________________
રર૭
૭૫ પૃદય દ્વાર પરિચય–પ્રોદયની ૨૭ પ્રકૃતિ આ પ્રમાણે છે-જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, મિથ્યાત્વ મેહનીય, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, નિર્માણ, તેજસ, કામણ, સ્થિર તથા અસ્થિર, શુભ, અશુભ, અંતરાય પ-આ ૨૭ પ્રકૃતિ પ્રદયની છે.
વિવેચન (૧-૨૫) (૩૧-૩૩) (૪૦-૪૨) (૫-૫૨) (૫૮-૬૨) આટલી માર્ગમાં પ્રોદયની ૨૭ પ્રકૃતિ કહી છે તે બધી લાભ. (૨૬-૨૯) (૩૪-૩૮) (૪૩) (૫૩-૫૭) આટલી માર્ગણામાં દુદયની ર૭ પ્રકૃતિ કહી છે તેમાંથી મિથ્યાત્વને બાદ કરતાં ૨૬ લાભ. (૩૦) નામકર્મની ધૃદયની ૧૨ પ્રકૃતિ લાભ. (૪૪) નામકર્મની હૃદયની ૧૨ પ્રકૃતિ લાભ.
૭૬ અધુવોદય દ્વાર, - પરિચય-અધુદયની ૫ પ્રકૃતિ આ પ્રમાણે છે. પાંચ નિદ્રા, બે વેદનીય, મિથ્યાત્વ વિના મેહનીય કર્મની ૨૭, આયુષ્ય ૪, ગતિ ૪, જાતિ પ, તેજસ તથા કામણ સિવાયના ત્રણ શરીર, ૩ ઉપાંગ, છ સંઘયણ, છ સંસ્થાન, ૪ અનુપૂર્વી, બે વિહાગતિ, નિર્માણ અને અગુરુલઘુ સિવાય છ પ્રત્યેક પ્રકૃતિ, સ્થિર અને શુભ સિવાયની ત્રસ દસકાની આઠ, અસ્થિર અને અશુભ વિના સ્થાવરદસકાની આઠ, બે ત્ર-આ ૯૫ પ્રકૃતિ અધુદયની છે.
વિવેચન (૧) ૫૭ પ્રકૃતિ લાભે, તે આ પ્રમાણે-પાંચ નિદ્રા, બે વેદનીય, ૧૬ કષાય, હાસ્યષક, પુરુષવેદ, સ્ત્રીવેદ, સમકિતનેહનીય, મિશ્રમેહનીય, દેવત્રિક, પચેન્દ્રિય જાતિ, વૈક્રિયદિક, પ્રથમ સંસ્થાન, શુભ વિહાગતિ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, ઉદ્યોત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રાક, સૌભાગ્ય, દુર્ભાગ્ય, આદેય, અનાદેય, યશ, અપયશ, ઉચ્ચગોત્ર, સુસ્વર-આ ૫૭ પ્રકૃતિ દેવગતિમાં લાભે. અને પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિના અભિપ્રાયે દેવગતિમાં થીણુદ્વિત્રિકને ઉદય માન્ય નથી તે અભિપ્રાય થીણુદ્વિત્રિક વિના ૫૪ લાભે. અહિં દેવગતિમાં ઉદ્યોતને ઉદય કહ્યો છે તે ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ (૨) જે અધુદયની ૯૫ પ્રકૃતિ છે તેમાંથી નરકત્રિક, દેવત્રિક, તિર્યચત્રિક, સ્થાવર, સમનામ, સાધારણનામ, આતપનામ, એકેન્દ્રિયાદિ જાતિ ૪, આ ૧૭ પ્રકૃતિ વિના ૭૮ લાભ. (૩) જે અધુવોદયમાં ૯૫ પ્રકૃતિ ગણાવી છે તેમાંથી મનુષ્યત્રિક, દેવત્રિક, નરકત્રિક, આહારદિક, જિનનામ, ઉચ્ચગેત્ર–આ ૧૩ પ્રકૃતિ વઈ બાકીની ૮૨ લાભ. (૪) જે અધવોદયમાં ૯૫ પ્રકૃતિ ગણાવી છે તેમાંથી પાંચ નિદ્રા, બે વેદનીય, ૧૬ કષાય, હાસ્યષ, નપુંસકવેદ, સમકિત મેહનીય, મિશ્ર મોહનીય, નરકત્રિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદિક, હુંક સંસ્થાન, અશુભ વિહાગતિ ઉપધાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, દુર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય, અપયશ, નીચગેત્ર, આ પર