________________
૧૦૩
વિવેચન (૧) હાડકાંને અભાવ હોવાથી સંઘયણ ન હોય. કેટલાક આચાર્યો શક્તિને સંધાણુરૂપ માનતા હાવાથી વજઋષભનારાચ માને છે. (૨-૭) ૧, વજીરૂષભનારાચ, ૨, જમનારાય, ૭, નારાચ, ૪, અર્ધનારાય, ૫, કિલિકા અને ૬. સેવાd. મનુષ્યનું પુદ્ગલ અસ્થિમય લેવાથી છએ હેય. (૪) હાડકાંને અભાવ હોવાથી ન હોય. જુઓ જીવાભિગમ સૂત્ર ૩૨. કેટલાક આચાર્યો છેટલું સેવાત સંઘયણ કહે છે. (૫) હાડકાંને અભાવ હોવાથી ન હોય. (૬-૮) સેવા સંધયણ હાય. (૯) છએ સંઘષણ હોય. (૧૦-૧૪) એકૅકિય પ્રમાણે. (૧૫-૨૯) છ એ સંઘયણ હેય. (૩૦) વજ રૂષભનારાચ નામનું એક જ સંઘયણ હેય. પાંચ સંઘયણવાળે જીવ ક્ષપકશ્રેણી ન માંડી શકે તો વલપ્રાપ્તિ તો કયાંથી થાય ? ઉપશમશ્રેણીમાં પ્રથમના ત્રણ અને ક્ષપકશ્રેણીમાં એક સંધયણ હેય છે. (૩-૩૫) પૂરેપૂરા હેય. (૩૬) એ સંઘયણ હેય. (૩૭) આ ચારિત્રવાળાને ફક્ત એક વરષભનારાય સંધયણ હેાય એમ કેટલાક આચાર્યો કહે છે. મતાંતરે છએ હેય. (૩૮) પહેલા ત્રણ હોય. ઉપશમશ્રેણી માંડનારને છેલ્લા ત્રણ સંઘયણ ન હેય. ક્ષપકશ્રેણી આશ્રયીને એક અગિયારમા ગુણઠાણે યયાખ્યાત ચારિત્ર ગણેલું હેવાથી પહેલા ત્રણ હેય. (૩૯-૪૩) છએ સંધયણ હેય. (૪૪) કેવળ જ્ઞાન પ્રમાણે જાણવું. (૪૫-૫૪) છએ સંધયણ હેય. (૫૫) વજીરૂષભનારા સંધયણ હોય. મતાંતરે છએ હાય. (૫૬-૫૯) છએ સંઘયણ હોય. (૬૦) સેવા વિકન્દ્રિયને તથા અસંશી તિને સેવાર્તા સંધયણ હેય. (૬૧) છએ હેય. (૬૨) છઠ્ઠ કર્મગ્રંથમાં ગાયા ૨૮ માં કેવળી સમુદ્ધાતના ત્રીજા, ચોથા, પાંચમા સમયે વર્તતા કેવળી ભગવંતને કાર્પણ કાયમ હેાય ત્યાં અનાહારીપણું પણ હોય, પરંતુ સંધયણને ઉદય ન હય, કારણ કે ત્યાં વીશ પ્રકૃતિને ઉદય કહ્યો છે. તીર્થકરને આશ્રયીને ૨૧ ને કહેલ છે, પરંતુ સંઘયણને ઉથ ગ્રહણ કર્યો નથી.