SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ચંડપ્રદ્યોત એ ચેટક મહારાજાને જમાઈ અને વત્સરાજ ઉદયનને સમરે તે હતે. મોટું સૈન્ય ધરાવનારે, અતિપરાક્રમી અને આક્રમણ વૃત્તિવાળો એ શવ વણિત નીતિની માનસિક શિથિલતાવાળ જૈન સાહિત્યમાં નેંધાયું છે. એનું મુખ્ય નામ “મહાસેન” હતું. એક વિશાલ રાજ્યને એ સ્વામી હતા. એનું રાજ્ય સિધુ-સૌવીર, અપન્તની પેલી પાર સાગર તટ, વિધ્યાચલ, મગધ, વત્સ અને સૌરસેનનો ઉત્તર સીમાડે, આ સર્વના વચગાળે પથરાઈને પડયું હતું. બધી રીતે તે બહુ સમૂહ હતો. મહાવીર નિર્વાણની રાત્રિએ તેનું મૃત્યુ થતાં અવન્તિના સિંહાસન પર તેના પુત્ર પાલકનો રાજા ભિષેક થયો હતો. જતાં ઉપરોક્ત સુરભિપુર આગળ અથવા તેની આજુબાજુ ગગાનદી પાર કરી જ હોવી જોઈએ. પછી ભલેને તેને ઉલેખ સૂત્રમાં આપણને ન પણ મળે. મારાકથી મતવિકા જતાં ગંગાનદી પાર કરવામાં આવી નથી એ સંદિગ્ધહેતુ હોઈ તેનાથી ક્ષત્રિયકુણ્ડનું ગંગાના ઉત્તરમાં હવા વિષે જે અનુમાન કરવું એ અનુમાનાભાસ છે. - એ વાત ખરી છે કે ક્ષત્રિયકુણગ્રામ નગર એ કઈ પ્રસિદ્ધ દેશની રાજધાની નથી, તે પ્રાદેશિક રાજધાની છે. આ નગરનું સ્થાન એવી જગાએ આવેલું છે કે, તેને લગતા પ્રદેશ વિદેહ, મગધ કે અંગમાં કયાં સમાવિષ્ટ કરવો એ નિશ્ચયથી કહેવું મુશ્કેલ છે. સંભવ છે કે એ પ્રદેશના પૂર્વ ભાગ અંગમાં અને પશ્ચિમભાગ મગધમાં સમાત હશે. નિશ્ચયથી તો જ્ઞાની બહુશ્રુતે કહે તે ખરું. કેટલાક સંશોધકે, સૂત્રકારોએ સિદ્ધાર્થને ‘ત્તિ' અને ત્રિસલાને “રિયા તરીકે સંખ્યા છે, તે તરફ આપણું ધ્યાન ખેંચી એમ મનાવવા મથે છે કે, મહાવીરના પિતા સિદ્ધાર્થ એ એક સારે મોભો ધરાવનાર કૌટુમ્બિક ક્ષત્રિય જાગીરદાર હતા પણ તેમને એ પ્રયત્ન વ્યર્થ જ છે. રાજાને માટે “ક્ષત્તિ' શબ્દ વારંવાર વાપરવાનો હેતુ તેને સામાન્ય ક્ષત્રિય તરીકે જણાવવા નહિ, પરંતુ તેનામાં રહેલું અતિપ્રાચીન મૌલિક શુદ્ધ ક્ષત્રિયન્ત જણાવવાને માટે છે. હાં, એ વાત ખરી છે, સિદ્ધાર્થ એ કઈ મેટા દેશને મહારાજા નથી, પણ પ્રાદેશિક રાજા છે. ભલેને, તે જમાનામાં વિ'કુલના અન્ય સામાન્ય જાગીરદાર લેકે પિતાને રાજા તરીકે ઓળખાવતા હશે, પણ સિદ્ધાર્થ રાજનું રાજત્વ સવિશેષ હતું તે સૂત્રકારોના ‘ ના’ સહિતતા વિગેરે વર્ણનથી સમજાય છે. સિદ્ધાર્થ રાજા અને તેને મેટો પુત્ર નંદિવર્ધન રાજા એ મન્ત્રી આદિ વર્ગથી રીતસર રાજ્યાધિષિત થયેલા છે અને તેઓ સ્વત્ર રીતે રાજ્યવહીવટ ચલાવતા હતા એવું પણ સૂચન સૂત્રકારના વર્ણનથી થતું હોય એમ સમજાય છે. આવી સ્થિતિમાં ચેટક મહારાજાના અધિકારવાળી જે વૈશાલી નગરી છે. તેને એક વિભાગ ક્ષત્રિયકુઠગ્રામ નગર ન જે હોઈ શકે એ સ્વાભાવિક છે. ખરેખર, બ્રાહ્મણુકડગામથી પશ્ચિમમાં કે ઉત્તરમાં આવેલ ક્ષત્રિયકગ્રામ વૈશાલીથી કોઈ પણ સંબંધ વગરનું ઘરનું એક રાજનગર હતું કે જેમ જેમપરંપરા માને છે. - સિદ્ધાર્થ અથવા તેના પૂર્વ જે પહેલાં વૈશાલીમાં રહેતા હોય અને પાછળથી ગિબ્બીર એકના પ્રદેશમાં આવી ત્યાં ક્ષત્રિયકુરગ્રામ વસાવી તેમણે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હોય, એમ જાણે પના કરીએ તો ના ' અને “હિરે' આદિ પદોને અર્થ. જેવી રીતે પક રાજા કરે છે તેમ કરી શકીએ, પણ ટીકાકારોએ કરેલા અર્થથી એ ભિન્ન અર્થે કરવામાં જ જતન પરા મળને જોઈએ કે જે મળતું નથી, તેથી જૈન પરંપરાના શરણે જ જવું શ્રેયાર છે
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy