________________
૧૩૨
મનુષ્પાયુ, મનુષ્યાનુપૂર્વી, ઔદારિક શરીર ને અંગે પાંગ, વજઋષભનારા સંધયણ, આતપ અને ઉદ્યોતનામકર્મ તેમજ તિર્યંચાયુ સિવાય શેષ ૩૩ હેય. (૩૦) સાતવેદનીય સિવાય ૪૧ ને બંધ ન હોય. (૩૧) તિર્યંચગતિ પ્રમાણે જાણવું. (૩૨-૩૩) તિર્યંચગતિ પ્રમાણે જાણવું. (૩૪-૩૬) મન:પર્યવજ્ઞાન પ્રમાણે જાણવું. (૩૭) યશનામક, ઉચ્ચ ગોત્ર, અને સાતા વેદનીય-આ ત્રણને બંધ હેય. (૩૮) સાતાવિનયને બંધ હેય. (૩૯) મનુષ્પાયુ, મનુષગતિ, મનુષ્યાનપૂર્વી, આહારક શરીર ને અંગોપાંગ, ઔદારિક શરીર ને અગપાંગ, વજષનારાય સંધયણ, આપ ને ઉદ્યોતનામકર્મ, તિર્યંચ યુ-આ અગિયાર સિવાય શેષ એકત્રીશને બંધ હેય. (૪૦) આહારક શરીર ને અંગે પગ સિવાય શેષ ચાલીશને બંધ હેય. (૪૧-૪૨) પૂરેપૂરા. (૪૩) મતિજ્ઞાન પ્રમાણે જાણવું. (૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું (૪૫-૪૭) આહારક શરીર ને અંગોપાંગો બંધ ન હોય. (૪૮) પૂરેપૂરા. (૪૯) આતપ ન હોય; શેષ ૪ હેય (૫૦) મતિજ્ઞાન પ્રમાણે જાવું. (૫1) પૂરેપૂરા. (૫૨) આહારદિક, જિનનામ સિવાય ૩૯ ને બંધ હેય. (૫૭) મનુષ્પાયુ, દેવાયુ, તિર્યંચાયુ, ઉદ્યોત તથા આપ નામકમ સિવાયને બંધ હોય, (૫૪–૫૫) મતિજ્ઞાન પ્રમાણે જાણવું. (૫૬) તિર્યંચાયુ, મનુષાયુ, દેવાયુ, તીર્થકર નામકમ, આહારક શરીર ને અંગે પાંગ, આતપ ને ઉદ્યોત નામકર્મ– આ આઠ ન હોય. (૫૭) તીર્થ કરનામકમ, આહારક શરીર ને અંગોપાંગ, તથા આપ નામકર્મ ન હેય. (૫૮) આધારકઠિ, જિનના સિવાય ઓગળચાળીશને બંધ હોય, (૫૯) પૂરેપૂરા. (૬૦) આહારદિક, જિનનામ સિવાય ૩૯ ને બંધ હાય. (૧) પૂરેપૂરા, (૬૨) મનુષ્પાયુ, તિર્યંચાયુ, દેવાયુ તથા આહારક શરીર ને અંગોપાંગ ન હોય.
હાલમાં બહાર પડેલ સુંદર પ્રકાશન આબૂના સિધ્ધહસ્ત લેખકની નવી સુંદર કૃતિ
અચળગઢ (સચિત્ર)
લેખક-મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજ ઈતિહાસ ને પ્રવાસની માહિતી સાથે જગવિખ્યાત મંદિરને સંપૂર્ણ વૃત્તાંત
કિંમત સવા રૂપીઓ
ચિત્ર આલબમ
કિંમત ફકત પાંચ આના શ્રી યશેવિજયજી જૈન ગ્રંથમાળા
ગધીક, ભાવનગર (કાઠિયાવાડ)