SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સમૂચ્છિમ પચે દ્રિય મનુષ્યેાના ઉત્પત્તિસ્થાના ચૌદ છે—મનુષ્ય સમધી ૧ વડીનીત, ૨ લઘુનીત, ૩ શ્લેષ્મ, ૪ નાકના મેલ, ૫ વમન, હું પીત્ત, ૭ વીય, ૮ રુધિર, હું મૃતકલેવર, ૧૦ નગરની ખાળ, ૧૧ કાનના મેલ, ૧૨ શુક્રપુદ્દગલના પરિશટનમાં, ૧૩ સ્ત્રી-પુરુષનાં સચાગમાં અને ૧૪ સવ` અશુચિસ્થાનમાં, દેવ—૧૦ ભવનપતિ-અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુત્સુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, પવનકુમાર અને મેઘ(સ્તનિત)કુમાર. ૮ વ્યંતર—પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિ'પુરુષ, મહેારગ અને ગધવ. ૮ વાણુબ્ય’તર—અણુપત્ની, પશુપત્ની, ઈસીવાદી, ભૂતવાદી, ક'દિત, મહાકદિત, કહ અને પતંગ ૧૦ જ્યાતિષી—પાંચ ચર અને પાંચ સ્થિર. પાંચના નામ-ચંદ્ર, સૂર્ય,મહ, નક્ષત્ર અને તારા. ૧૨ દેવલાક—સુધમ, ઈશાન, સનત્કુમાર, માહે, બ્રહ્મા, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આણત, પ્રાણત, આરણુ ને અચ્યુત. ત્રણ પ્રકારના કિષ્મિષિયા ઢવા છે, જે પહેલા તથા ીજા દેવલાકની નીચે, ત્રીજા દેવલેાકની નીચે અને છઠ્ઠા દેવલાકની નીચે અનુક્રમે વિમાનામાં રહે છે. તેઓ ચાંડાલ તુલ્ય મનાય છે. ૧૫ પરમાધામી—અખ, 'ખરિષ, શ્યામ, શખલ, રૂદ્ર, ઉપરૂદ્ર, કાળ, મહાકાળ, અસિ પત્ર, વન, કુંભી, વાલુકા, વૈતરણી, ખરસ્વર અને મહાઘાષ નામના છે. આ દેવા નારક જીવાતે દુઃખ આપનારા છે. ૧૦ તિયા ભક—મન્ના ભક, પાનાં ભક,વસ્ત્રજા ભક, લેણુ(ધર)જા ભક,પુષ્પાલક, ફળજા ભક, પુષ્પ-ફળા ભક, શયના ભક, વિદ્યા લક અને અવ્યક્તા ભક-આ દેવા તીક્ષ્કરશના ચ્યવન જન્માદિ પ્રસંગે તેમના ઘરમાં ધન, ધાન્યની ભરતી કરે છે. ૯ લેાકાંતિક—સારસ્વત, આદિત્ય, વહ્નિ, અરૂણુ, ગતાય, તૃષિત, અવ્યાખાય, મરૂત અને અરિષ્ટ. પાંચમા દેવલેાકનાં અરિષ્ટ નામના પ્રતરમાંકૃષ્ણરાજીના આંતરામાં તેમના વિમાના છે. તેએ એકાવતારી હાય છે. આ દેવા તીર્થંકર દીક્ષા લે તે પહેલાં એક વર્ષે આવીને વાર્ષિક દાન દેવાનુ સ્મરણ કરાવે છે. ૯ ત્રૈવેયક—સુદર્શન, સુપ્રબુદ્ધ, મનેારમ, સાઁભદ્ર, સુવિશાળ, સુમનસ, સૌમનસ, પ્રિય'કર અને ન દીકર. ૫ અનુત્તર વિમાન—વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાં સિદ્ધ આ પ્રમાણે કુલ ૯ પ્રકારના દેવા પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતા ૧૯૮ ભેટ્ટો થાય છે. ધ્રુવા,નારકા તથા અસંખ્યાત વના આયુવાળા મનુષ્યા તેમજ તિય ચા પેાતાના આયુના છ માસ બાકી રહે ત્યારે પરભવાયુના અંધ કરે છે. બાકીના નિરુપક્રમ આયુવાળા તિર્યંચા તેમજ મનુષ્યા પાતાના આયુષને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવાયુના અંધ કરે છે. સેાપક્રમ આસુવાળા પેાતાના આયુના ત્રીજો, નવમા કે સત્યાવીશમે-એમ ત્રિગુણ ત્રિગુણુ કરતાં છેવટે અંતર્મુહૂત' બાકી રહે ત્યારે પણ પરભવાયુના અંધ કરે છે. ]
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy