SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય છે. શ્રી શ્રમસંઘને તે વિનંતી કરું છું કે, તે મારા આ લેખને ચાલુ સંપ્રદાયથી ભિન્ન એવા એક, મહાવીરનિવણ અને વિક્રમરાજ્યારંભ વચ્ચે ૪૧૦ વર્ષનું અંતર માનવાવાળા સંપ્રદાયની દિશા (શીવનાર તરીકે જ સમજે. મહાવીર નિર્વાણુ અને પાલક રાજ્યાભિષેક. (મ. વિ. સં. ૦, વિ. સં. પૂ ૪૧૦, ઈ. સ. પૂ. ૪૬૭.) કાલગણનાની “ક પfo’ એ પ્રથમ ગાથામાં મહાવીરનિર્વાણ અને પાલકનો પ્રતિપતિ તરીકેનો રાજ્યાભિષેક એ બે ઘટનાઓ એકજ સમયે બની હતી એ ઉલેખ કરવામાં આવ્યો છે તે, મહાવીરનિર્વાણ અને વિક્રમરાજ્યારંભ એ બે બનાવે વામનું સામયિક અંતર માપવા માટે મહાવીરનિર્વાણ સમકાલીન એક વિશિષ્ટ ઘટનાને ચેકસ બિન્દુ તરીકે રાખી અવન્તિના અધિપતિઓ અને તેમના અવન્તિ પરના રાજત્યકાલના પ્રવાહ વિક્રમણિયારંભ સુધીની એક સીધી સળંગ રેખા દોરવાના હેતુથી જ કર્યો છેગાથાના થયિતાએ આ રેખાનું સામયિક અગ્રબિન્દુ પાલકને રાજ્યાભિષેક થયો મુ, ત્યારે તેનું પશ્ચાત બિન્દુ, મહાવીરનિર્વાણના સમયે થએલા પાલકના રાજ્યાલિયો “છી જaro’ અને ‘ઋબિર' એ ગાથાઓમાં નેધેલા અવનિના અધિપતિએના રાજત્વકાલ જેટલો સમય વીત્યા બાદ, અર્થાત્ શકવિજેતા વિક્રમને સારંભ થયો ત્યાં રાખ્યું છે. મહાવીરનિર્વાણથી વિક્રમરાજજ્યારંભ સુધી મપાતા અંતરના બધા સમયમાં જૈનત્વની દષ્ટિએ અને રાજકીય મહત્તવની દષ્ટિએ અવન્તિનું સ્થાન એક રીતે આગળ પડતું હતું અને મહાવીરનિર્વાણ સમયે જ ત્યાં પાલકને રાજ્યાભિષેક થયો હતે એ અનુકુલતાને ઝડપી લઈ ગાથાકારે પિતે દેરવા ધારેલી રેખાનું અગ્રબિન્દુ ગોઠવવામાં ભારે કૌશલ્ય વાપર્યું છે. આથી જ ખૂબ મહત્વભરી નેંધ લેવાને માટે એક આખી ગાથા # ofબ' રોકવી પડી છે તે પણ ઉપરોક્ત સ્પષ્ટીકરણથી સહજ સમજાશે. બમણુ ભગવાન મહાવીર તથા ચંડપ્રોતનું સંક્ષિપ્ત અવતરણ અહિં શ્રીમહાવીર અને તેમના સમયમાં વર્તમાન પરિસ્થિતિ વિષે તથા પાલકના પૂર્વગામી મહારાજા પ્રદ્યોત વિષે અતિ સંક્ષેપથી કાંઈક અવતરણ આપવું એ પ્રસંગોપાત છે. અને કાંઈક આવશ્યક પણ છે, તેથી તે આપીએ છીએ. જન સાહિત્યથી જાણવા મળે છે કે, શ્રીમહાવીર મગધના પૂર્વ સીમા પ્રદેશમાં અાવેલ હરિયડગામ નગરમાં સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિસલાદેવીના ઉદરે જમ્યા હતા. | (છે કેટલાક અર્વાચીન સંશોધકે વિદેહની વૈશાલીના એક વિભાગ તરીકે ક્ષત્રિયકુડઝામનગરને બને છે, પણ જીન ગ્રંથકારે અને સર્વ જૈન પરંપરા લચ્છ-આઠ ગામ, કે જે પૂર્વ બિહારમાં આવેલા ગિલોર માકયુલ સ્ટેશનથી પશ્ચિમમાં આઠ કેશ પર આવેલું છે, ત્યાં માને છે. કોઈ કોઈ લેખક
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy