________________
૨૨૮
પ્રકૃતિ લાશે. પ`ચસગ્રહના અભિપ્રાયે થોળુદ્ધિત્રિક વિના ૪૯ લાભે. ( ૫ ) ૧૪ પ્રકૃતિના ઉદય હાય તે આ પ્રમાણે-નિદ્રા ૫, વેદનીયર, ૧૬ કષાય, હાસ્યષદૂક, નપુ ંસકવેદ, તિર્થં ચત્રિક, એકેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, વૈક્રિય શરીર, હુડક સંસ્થાન, પરાધાત, ઉચ્છ્વાસ, ઉપદ્માત, આતપ, ઉદ્યોત, બાદર, પાઁપ્ત, પ્રત્યેક, યશનામ, સ્થાવર, સુમ, અપર્યાપ્ત, સાધારણ, દુર્ભાગ્ય, અનાદેય, અપયશ, નીપગોત્ર, આ ૫૪ પ્રકૃતિને ઉદય હાય. અહીં વૈક્રિય શરીર વાઉકાય આશ્રયી ગણ્યું છે, (૬) ૫૫ પ્રકૃતિના ઉદ્દય હાય, તે આ પ્રમાણે–નરકત્રિક, દેવત્રિક, વૈક્રિયદ્ઘિક, મનુષ્યત્રિક, ઉચ્ચગેાત્ર, સ્ત્રીવેદ, પુરુષવેદ, એકેન્દ્રિય નામ, તેન્દ્રિય, ચેરિન્દ્રિય, પચેન્દ્રિય જાતિ, આહારકક્રિક, પ્રથમના પાંચ સંધયણુ, પ્રથમના પાંચ સસ્થાન, શુભ વિહાયેાગતિ, જિનનામ, સ્થાવરનામ, સૂક્ષ્મનામ, સાધારણ, આતપ, સુભગ, આદેય, સમકિતમાહતીય, મિશ્રમેહનીય– ૪૦ બાદ કરતા ૯૫માંથી ૫૫ના ઉદય હાય. (૭–૮) ૫૫ના ઉદય હાય. ઉપર પ્રમાણે. ફેર માત્ર એટલે કે એઇન્દ્રિયના ખલે તેઇન્દ્રિયને ચઉરેન્દ્રિયના ઉદય સમજવા. (૯) એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવરદ્રિક, સાધારણનામ, આતપનામ-આ આઠે પ્રકૃતિ વિના ૮૭ લાભે. (૧) જે એકેન્દ્રિય માણુામાં ૫૪ના ઉદય કહ્યો છે તેમાંથી સાધારણુ નામ, વૈષ્ક્રિય શરીર, આ બે પ્રકૃતિ ખાદ કરતાં પર ને ઉદય હાય. ( ૧૧ ) જે પૃથ્વીકાય મા ામાં પર પ્રકૃતિ બતાવી છે તેમાંથી આતપ નામ બાદ કરતા ૫૧ના ઉદ્દય હાય. (૧૨) અસૂકાયમાં ૫૧ પ્રકૃતિ બતાવી છે તેમાંથી ઉદ્યોત, યશનામ ખાદ કરતા ૪૯ ના ઉદય હાય. ( ૧૩) તેઉકાયમાં ૪૯ પ્રકૃતિ બતાવી છે તેમાં વૈક્રિય શરીર ઉમેરતાં ૫૦ ના ઉદય હાય, (૧૪) જે એકેન્દ્રિય માર્ગામાં ૫૪ પ્રકૃતિને ઉદય કહ્યો છે તેમાંથી આતપ નામ, વૈક્રિય શરીર, આ બે પ્રકૃતિ ઐાદ કરતા પર ના ઉદય હાય. (૧૫) એકેન્દ્રિય જાતિ, સ્થાવર કિ, સાધારણુ નામ, આતપ નામ, આ પાંચ પ્રકૃતિ વિના ૯૦ ના ઉદય હાય. ( ૧૬ ) એકેન્દ્રિયાદિ જાતિચતુષ્ટ, સ્થાવરચતુષ્ટ, આનુપૂર્વીચતુષ્ટ, આતપ નામ આ ૧૩ પ્રકૃતિ ૯૫માંથી બાદ કરતાં ૮૨ ના ઉદય હાય. (૧૭) સ્થાવરચતુષ્ટ, આનુપૂર્વી ૪, આતપ નામ એકેન્દ્રિય જાતિ-આ દસ પ્રકૃતિ વિના ૮૫ ના ઉદય હાય. ( ૧૮ ) ૯૫ પ્રકૃતિના ઉદય હાય. કારણ કે કાયયોગ સ`ને હાય. ( ૧૯ ) નરકત્રિક, સ્થાવરકિ, સાધારણુ, આતપ, એકેન્દ્રિયાદિ જાતિ ૪, નિનામ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. આ ૧૪ પ્રકૃતિ વિના ૮૧ ના ઉદય હાય. (૨૦) જે પુરુષવેદમાં ૮૧ પ્રકૃતિ ના ઉઠ્ય કહ્યો છે તેમાંથી આહારકકિ બાદ કરતાં ૭૯ તે ઉય હાય, કારણ કે સ્ત્રીઓને આહારક લબ્ધિ હાતી નથી. ( ૨૧ ) દેવત્રિક, જિનનામ, પુરુષવેદ, વેદ, આ છ પ્રકૃતિ બાદ કરતા ૮૯ ના ઉદય હાય. (૨૨) માન ૪, માયા ૪, લાભ ૪, જિનનામ–આ ૧૩ પ્રકૃતિ વિના ૮૨ના ઉદય હોય. (૨૩) ક્રષ ૪, માયા ૪, લાભ ૪, જિનનામ–આ ૧૩ પ્રકૃતિ વિના ૮૨ના ઉદય હાય. (૨૪) ક્રોધ ૪, માન ૪, લેાભ ૪, જિનનામ આ ૧૭ પ્રકૃતિ વિના ૮રના ઉદય હાય. (૨૫) ધ ૪, માન ૪, માયા ૪, જિનનામ, આ ૧૩ પ્રકૃતિ વિના ૮૨ ના ઉદય હાય. (૨૬-૨૭) સ્થાવરચતુષ્ટ, જાતિચતુષ્ક, અનંતાનુબંધી ચતુષ્ક, આતપ, મિશ્ર માહનીય, જિનનામ–આ ૧૫ પ્રકૃતિ વિના ૮૦ ના ઉદય હાય. (૨૮) જે મતિજ્ઞાનમાં ૧૫ પ્રકૃતિ બાદ કરી છે તે ઉપરાંત તિર્યંચાનુપૂર્વી સહિત ૧૬ બાદ કરતાં ૮ ના ઉદય હાય. અહીં જે અવધિજ્ઞાનમાં તિય ચાનુપૂર્વીને નિષેધ કર્યાં છે તે પન્નવણા સૂત્રને આધારે. તે અભિપ્રાયે તિય ચાનુપૂર્વી બાદ કરી છે ( ૨૯ ) નિદ્રા ૫, વેદનીય ૨, સજ્વલનચતુષ્ટ, ત્રણ વૈદ, હાસ્પષટ્ક, સમકિત માહનીય, મનુષ્યાયુષ્ય, ઉચ્ચ ગાત્ર, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકકિ, આહારકકિ, છ સંધાણુ, છ સંસ્થાન, મે વિહાયાગતિ, ઉપધાત, પરાધાત, ઉચ્છ્વાસ, સ્થિર અને શુભ સિવાયની ત્રસદસકાની ૮ અને દુઃસ્વર-આ ૫૫ પ્રકૃતિને ઉય હાય. ( ૩૦ ) મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદા