કાયમ રાખી કે જતું કરી તેને સ્થાપના તીર્થ તરીકે લર-આડમાં સ્થાપ્યું હતું, અન્યથા સ્થાપના તીર્થની ક૯૫ના કરી મૂળ ક્ષત્રિયકુણ તીર્થને વૈશાલીના એક વિભાગમાં લઈ જવું એમાં તરંગ સિવાય બીજું કાંઈપણ નથી. કેટલાક તરફથી એવી કલ્પના કરવામાં આવે છે કે, જેને સત્રકારેએ મહાવીરને મતવિકાથી ત્યાં બીજા ચોમાસાનું સ્થળ જે રાજગૃહી જતાં સુરભિપુર આગળ ગંગાનદી પાર કરતા આલેખ્યાં છે. જે મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકઝામ ગંગાનદીની દક્ષિણમાં હોત તે અસ્થિકગ્રામના પહેલા ચોમાસા બાદ વેતવિકા તરફ જતાં ગંગાનદી પાર કરવી પડે જ અને તેને ઉલેખ ૫ણ સત્રકારોએ કર્યો હોત. પણ તે કોઈ ઉલ્લેખ ન હોવાથી મહાવીરની જન્મભૂમિ ગંગાના દક્ષિણ પ્રદેશમાં હેવી ન જોઈએ. આ પણ બ્રાન્તિ જ છે. એ ભૂલી જવાય છે કે, વેતવિયાથી રાજગૃહી જતાં ગંગા પાર કરવાનો ઉલ્લેખ કઈ વિશિષ્ટ બનાવવા અંગે કરવામાં આવ્યો છે, અન્યથા સૂત્રકારોએ ગંગા કે અન્ય કઈ નદી પાર કરવાના ઉલેખે નેપ્યા જ નથી. અસ્થિકગ્રામથી મેરામ આવી વેવિકા તરફ
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy