SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૧પ છે, પરંતુ ચેટક અપુત્રીઓ જ સવર્ગસ્થ થયે છે તેથી એ ઉલ્લેખ શંકાસ્પદ છે. ખાવેલ પિતાના હાથીગુફાવાળા શિલાલેખમાં પિતાને રાજર્ષિવંદકુલમાંથી નીકળેલ અને “ચેતિ” વંશની વિવૃદ્ધિ કરનાર એાળખાવે છે, ૧૫૪એ પરથી પણ સમજાય છે કે, શોભનાય ચેટકને પુત્ર નથી; કેમકે, ચેટક અથવા શોભનાય આદિમાં કઈ રાજર્ષિ તરીકે જણાયો નથી. ખરી વાત એ હેવી જોઈએ કે, કુશસ્થળના ચેદી રાજા રાજર્ષિ પ્રસેનજિત, કે જેઓ શ્રી પાર્શ્વનાથના સસરા થતા હતા, તેમને વંશજ અને કલિંગમાં કરઠંડુ પછી આવેલા સુચન રાજાને જમાઈ શોભનરાય હતું, અને તેના વંશમાં ઉતરી આવેલ હોવાથી જ ખારવેલ પિતાના માટે ઉપરોક્ત બે વિશેષણે આલેખે છે. શનિરાય ચેરીવંશને ને કુથસ્થળ હતું એ કથનથી હું જણાવવા માગું છું કે, શોભનરાયના વખતથી કુશસ્થળ, કે જેની પૂર્વ સીમા કલિંગની સાથે જોડાયેલી હતી, તેને સમાવેશ કલિંગના રાજ્યમાં થઈ ગયે હતું. પરિણામે ઉત્તરને આટય પ્રદેશ પણ કલિંગના રાજ્યમાં ગણાતું હતું. આ આટવ્ય પ્રદેશ મગધ સામ્રાજ્યના દક્ષિણ સીમાડામાં આવેલ હેઈ, એ પ્રદેશના લોકો તરફથી વખતે વખત ઉપદ્રવ થવાના કારણે જ અશોકે કલિંગ પર ચઢાઈ કરી હોય તે ના નહિ. ૧૫Yઅશોકે કલિંગની બહાદુર પ્રજાને જીતી તેના (૧૫૪) આ વિષયમાં ખારવેલના શિલાલેખના અક્ષરો આવી રીતે છે – "राजसि-वस-कुल विनिश्रितो महाविजयो राजा खारवेलसिरि" ખારવેલ પ્રસ્તિ (શ્રીયુત. કે. પી. જયસ્વાલજીનું વાંચન) ૫. ૧૧ “ન માન માણાવવા તિરાવણવધન + + + સિરિણાન” ખારવેલ પ્રા.-૧ (શ્રીયુત.કે. પી. જયસ્વાલનું વાંચન) ૫૦ ૧ (૧૫૫) અશોકની કલિંગપરની ચઢાઈનું કારણ હું આવી રીતે રજુ કરું છું, પરંતુ બન્નતિઘરઘુવિરતિ ' એમાંના નિશ્ચિતને અર્થ નિવૃત્ત-નીકળેલો એ નહિ, પણ વિનિત્તિ-વિશેષથી આશ્રય પામેલો એ જ થતો હોય અને “રતિવાણaધન' એમના વ્યક્તિના સ્થાને રેત-ચેટ હોય તો, લિંગના તીર્થસ્થાનની અને કલિંગના રાન ખારવેલની આગળ પાછળની મહત્વભરી સાલવારી વંશાવલી, તથા ખાસ ઘટનાઓને બાલેખતી હિમવંત થેરાવલી કહે છે તેમ, શોભનરાયને વૈશાલીના ચેટકરાજનો પુત્ર માનવે જોઈએ. જૈન સાહિત્યમાં ચેટને હૈહયવંશી લખ્યો છે અને હૈહય જેન-ઐલેન-ઇલાને સંતાનીય હતો. ખારવેલ પણ પિતાને શિલાલેખની શરૂઆતમાં તેની લખે છે, એ લક્ષ્યમાં લેવા જેવું છે. ખારવેલ પછી વક્રરાય અને વારાય પછી વિહરાય કલિંગની ગાદીએ આવ્યા આ વિહરાયનું મૃત્યુ મ નિ. ૩૫ એટલે વિ. સં. પૂ. ૧૫ વર્ષે થયું હતુ. આ પછીના સમયમાં હૈહયવંશ, કે જે “કલચુરી' તરીકે ઓળખાતો હતો, તેનું રાજ્ય કલિંગ અને ડેશલ (મહાલ)માં ચાલતું હતું. વિક્રમની ચોથી સદીમાં તેમના નામથી એક સંવત પણ પ્રવર્તે હતે. વિક્રમની સાતમી સદીમાં હેલનું નામ મધ્યપ્રત અને ગુજરાતના પૂર્વ પ્રદેટ સુધી હવાના ઉલ્લેખે, લેખે અને તામ્રપત્રમાં થયા છે. મને તે લાગે છે કે, પાછલા સમયમાં વિહરાય (ખારવેલને પૌત્ર) ના વંશજોએ સમય વીતતાં શૈવ બની મરિાષક્ત થયા બાદ કલચુર' તરીકે પોતાની ઓળખ કરાવરાવી હશે, હૃદયની
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy