SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું બધિરત્ય. ૧૧૩ શિલાલેખના ચાલુ વંચાયેલા પાઠથી સમજાય છે. એ પાઠ “અદરા (1) જિરિતા (9) વારં જિવા વિષિને ઢાકને વાઢિ વિનિતા” (આઠ વર્ષથી અભિષિત દેવાનાં પ્રિય પ્રિયદર્શી' રાજાએ કલિંગને વિજય કર્યો) આવી રીતે વંચાયો છે તે પ્રમાણે, રાજયા ભિષેકથી આઠ વર્ષે કલિંગ જીતવાની તેને અનિવાર્ય ફરજ આવી પડી હેત તે, તેને જે શેક-પછાત્તાપ થયો છે તે કદાચ ન જ થાત એમ મને લાગે છે. સંભવ છે કે, તેને ઉગ્ર શોક અને પશ્ચાત્તાપ કરાવનારૂં એ યુદ્ધ તેણે બહુ જ ઘડાયલી ધાર્મિકવૃત્તિના સમયમાં, એટલે હિમવંતભેરાવલી કહે છે તેમ મ નિ. ૨૩ વર્ષે, અર્થાત; તેના રાજ્યાભિષેકથી ૨૮ વર્ષે લડી લીધેલું હોવું જોઈએ, નહિ કે ૮ વર્ષ. હિમવંતર્થરાવલી સ્પષ્ટતાથી લખે છે કે –“વૈશાલીને ચેટકમહારાજા ચંપાના કેણિક રાજાની સાથેના યુદ્ધમાં સ્વર્ગસ્થ થયે ત્યારે તેને એક શોભનરાય નામને પુત્ર ત્યાંથી ખસી જઈ પોતાના સસરા કલિંગના મહારાજા સુલેચનના શરણે ગયો. એ સુચન અપુત્રીયા તરીકે મૃત્યુ પામતાં શોભનરાયને કલિંગનું રાજ્ય આપતે ગ. મ. નિ. ૧૮ વર્ષે કલિંગના કનકપુરમાં શોભનરાયને રાજ્યાભિષેક થયો હતો. આ શોભનરાયની પાંચમી પેઢીએ ચંડરાય આવ્યો હતો, કે જેના પર આઠમા નને ચઢાઈ કરી હતી અને તે કલિંગમાંની સ્વર્ણમય ઋષભદેવની પ્રતિમા પાટલીપુત્રમાં લઈ ગયો હતો, આ ચંડશાય પછી બે પેઢીઓ વીત્યા બાદ એટલે શુંભનાયથી આઠમી પેઢીએ ક્ષેમરાજ આવ્યો, કે જે કલિંગમાંના હાથીગુફાવાળા સુપ્રસિદ્ધ લેખના કોતરાવનાર ખારવેલને દાદે તે હતું અને જેને એ રીતે જ ત્યાં ઉલ્લેખ થયેલે પણ જોવામાં આવે છે. આ ક્ષેમરાજને રાજ્યાભિષેક મ. નિ. ૨૨૭ વર્ષે થયો હતે. આ ક્ષેમરાજના રાજત્ત્વકાલ દરમીયાન મ. નિ. ૨૩૯ વર્ષે અશકે કલિંગ પર ચઢાઈ કરી ક્ષેમરાજને પિતાની આજ્ઞા મનાવી ત્યાં પિતાને ગુપ્ત (ચંદ્રગુપ્ત) સંવત્સર પ્રવર્તાવ્યો હતો.” ૧૫૨ (૧૫૨) “અા વેપાછી લેરો જિલ્લો સિરિમાવત્તિરશાદો રમળોबासो आसी । सेणं णियभाइणिज्जेणं (?) चंपाहिवेणं कूणिगेणं संगामे अहिणिक्खित्तो अणसणं किच्चा सग्गं पत्तो। सोहणरायणामधिज्जो पुत्तो तओ उच्चलियो णियससुरस्स कलिंगाहिवस्स सुलोयणणामधिज्जस्ल सरणं गओ । सुलोयणो विणिपुत्तो ते सोहणरायं कलिंमरज्जे ठावात्ता परकोआतिही जाओ। तेणं कालेणं तेणं समएणं धीराओ अट्ठारसवा सेसु विश्कतेसु से सोहणराओ कलिंगविसए कणगपुरम्मि रज्जे अभिसित्तो । सेधियणं जिणधम्मरओ तत्थ तित्थभूए कुमरगिरिम्मि कयजत्तो उक्विट्ठो समणोवासगो होस्था । तस्स से पंचमो चंडरायणामधिज्जो णिवो वीराओणं इगसयाहिय-मउणपन्नासेसु बासेसु विश्कतेसु कलिंगरज्जे ठिओ । तया णं पाडलिपुत्ताहिवो अट्ठमो णंदणिवो मिच्छत्तंधो मईबलोहावंतो कलिंगदेस पाडिऊण पुचि तित्थरुषकुमरगिरिम्मि सेणियणिवकारियजिणपासायं भंजित्ता सोपण्णिय-उसजिणपडिमं चित्तण पाडलिपुत्तं पत्तो । तयणंतरं तत्थ कलिंगे ૧૫.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy