________________
૧૯૧
૬૫. ઉત્કૃષ્ટ ભવસ્થિતિદ્વાર,
પરિચય
જેઓને ભસ્થિતિ માટે વધારે જોવુ હોય તેમણે પન્ના સૂત્ર ચેાથુ સ્થિતિપદ, પાંચસ'ગ્રઢ ખીજું અધ દ્વાર ગાથા ૩૫ થી શરૂ. દ્રવ્ય લેાકપ્રકાશ સર્ગ ૩, ઉત્તરાધ્યયન સૂત્ર
૩૬, આચારાંગ સૂત્ર પ્રથમ ભાગ વિગેરે ગ્રન્થામાં જોવું.
ભસ્થિતિ એટલે તે ભવનું આયુષ્ય. તે એ પ્રકારનુ છે.—સેાપક્રમ અને નિરુપક્રમ, ઘણા કાલે વેદાય એવુ' છતાં પણ શાસ્ત્ર ક્ત અધ્યવસાયાદિ ઉપક્રમેવર્ડ અલ્પકાળમાં લેાગવાઇ જાય, એવું જે આયુષ્ય તે સેાપક્રમ આયુષ્ય અથવા ઢીલુ' અને નિર્તન થઇ શકે એવુ બાંધેલું જે કમ તે પણ સેાપક્રમ કહેવાય. જેમ છૂટી મૂકેલી, લાંખી કરેલી દોરી એક છેડેથી સળગતાં અનુક્રમે અળે છે, પશુ તે જ દારીનુ ગુંચળુ' વાળી અગ્નિમાં નાખતાં એકદમ એકી વખતે મળી જાય છે, પણ જે કમ ગાઢ નિકાચિત ખાંધ્યું હોય એનુ ફળ અનુક્રમે ભાગવવું પડે છે અને અપવન કરી શકાતું નથી.
ઉપક્રમ એટલે આપણા પેતાથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયે વિગેરે તથા ખીજાએ પ્રેરેલા વિષ, શસ્ત્ર વિગેરે આયુષ્યના નાશ કરનારા છે તે સર્વ ઉપક્રમ કહેવાય. કહ્યું છે કે અધ્યવસાય-નિમિત્ત-આહાર-વેદના-પરાઘાત-સ્પર્શ અને શ્વાસોચ્છ્વાસ એ સાત પ્રકારે આયુષ્ય નષ્ટ થાય છે.
અધ્યવસાય ત્રણ પ્રકારે કહ્યા છે. રાગથી થયેલે, સ્નેહથી થયેલા અને ભયથી થયેલા. અત્યંત સંકલ્પવિકલ્પ યુક્ત રાગ વિગેરે પણ મૃત્યુના કારણભૂત બને છે. વિશેષ માટે જીએ દ્રવ્યલેાકપ્રકાશ સ ૩, àાક ૭૭ થી, લેશ્યા માટે ઉત્તરાધ્યયન સૂત્ર તથા પન્નવણા સૂત્ર, બૃહત્સ ગ્રતુણી જીએ.
品 વિવેચન
(૧) તેત્રીશ સાગરે પમ, અનુત્તર વિમાનવાસી દેવની અપેક્ષાએ, પન્નત્રણા સૂત્ર. ચે યુ. સ્થિતિપદ. (૨) ત્રણ પત્યેાપમ. દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક મનુષ્યને આશ્રયી. ઉત્તરાયન સૂત્ર ૩૬ અધ્યયન. તત્ત્વાર્થ ભાગ્ય સૂત્ર ૧૭, અ. ૩. ( ૩ ) ત્રણ પક્ષે પમ, દેવકુરુ તથા ઉત્તરકુક્ષેત્રના તિય`ચને આશ્રયી. ( ૪ ) તેત્રીશ સાગરોપમ સાતમી નરક જીવને આશ્રયી. પન્નવા સૂત્ર ૧૮ ૫૬. (૫) ૨૨ હજાર વર્ષી. પૃથ્વીકાયની અપેક્ષાએ. ઉત્તરાધ્યયન સૂત્ર. અ. ૩૬, ગાથા ૮૦. ( ૬ ) ખાર વ તત્ત્વાર્થ ભાષ્ય . ૩, સૂત્ર ૧૮ તથા બૃહસ’ગ્રહણી ગાથા ૨૮૪, ઉત્તરાયન સૂત્ર . ૩૩, ૧૩૨. (૭) ગણુપચાસ દિવસ. ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬, ગાથા ૧૧૩. ( ૮ ) છ મહિના. બૃહત્સ ંગ્રહણી ગાથા ૨૮૪. ઉત્તર્-અ. ૩૬. (૯) તેત્રીશ સાગરોપમ. અનુત્તર વિમાનવાસી દેવ તથા સાતમી નરક જીવ માશ્રયી. (૧૦) ચીકણી માટી–એક હજાર વર્ષ. શુદ્ધ પૃથ્વી ૧૨૬ હજાર વર્ષ, રેતી ૧૪૬ હજાર, મણુસીલ ૧૬ હજાર, કાંકરા ૧૮ હજાર, કઠીન પત્થર વિગેરે ૨૨ હજાર્ વ. આ ઉત્કૃષ્ટ આાયુષ્ય નિરાબાષ સ્થાને રહેલા એકેન્દ્રિય જીવનું સમજવુ, મારવાડની કામલ પૃથ્વી તે સની ઉત્કૃષ્ટથી એક હજાર.