________________
એ વેગ “સકરણ” અને “અકરણ” એમ બે પ્રકારનો કહ્યો છે. એમાં કેવળીને, અખિલ ય અને દશ્ય પદાર્થોમાં કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપગ કરવાથી જે અમુક પ્રકાર ની અપ્રતિહત લબ્ધિ પ્રાપ્ત થાય છે એનું નામ “ અકારણ ગ”.
અહિં “અકરણ યોગ"ને અધિકાર નથી, અહિં તે સકરણ અને અધિકાર છે; કે જે મન, વચન અને કાયાના કરણને હેતુભૂત છે. - આ બસકરણ યોગ’વાળા જે કેવળી હેય એ સગી કેવળી કહેવાય છે અને એમનું ગુણસ્થાન સગી કેવળી ગુણસ્થાન કહેવાય.
એવી રીતે કેવળીને પણ મન, વચનને અને કાયાને વેગ હોય છે? ગમનાગમન વગેરેને વિષે કાયિક યોગ છે, દેશના આદિ દેતાં વચનગ છે અને નીચે આપેલી પરિસ્થિતિને વિષે મનયોગ હોય છે.
મન:પર્યવ જ્ઞાનવાળાઓએ અથવા અનુત્તરાદિક દેવે મનવડે પૂછેલા પ્રશ્નોને મનવડે જ ઉત્તર આપે એ મનગ”
અહિં એટલે આ તેરમે ગુણસ્થાને જિન ભગવાનને બેંતાળીશ કમ પ્રકૃતિ ઉદયમાં હેય, એ સિવાયના કેવળીને એકતાળીસ કર્મપ્રકૃતિને ઉદય હોય છે.
એમાંથી દારિક અંગ અને ઉપાંગ, શુભ અને અશુભ એમ બે આકાશ, ગતિ, અસ્થિરસ્થિર, અશુભ-શુભ અને પ્રત્યેક એ પાંચ નમક છે, છ સંસ્થાન; અગુરુલઘુ-ઉપઘાત-પરાઘાત અને ઉપવાસ એ ચાર નામકર્મ, વર્ણ, ગંધ, સ્પર્શ, રસ, નિર્માણ નામકમ, આઘ સંઘયણ, તેજસ અને કામણ એ બે દેહ, અસાતા અને સાતવેદનીય એ બેમાંથી એક તથા સુસ્વર અને દુસ્વર એ બે નામકર્મ – આ પ્રમાણેની ત્રીસ કર્મપ્રકૃતિઓને તેરમે ગુણસ્થાનકે, ઉદયની અપેક્ષાએ, વ્યવછેદ થાય છે, - વળી અગી ગુણસ્થાનમાં, ભાષાના પુદગળના વિપાકીપણાને લીધે. “દુસ્વર' અને સુસ્વર નામ કર્મોને ઉદય હેતું નથી. તથા શરીરના મુદ્દગળના વિપાકીપણાને લીધે કાયમ હેતો નથી પણ નીચે જણાવેલી પ્રકૃતિએ ભાવથી હેય છે.
યશ, સુભગ, આદેય, પર્યાપ્ત, ત્રસ અને બાદર-એ છ નામકર્મ, પંચેન્દ્રિયની જાતિ, મનુષ્યનું આયુષ્ય તથા ગતિ, જિનનામકર્મ, ઉચ્ચગેત્ર તથા સાતા કે અસાતા વેદનીયએમ કુલે બાર પ્રકૃતિએ અગી કેવળી ગુણસ્થાનના છેલ્લા સમય સુધી ઉદયમાં હોય છે.
એ પ્રમાણે તેરમું ગુણસ્થાન કહ્યું, એને કાલ દેશના પૂર્વક્રોડ વર્ષ.
જેને વેગ નથી એ અગી. એવા અગી કેવળીનું ગુણસ્થાન “અયોગી કેવળી ' ગુણસ્થાન કહેવાય છે.
તે આ પ્રમાણે છે –
આયુષ્ય જ્યારે અન્તર્મુહૂત્ત જેટલું શેષ રહે છે ત્યારે સયોગીકેવળી વેશ્યાતીત ધ્યાનમાં નિમગ્ન થવાની ઈચ્છાથી વેગોને રૂંધે છે. તેમાં પ્રથમ સ્થૂળ કાયયોગ વડે સ્થળ મનવચનના યોગને રૂધે છે, અને પછી સ્થૂળ કાયાગને રોકે છે, પછી સૂમક્રિયા અનિવૃત્તિ શુકલધ્યાનને વિભાવતાં સૂમકાયાગવડે સૂક્ષમ મનવચનના વેગને રૂ ધે છે. પછી પિતે