SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. પુણ્યબંધ પ્રકૃતિદ્વાર પરિચય. જુનાતિ એટલે (જીવને) પવિત્ર કરે તે પુણ્ય અથવા પુજ્ઞાતિ-ઝુમીયોતિ શુભ કરે તે પુણ્ય, જેના ઉદયથી સુખને અનુભવ થાય તેવા શુભ કર્મનાં પુદ્ગલા તે પુણ્ય. ૧૩૧ નવ પ્રકારવડે પુણ્ય ખેતાળીશ પ્રકારે અંધાય છે અને ખેતાલીશ પ્રકારે લેગવાય છે. પુણ્યધના નવ કારણેા નીચે પ્રમાણે છે: ૧ પાત્રને અન્ન આપવાથી. ૨ પાત્રને પાણી આપવ થી. ૩ પાત્રને સ્થાન આપવાથી. ૪ પાત્રને શયન આપવાથી. ૫ પાત્રને વજ્ર આપવાથી. ૬ પાત્રને આસન આપવાથી. ७ ૯ મનના શુભ સૌંકલ્પરૂપ વ્યાપારથી. વચનના શુભ વ્યાપારથી. કાયાના શુભ વ્યાપારથી, દેવગુરુને નમસ્કારાદિ કરવાથી. ( પાત્ર એટલે કાઇપણ જીવ ). પુણ્યની ૪૨ પ્રકૃતિનાં નામ નીચે પ્રમાણે છેઃ—શાતાવેદનીય, ઉચ્ચ ગેત્ર, મનુષ્યદ્ધિક, દેવદ્વિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ઔદ્યારિક-વૈક્રિય-આહારક ઉપાંગ, પ્રથમ સઘયણુ, પ્રથમ સંસ્થાન, વણુ ચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉશ્વાસ, આતપ, ઉદ્યોત, શુભવિઢાયેાગતિ, નિર્માણુનામક, ત્રસને દસકા, દેવાયુ, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, તીર્થંકરનામક 5 વિવેચન. (૧) દેવાયુષ, દેવગતિ, દેવતાનુપૂર્વી, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, આહારક શરીર અને આહારક અંગોપાંગ–મા સાતના બંધ ન હેાય; શેષ પાંત્રીશના બંધ થાય. (ર) પૂરેપૂરા બંધ થાય-૧ સાતાવેદનીય, ૨ ઉચ્ચગેાત્ર, ૩-૫ મનુષ્યત્રિક, ૬-૮ દેવત્રિક, હૃ પચેન્દ્રિય જાતિ, ૧૦-૧૪ પાંચે શરીર, ૧૫-૧૭ ઔદારિક, વૈક્રિય અને આહારક અંગોપાંગ, ૧૮ વઋષભનારાચ સંધયણુ, ૧૯ સમચતુરસ સંસ્થાન, ૨૦–૨૩ વચતુષ્ક, ૨૪ અનુલઘુ, ૨૫ પરાધાત નામકમ, ૨૬ શ્વાસેાશ્ર્વાસ નામકમ, ૨૭ આતપ, ૨૮ ઉદ્યોત, ૨૯ શુભ વિદ્યાયેાતિ, ૩૦ નિર્માણુનામક, ૩૧-૪૦ ત્રસદશક, ૪૧ તિય ંચાયુ, ૪૨ તીર્થ"કરનામક્રમ. (૩) આહારક શરીર, આદારક અંગેાપગ, તથા જિનનામકમં-આ ત્રણને બંધ ન ઢાય. (૪) દેવાયુષ્ય, દેવગતિ, દેવતનુપૂર્વી, વૈક્રિય શરીર અને અંગેાપાંગ, આહારક શરીર અને આહારક અંગાપોંગ, તેમજ તપનામકમ-આ આઠ સિવાય શેષ ચેત્રીશ šય. (૫-૮) દેવગતિમાં બતાવેલ સાત ઉપરાંત તીર્થંકરનામકમ' ન હેાય. (૯) પૂરેપૂરા બંધ ડેય. (૧૦-૧૧) એકેદ્રિય પ્રમાણે ૧૨-૧૩) દેવગતિમાં બતાવેલ સાત ઉપરાંત મનુષ્યગતિ, મનુષ્યાયુ, મનુષ્યાનુપૂર્વી, ઉચ્ચગેાત્ર તથા તીર્થંકરના મકમ – ખાર ન હેાય; શેષ ત્રીશ હેાય. (૧૪) એક્રેન્દ્રિય પ્રમાણે. (૧૫-૨૫) પૂરેપૂરા બંધ હૈાય. (૨૬-૨૮) તિય "ચાયુ, ઉદ્યોત, તપ,-આ ત્રણુ સિવાય શેષ ઓગણચાલીશને બંધ પડે. (૨૯) મનુષ્યગતિ,
SR No.022686
Book TitleDwashashthi Margana Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthamala
Publication Year1947
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy