SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ હું અનંતાનુબ`ધી ક્રોધાદિ કષાયાને ઉદય થાય તે સમકિતથી પતિત થવાના પ્રસ'ગ આવે. આ ગુણસ્થાન પતિત અવસ્થારૂપ છે પરંતુ તેની પૂર્વ' સમ્યગ્દર્શનરૂપ અમૃતનું પાન થઈ ગયું. હાવાથી આ ગુણસ્થાનવાળાને સ’સાભ્રમણની હુંદ બંધાઇ જાય છે. ૩. મિશ્ર-સમ્યક્ત્વ ને મિથ્યાત્વ અનેના મિશ્રભાવ. આ ગુણુસ્થાનકવાળા સત્ય અને અસત્ય અને પર શ્રધ્ધાના ભાવ ધરાવે છે. જે દેશમાં ફક્ત નાળિયેરના જ ખારાક હૈાય અને તેથી તે દેશના લેાકેાને જેમ અન્ન ઉપર રાગ કે દ્વેષ ન થાય તેમ આ ગુરુસ્થાનકવાળાને સત્ય તત્ત્વ પર રુચિ કે વૈમનસ્ય ઉદ્ભવતાં નથી. આથી ખીજા ગુણુસ્થાનકની માફક આની પૂર્વે સમકિતરૂપ અમૃતનું પાન થઇ ગયુ. હાવાથી ભવભ્રમણના ઈંડા નિયત થઇ ગયેલ હાય છે. ૪. અવિરતિ સમ્યગ્દ છું—વિરતિ એટલે વ્રત, તે વિનાનુ` સમકિત. આના પ્રભાવથી જ પૂર્વના એ ગુરુસ્થાનવાળાએના ભવભ્રમણના કાળ નિયત થઇ ગયેલે હાય છે. ૫. કેશવરતિ-સમ્યગ્દષ્ટિપૂર્વક ગૃહસ્થ ધર્મનાં (બાર) તેનું પાલન. દેશ એટલે અંશતઃ, ૬. પ્રમત્ત-સાધુ જીવનનાં મહાવ્રતાને ધારણ કરનાર, પરન્તુ પ્રમાદથી પૂર્ણ મુક્ત નહીં થયેલ, એવા મુનિઓને આ ગુણસ્થાનક હોય છે. ૭. અપ્રમત્ત-પ્રમાદમુક્ત મુનિએને હોય છે. ૮. અપૂર્ણાંકરણ-મેાહનીય કના ઉપશમ યા ક્ષય કરવાના અપૂર્વ (પહેલાં પ્રાપ્ત નહીં થયેલા ) અધ્યવસાય. ૯. અનિવૃત્તિ-૮ મા કરતાં અધિક ઉજ્જવળ આત્મપરિણામ થાય છે કે જે વડે મેહના ઉપશમ યા ક્ષય થવા માંડે છે, ૧૦. સૂક્ષ્મસ’પરાય-બધું માહનીય કમ ઉપશાન્તયા ક્ષીણુ થ જતાં માત્ર લેાસના સૂક્ષ્મ અંશ અવશિષ્ટ રહે છે તે સ્થિતિને સૂક્ષ્મસ'પરાય કહે છે. ૧૧. ઉપરાંતમાહ-પૂર્વ ગુરુસ્થાનામાં માહના જે ઉપચાંત પ્રારભ્યા હતા તે સ પૂર્ણ થયા. ૧૨. ક્ષીણમાહ-પૂર્વ ગુગુસ્થાનામાં મેહને જે ક્ષય પ્રારભ્યા હતા તે સપૂર્ણ થયેા. [ઉપશમ અને ક્ષય વચ્ચેના તફાવત સમજવા યોગ્ય છે. અગ્નિ પર પાણી નાંખી તેને એલવી નાખવા તે ક્ષય અને રાખ નાખી ઢાંકી દેવા તે ઉપશમ. મેહુના સથા ઉપશમ થયેા હાય છતાં તેને પુનઃ પ્રાદુર્ભાવ થઇ શકે છે. પાણીના વાસણુમાં રજ તળિયે બેસી ગઇ હાય છે ત્યારે તે સ્વચ્છ દેખાય છે પરંતુ પાણીને ક્રિયાની જરા અસર લાગવાથી તળિય બેઠેલી રજપુનઃ પાણીમાં પ્રસરી જાય છે તેમ ઉપશાંત થયેલ મેહપુજ પુનઃ ઉદયમાં આવી શકે છે, જેથી પતન પણ થાય છે. મેહ ક્ષય કરનારને પુનઃ પતિત થવું પડતુ નથી, ] ૧૩ સચેાગી કેવળી–કેવળજ્ઞાનના પ્રાદુર્ભાવથી આ ગુરુસ્થાનકની શરૂઆત થાય છે. સયેાગ એટલે ચેગવાળા, કેળીને ગમનાગમનના વ્યાપાર, દેશના દેવાનેા વ્યાપાર રહે છે. આ પ્રમાણે શારીરિક ક્રિયાએ હાવાથી શરીરધારી કેવળી સયાગી કહેવાય છે. ૧૪. યાગી-કેવળી કેવળીભગવંતે આયુષ્યના અંતસમયે પરમ શુકલ પરિણામવાત્ સર્વ વ્યાપાર રહિત થઈ જાય છે. વિશિષ્ટ વિવેચનઃ- જીવના જ્ઞાન આદિ ગુણેનુ સ્થાન એ ગુણસ્થાન, એટલે એમના સ્વરૂપના ર
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy