SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૧૨૫ જ્યાભિષેક કર્યો ”૧૬૮ એટલે કાવતરાંખેર બૌદ્ધાનુયાયીઓના હાથ હેઠા પડયા અને પછી નવેસરથી કાવતરાંખેરી શરૂ થઈ. એમાં પણ તેમને નિષ્ફળતા મળતાં છેવટે અમુક દ્રવ્યની પ્રાપ્તિથી સંતોષ માનવે પ. પ્રપંચથી મેળવેલા એ દ્રવ્યને વાજબી ઠરાવવાના પ્રયાસ તરીકે બૌદ્ધગ્રંથોએ અશોકને સુદ ૨ અને સંપ્રતિને અસુંદર આલેખ્યો છે. બાકી અશોક કુણાલના અંધ બન્યા પછી અને તિબ્બરક્ષિતાનો નાશ કર્યા પછી, મને નથી લાગતું કે, તે એક જેવો બૌદ્ધ જોઈએ તે હદયથી રહ્યો હોય અશક જે સમ્રાટ એકવાર ધર્મ પરિવર્તન અને નવીન સ્વીકારેલા ધર્મમાં કેટલાંક વર્ષ જોરદાર પ્રવૃત્તિ કર્યા પછી, પિતાની પ્રૌઢ ઉમ્મરે ફરી પાછો ધર્મ પરિવર્તન જેવો દેખાવ ન પણ કરે, પણ સંભવ છે કે તે હદયથી જૈનવને અનુસરતો થઈ ગયે હૈ જોઈએ. આપણે એના શિલાલેખેને વિચાર આવી દષ્ટિથી જ કરીએ તે તે શિલાલેખો સંબંધી ઉઠતા સવ પ્રશ્નોને નિકાલ સહજ આવી જશે. પ્રિયદશીના શિલાલેખોને બારીકીથી અભ્યાસ કરતાં અને અશોક જ એને કોતરાવનાર છે એમ માનતાં છતાં ય, અશેક એ અનુક્રમે જૈન, બૌદ્ધ અને સર્વ સાધારણ ધમી જેવો લાગે છે. એ રાજા લાગણીપ્રધાન માનસ ધરાવનારો હતો. બૌદ્ધ અને જૈન સાહિત્ય પરથી સમજાય છે કે, તેને પિતાને ન્યાયી જણાતા પોતાના કે અન્યના હકને સાચવવા તે કુશળતાથી વતંતે અને એમાં આડે આવનારને સર્વથા નાશ થવું પડતું. • નિલીવ અને લંકિનીના સ્તંભલેખમાં ઉલિખિત બૌદ્ધ કાર્યો કરવામાં તેને જેમ આદર છે, ૧૬૯તેમ આજીવિકોને ગુફાનાં દાન કરવામાં પણ છે ૧૦એ તેના વવ (બરાબર) પર્વત (૧૬૮) જુ, સંપ્રતિના આલેખનમાં પ્રારંભે. (૧૯) લુબિતી ઉદ્યાનના સ્તંભલેખમાં ભણાવવા માં આવ્યું છે કે, “પિતાના રાજ્યાભિષેકને વીસ વર્ષ વીત્યા ત્યારે અશક અહિં જાતે આવ્યા અને તેણે) પૂજા કરી. અહિં શાક્ય મુનિ બુહ જમ્યા હતા તેથી તેણે અહિં પથ્થરની જબરી દિવાલ ચણવી અને શિલાતંભ ઊભો કરાવ્યો. અહિં ભગવાન બુદ્ધ જન્મ્યા હતા તેથી લુંબિની ગામને ધાર્મિક કમથી મુક્ત કરવામાં આવ્યું હતું, અને ( જમીન મહેસુલ તરીકે માત્ર ) એક અષ્ટમાંશ (તે) આપવાનો હતો. વળી નિગ્લીવના સ્તંભલેખમાં તેણે જણાવ્યું છે કે, “રાજ્યાભિષેકને ચૌદ વર્ષ વીત્યાં ત્યારે તેણે બદ્ધ કાનાકમન (? કનકનિ )ના રસ્તૂપને બીજી વેળાએ વધાવે. વળી, તેના રાજ્યાભિષેકને (વીસ) વર્ષ વીત્યાં ત્યારે તે જાતે આવ્યા. (તેણે) પૂજા કરી, અને શિશાસ્તંભ) ઊભો કરાવ્યું.” અશકચરિત (ગુ. વ. સે. નું ) ૫. ૩૨, ૩૧૩. (૧૭) વર (બરાબર) પર્વતના ગુહાલેખમાં જણાવ્યું છે કે, 'પ્રિયદર્શી રાજાએ રાજ્યાભિષેકને બાર વર્ષ વીત્યાં ત્યારે આજીવિકાને “વડની ગુફા” અને ખલતિક પર્વતમાની ગુફા, તથા ઓગણીસ વર્ષ વીત્યાં ત્યારે ખલતિક પર્વતમાં (અમુક કર્યું હતું તેનો અહં ઉલ્લેખ નથી પરંતુ “ભારત પ્રાચીન રાજવંશ' જણાવે છે કે તેણે અહિં આજીવિકાને કપ્રિય ગુફા આપી હતી. જુઓ તે પુસ્તકના દ્વિતીય ભાગમાં ૫, ૧૨૮). અશેકચરિત (ગુ. વ. સેનું) ૫. ૩૧૭
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy