SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ અવંતિનું આધિપત્ય. . વિગેરેના ઝુહાલેખાથી માલમ પડે છે. તેણે તેના શિલાલેખામાં કે સ્ત ંભલેખામાં જે નીતિ આલેખેલી છે તે જૈનાના માર્ગાનુસારી ધમની છે અને એવી સામાન્ય નીતિના ઉપદેશ કરવાનું સૂચન જૈનસાહિત્યમાં જ ‘ ચારીચરણ ’ ન્યાયના નામે કરવામાં આવ્યું છે. તેની હિંસા ન કરવાની જાહેરાતની લિપિ વધારે વ્યાપક હોઈ જૈનત્ત્વના ટાંકણાથી જ કાતરાયલી છે, પછી ભલેને, તે તે વખતે સાચા બૌદ્ધ ડાય કે અન્યાન્ય પાષડાના વિચારથી મિશ્રિત હૃદયવાળા બોદ્ધ હાય, બૌદ્ધ સાહિત્યના કથનાનુસાર એના રાજ્યાભિ એકના ૧૬ મા યા ૧૮ મા વ એટલે મ. નિ. ૨૨૦ કે ૨૨૯ વર્ષ પાટલીપુત્રમાં ત્રીજી ખૌદ્ધ સંગીતિ ( સભા ) મળી હતી, તેના ઉલ્લેખ તેના શિલાલેખોમાં કે સ્ત’શલેખોમાં નથી, તેમજ બૌદ્ધસાહિત્યમાં લખેલી બીજી પણ કેટલીક ખાખતાના મેળ એ લેખાની સાથે મળતા નથી, તેથી અÀાકને કેવા બૌદ્ધ માનવા એ બૌદ્ધસાહિત્ય પરથી નક્કી કરી શકાય નહિ. મિમ્મિસાર ( શ્રેણિક) અને અજાતશત્રુ ( કેાણિક) એ જૈનરાજાને શ્રીબુદ્ધની સાથે પડેલા નહિ જેવા પ્રસંગથી પણ તેમને બુદ્ધના અનુયાયી બૌદ્ધ જણાવનારૂ એ સાહિત્ય, ઉપરાક્ત રાજાએથી વધારે ખૌદ્ધસઘના સમાગમમાં આાવનાર અને બુદ્ધનાં તિવચનાને આદર કરનાર એવા અશાકને બૌદ્ધસઘના માટે સર્વસ્વ સમર્પક એવા મહાન બૌદ્ધ ચીતરે તા તેમાં કંઈ નવાઈ નથી. પણ તે પર કેટલો વિશ્વાસ શખવા એ પ્રશ્ન છે. આજ કાલ મળી આવતાં સાધના પરથી અશેક એ તેજસ્વી અને સૌમ્ય, ઉગ્ર અને કામળ, સ્નેહાળ અને સત્યાન્વેષ, આગ્રહી અને ઉદાર, શ્રદ્ધાળુ અને પરીક્ષક એવા એવા પરસ્પર વિરુદ્ધ ગુણાના ધારક હતા એમ સંમજાય છે, પરંતુ તે સંપૂર્ણ`રીતે કેવા હતા એ તે પરથી સમજી શકાય તેમ નથી. માથી જ અÀાકના લેખક, જેને જેમ ફાવે તેમ કલ્પનાના ઘોડા દોડાવે છે. હિંમવ તથાવલીના આધારે મે તેને તેના રાજ્યથી ચાર વર્ષ વીત્યા બાદ એટલે મ. નિ. ૨૧૪ માં ઔષધમાં ગયા લખ્યા છે ત્યારે કાઇક તેને તેના રાજ્યાભિષેકથી ૮ કે હું વર્ષ વીત્યા બાદ એટલે મ. નિ. ૨૧૯માં અથવા ૨૨૦ વીતતાં બૌધ્ધ થયાનું જણાવે છે. બીજો વળી કાઈક તેને તેના રાજ્યનાં કેટલાંક વર્ષો સુધી બૌધ્ધધર્મની પ્રવૃત્તિ કરતા અને રાજ્યનાં છેલ્લાં ૮ વર્ષોમાં બૌધ્ધષથી ઉદાસીન થયેલા લગે છે, અને તે મશહૂર શિલાલેખા તથા સ્તંભલેખાના કાતરાવનાર તરીકે તેને નહિ પરંતુ તેના પૌત્ર સ ંપ્રતિને લખી, હિમવત થેાવલી કરતાં ખીજી રીતે જ તેના રાજત્વઢાલની સાલવારી નોંધે છે. આ સાલવારીથી જુદા પડતા મારા એક મિત્ર પણ સંપ્રતિને જ પ્રિયદશી' માનતાં શિલાલેખ ને સ્તંભલેખાને કાતરાવનાર સંપ્રતિ જ હાવા જોઈએ એમ મને સૂચન કરી રહ્યા છે. એ મિત્ર શરૂઆતના મૌશજાએની સાતવારી આવી રીતે જણાવે છે:— 66 અ. નિ. ૧૪૫ વર્ષે ચંદ્રગુપ્તનું પાર્વતીય પ્રદેશમાં રાજ્ય, મ. નિ. ૧૫૫ વર્ષે ચંદ્રગુપ્તના પાટલીપુત્રમાં રાજ્યાભિષેક, મ. નિ. ૧૬૯ વષે ચંદ્રગુપ્તના રાજ્યાંત, મ. નિ.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy