________________
૧૯૦
૬૪. જઘન્ય ભવસ્થિતિહાર
પરિચય
પન્નવણા સૂત્ર, આચારાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, દ્રવ્ય લેકપ્રકાશ તથા બૃહત્સંગ્રહણી તથા પંચસંગ્રહ વિગેરેમાંથી ભવસ્થિતિનું સ્વરૂપ જોઈ લેવું.
વિવેચન,
(૧) દશ હજાર વર્ષની. ભવનપતિ તથા વ્યંતર દેવની અપેક્ષાએ (૨) ૨૫૬ આવલિકા. (૩) ૨૫૬ આવલિકા. અપર્યાપ્ત તિર્યંચ આશ્રયી. (૪) દશ હજાર વર્ષની. પહેલી નારકીના પ્રથમ પ્રતર આશ્રયી. (૫-૮) અંતર્મુહૂર્ત. (૯) અતર્મુહૂર્ત, અપર્યાપ્ત મનુષ્ય તથા તિર્યંચ આશ્રયી, (૧૦) અંતર્મદૂત (૨૫૬ આવલિકા), (૧૧-૧૩) અંતર્મુહૂર્ત, (૧૪-૧૫) ભુલક ભવ. (૨૫૬ આમિકા) (૧૬–૧૮) અંતમુંદીં. કરણપર્યાપ્ત સંસી છવ અંતર્મુહૂર્તમાં મૃત્યુ પામે તે અપેક્ષાએ. (૯-૨૦) અંતમુહૂર્ત (૨૧) અંતમુહૂર્ત (૨૫૬ આવલિકા.) (૨૨-૨૫) ૨૫૬ આવલિકા (૨૬-૨૭) પ્રાયઃ અંતર્મુહૂર્ત (૨૮) આઠ વર્ષથી વધારે નહિ. (૨૯) આઠ વર્ષથી અધિક. આઠ વર્ષથી અધિક ઉમરવાળાને ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે છે અને ચારિત્ર પ્રાપ્ત થયા પછી અપ્રમત્ત દશામાં આ જ્ઞાન ઉપન્ન થાય છે. જો કે કેટલાક આચાર્યોએ આઠ વર્ષની ઉમરવાળાને ૫ણું ચારિત્રની પ્રાપ્તિ કહી છે (૩૦) આઠ વર્ષ, સાત માસ. (૨૧-૩૨) ૨૫૬ આવલિકા. (૩૩) દ્રશ્યલેકપ્રકાશ સમ ૩ માં વિર્ભાગજ્ઞાનની સ્થિતિ જધન્યથી એક સમય-વિશેષ કેવળીગમ (૩૪-૩૫) આઠ વર્ષ. સાત માસ. (૩૬) એાછામાં ઓછા ૨૯ વર્ષને ગૃહસ્થ પર્યાય, ૨૦ વર્ષને દીક્ષા પર્યાય-એવા જીવને આ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (૩૭-૩૯) આઠ વર્ષ, સાત માસ. (૪૦-૪૨ ) અંતર્મદૂત (૨૫૬ આફ્રિકા ) (૪) આઠ વર્ષથી વધુ નહિ. (૪૪) આઠ વર્ષ, સાત માસ. (૪૫-૪૭) ૨૫૬ આવલિકા. (૪૮-પર) અંતમુહૂર્ત. (૫૩-૫૪ ) પ્રાયઃ અંતમુહૂર્તથી એાછું નહિ હોય, તને કેવળીગમ્ય. (૫૫) આઠ વર્ષ કારણ કે તેથી ઓછી વયવાળા આ સમકિત પ્રાપ્ત ન કરે. ક્ષાયિક સમકિત પામીને પ્રથમની ત્રણ નારકમાં જાય તે જધન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને વિમાનિક દેવમાં જાય તે જઘન્યથી એક પલ્યોપમ-જુગલીયા મનુષ્ય તિર્થચમાં જાય તે જઘન્યથી અસંખ્ય વર્ષનું આયુષ્ય-એમ જુદી જુદી ગતિ આશ્રયીને જઘન્ય જુદાજુદા પ્રકારે પણ સંભવે છે. (૫૬-૫૭) અંતર્મુહૂર્ત (૫૮) ૨૫૬ આવલિકા, (૫૯) અંતર્મદૂત. (૬૦) ૨૫૬ આવલિકા (૬૧) અંતર્મુહૂર્ત. (૬૨) ૨૫૬ આવલિકા.