SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ સંખ્યાતા વર્ષ અધિક. એ પન્નવણા સૂત્ર ભાગ ૧. (૧૬) અંતર્મુહૂર્ત. વિશેષ ચર્ચા માટે જુઓ પજવણું સૂત્ર ૧૮ ૫દ. (૧૭) અંતર્મુહૂર્ત. (૧૮) અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી, વનરપતિ આશ્રયી જાણવી. (૧૯) સાગરોપમ શત પૃથકત્વથી કઈક અધિક. જુઓ પન્નવણું સૂત્ર તથા પંચસૂત્ર. ત્યાર પછી અવશ્ય વેદાનેતર થાય છે. (૨૦) એક સો દસ પલ્યોપમ પૂર્વ કેટીપૃથકવ અધિક, ઉકષ્ટથી પૂર્વ કોટી પૃથકવ અધિક સે પલ્યોપમ પર્યત પ્રાપ્ત થાય છે. આમાં ઉપરાઉપરી સ્ત્રીવેદી જ થાય તે જઘન્ય ઉત્કૃષ્ટથી ઉપરોક્ત કાલ સંભવે છે. ત્યાર પછી અવશ્ય વેદાન્તર થાય છે. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ વિષયમાં ભગવાન નાર્યસ્થામાચાર્ય મહારાજે પૂર્વ પૂર્વ માચાર્યોના મતભેદને બતાવતા પાંચ ખાદશા બતાવ્યા છે. તે આ પ્રમાણે–હે પ્રભુ, સ્ત્રીવેદને સ્ત્રીવેદપયામાં નિરંતર કેટલે કાળ હેય? હે ગૌતમ, એક ખદેશે-મતે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી પૃથકવ અધિક એક દસ પોપમ. એક ખાદેશે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વ કેરી પૃથવ અધિક ૧૮ પોપમ. એક આદેશે-જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વ કેટી પૃથફૂટવ અધિક ૧૪ પોપમ. એક આદેશે–જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ પૂર્વ કેટી પૃથકૂવ અધિક સે પલ્યોપમ અને એક અદેશે-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ પૂર્વ કોડ પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથકત્વ હોય છે. આ પ્રમાણે શ્રીવેદના વિષયમાં પૂર્વાચાર્યોના પાંચ મત છે. તે મને અભિપ્રાય આ પ્રમાણે છે–ાઈ ખાત્મા પૂર્વ કેટી વર્ષના બાયુવાળી મનુષ્યની સ્ત્રી કે તિર્યંચની સ્ત્રીમાં પાંચ છ ભાવો સ્ત્રીપણે અનુભવી ઈશાન દેવલોકમાં ૫૫ પોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ આયુવાળી અપરિગૃહિતા દેવી માં દેવીપણે ઉત્પન્ન થાય, ત્યાંથી આયુયે મરી ફરી પૂ કોટી વર્ષના આયુવાળી નારી કે તિર્યંચણીમાં સ્ત્રી પણે ઉપન્ન થાય, ત્યાંથી બીજા ઈશાન દેવોકમાં ૫૫ પોપમના યુવાળી બપરિગૃહિતા દેવી માં દેવીપણે ઉતપન્ન થાય, ત્યાર પછી અવશ્ય અન્ય વેદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્ત્રીપણું પ્રાપ્ત કરનાર જીવ આશ્રયી પૂર્વ કોટી પૃથકુવ અધિક એક સો દશ પાપમની કાયસ્થિતિ સંભવે છે. અહિંયા અન્ય શંકા કરે છે કેદેવકુરુ કે ઉત્તરકુરુમાં ત્રણ પોપમના યુવાળી સ્ત્રીમાં ઉત્પન્ન થાય તે પૂર્વોક્ત કાલથી અધિક કાયસ્થિતિ પણ સંભવે છે તો શા માટે આટલી કહી? ત્યારે જવાબ આપે છે કે-તમે જે કહ્યું તે અમારો અભિપ્રાય નહિં સમજતા હોવાથી અયુક્ત છે, કારણ કે દેવીમાંથી રવીને અસંખ્ય વર્ષના યુવાળી સ્ત્રીમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય જ નહિ કેમકે દેવયોનિમાંથી વેલાનો અસંખ્ય વર્ષને ખાયુવાળીમાં ઉત્પત્તિને નિષેધ છે. કદાચ એમ કહેવામાં આવે કે અસંખ્ય વર્ષના આયવાળી સ્ત્રી, ઈશાન દેવલોકમાં ઉકષ્ટ આયવાળી સ્ત્રી માં ઉપન્ન થાય છે તે પણ ખયુક્ત છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળી યુગસિક સ્ત્રી ઉત્કૃષ્ટ આયુવાળી દેવીમાં ઉત્પન્ન ન થાય, કેમકે યુલિઆ અહિં જેટલું આયુ હોય તેટલા મગર તેથી જૂન આયુષ્ય દેવગતિમાં ઉત્પન્ન થાય પણ અધિક આયુષ્ય ઉત્પન્ન થાય નહિ. તેથી ઉપર કહ્યા પ્રમાણે કોઈ જીવ ભ્રમણ કરે તે જ સ્ત્રીવેદમાં એટલે કાળ સંભવે છે. પન્નાવણુ સૂત્રના ટીકાકાર મહારાજે પણ કહ્યું છે કે–અસખ્ય વર્ષના યુવાળી યુગલિક શ્રી દેવગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરે નહિ. દિતીય આદેશવાદી આ પ્રમાણે કહે છે-પૂર્વ કેટી વર્ષના આયુવાળી નારી કે તિર્યંચણીમાં પાંચ છ ભવો સ્ત્રીવેદપણે અનુભવી પૂર્વોક્ત પ્રકારે ઈશાન દેવલોકમાં બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવીમાં ઉત્પન્ન થાય, તે અવશ્ય પરિગૃહિતા દેવીમાં જ ઉત્પન્ન થાય, પરંતુ અપરિદ્રિતા દેવીમાં ઉત્પન્ન ન થાય. તેમના મતે સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાલ પૂર્વ કોટી પૃથકવ અધિક ૧૮ પલ્યોપમ હેય છે. પરિગૃહિતા ઉત્કૃષ્ટ આયુબ નવ પલ્યોપમનું હોવાથી બે ભવના ૧૮ પોપમ થાય છે. ત્રીજા આદેશવાદીને મતે બે વાર ઉત્કૃષ્ટ સ્થિતિવાળી દેવીમાં ઉત્પન્ન થાય તે સૌધર્મ દેવકમાં સાત પોપમ પ્રમાણું ઉત્કૃષ્ટ નાયુવાળી
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy