SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ અવંતિનું આધિપત્ય. ઘેરાવલીના ઉલ્લેખના ઉપરોક્ત ભાવાર્થ પરથી એ સ્પષ્ટ છે કે, અશોકે મ. નિ, ૨૩૯ વર્ષે કલિંગના રાજા ક્ષેમરાજને જીતી તેને પિતાની આજ્ઞા મનાવવાની ફરજ પાડી હતી. આ ૨૩૯ ની સાલ લખવામાં કોઈપણ રીતે અશુદ્ધિ થઈ હોય એમ પણ માની શકીએ તેમ નથી, કારણ કે, મ. નિ. ૨૨૭ વર્ષે ક્ષેમરાજના રાજવકાલની આદિને ઉલેખ આ ૨૩ન્ના ઉલ્લેખની પહેલાં થયેલો છે. હવે જે અશોકના તેરમા મુખ્ય શિલાલેખ પ્રમાણે તેની કલિંગપરની ચઢાઈ તેના રાજ્યાભિષેકથી ૮ વર્ષે માનીએ તે એ જીત મ. નિ. ૨૧૯ વર્ષે આવે અને કલિંગમાંના ધવલીના શિલાલેખ પ્રમાણે અશકે તેસલીના નગરમહામાત્રને કરાયેલી સૂચના તે પછીનાં વર્ષોમાં થયેલી હોઈ, તેનું કોતરકામ સંશોધકોના કહેવા મુજબ, તું ભલેખોના કોતરકામ પછી થયું હોય તે, તે અશોકના રાજ્યાભિષેકનાં ર૭ વર્ષ પછી એટલે મ. નિ ૨૩૮ વર્ષ પછી આવે. આમ કલિંગને વિજય અને ધવલીના શિલાલેખની કોતરણી વચ્ચે ૨૦ વર્ષથી પણ વધારે અન્તર પડે છે, કે જે અંતર ધવલી અને પાવગઢના શિલાલેખે માંની હકીકતેનો અભ્યાસ કરતાં બે ત્રણ વર્ષનું જ હોવું જોઈએ તેના કરતાં ઘણું જ વધારે હેઈ, અસંગત લાગે છે. જે હું ભૂલતો ન હોઉં તે, અશોકનાં ધવલી (ધૌલી) અને યાવગઢ (ગઢ)માં કોતરાયેલાં ફરમાન સ્થાનિક અને અવ્યાપક છે; કારણ કે, અશકે તેમ છતાયલા કલિંગના આજ્ઞાંકિત રાજાને એવી સૂચના આપી છે કે, તેણે તેટલી અને સમાપાના નગરમહા માત્રને મારા હામરૂપે આ રીતે કહેવું. છતાયલા પણ નહિ છતાયલાની જેમ અંકુશને નહિ ગણકારતા, કલિંગના વાયવ્ય ને ઉત્તરમાં આવેલા આટવ્ય પ્રદેશના લોકોની સાથે તે સલીના નગરમહામાત્રેએ કેવી રીતે વર્તવું અને નહિ છતાયલાં પાડેશનાં + સાથે સમાપાના નગરમહામાત્રોએ કેવી રીતે વર્તવું એને નિર્દેશ ઉપરાત હુકમમાં કરાયેલો છે. હિમવંતભેરાવલી ખારવેલના પૂર્વજ શોભનાયને શાલીના ચેટકને પુત્ર લખે जणवए तस्सणं सोहणरायस्स वसे अट्ठमो खेमरायणामधिज्जो णिवो वीरामोणं सत्चवीसाहियदोसयवासेसु विइकंते सु कलिंगरज्जे ठिओ। तयणंतरं धीराओदोसयहिय-अउणचत्तारि वासेसु विइक्कनेसु मगहाहिवो असोमणिवो कलिंगंजणवयमाक्वम्म खेमरायं णिवं णियाणं નગારા સાથે જ તે ળિયગુત્તરાછાં વત્તા . ” હિમ ઘેરા ૫ ૫, ૬ (મુદ્રિત) (૧૫૩) ચેટક રાજા “અત્રિયે' હતા એવા સ્પષ્ટ કરે મેં જે નથી, પણ જૈન સાહિત્યમાં ચેટક વિષે પ્રસંગોપાત જે લખાયું છે તેમાં તેની સાત પુત્રીઓનો ઉલ્લેખ જોવામાં આવે છે. તેમાં પણ સ્થળે તેના પુત્ર વિષે ઈશારે કરી નથી. ચેટકને પરવિવાહ કરવને નિયમ હેવાથી તેની પુત્રીઓનાં લગ્ન કરવામાં અને કાણિક સાથેના યુદ્ધમાં તથા અન્ય ૫ણ તેવા કઈ પ્રસંગમાં તેને કેાઈ પત્ર દેખાવા દેતો નથી તેથી તેને શોભનાય નામનો પુત્ર હતો, એ શૂરાવલીના ઉલેખને હું શંકાસ્પદ કહી રહ્યો છું.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy