________________
૧૦૧
૩૨. સ’ધયણકાર પરિચય
संहन्यते संहति विशेषं प्राप्यन्ते शरीरास्थ्न्यवथवा यैस्तानि संहननानि ।
જે વડે શરીરના અવયવા તેમજ હાડકાઓ વિશેષ મજબૂત થાય તે સંધયણુ કહેવાય. તે છ પ્રકારનાં છે—
૧ વજ્રઋષભનારાચ-વા એટલે ખીલીરૂપ હાડ, ઋષભ એટલે પાટારૂપ હાડ અને નારાચ એટલે મને ખાજી મક ટબ ધરૂપ હાર્ડ અર્થાત્ મ`ટબધ પર પાટો બાંધી, તેની આરપાર ખીલી મારતાં જેવી મજબૂતી થાય તેના જેવા હાડકાના ખાંધે તે વજ્રઋષભનારાચ સઘયણું.
૨ ઋષભનારાચ-મર્કટખધ ઉપર પાટો હેાય તેવી મજબૂતાઇવાળે ખાંધે. આ સંઘયણમાં વા(ખીલી) ન હેાય.
૩. નારાચ-મને બાજુ મર્કટમધની મજબૂતી જેવા હાડકાના માંધા.
૪. અધનારાચ-એક માજી મટમધ જેવા હાડકાના માંધા.
૫ કીલિકા-મટખધના પાટા વગરના એ સાંધાની વચ્ચે આરપાર ખીલી મારેલ હાય તેના જેવી મજબૂતાઈવાળા આંધા.
૬. સેવાન્ત-સામસામા એ હાડકા સ્પર્શીને રહ્યા હોય તેવુ'.
અંતિમ છેવટ્ટા સંઘયણવાળા જીવા વધારેમાં વધારે ભુવનપતિથી માંડીને સૌધર્માદિ પ્રથમના ચાર કલ્લે સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે; કારણુ કે વર્તમાન કાળમાં હુડક સંસ્થાન હોવાથી જીવાનુ` વધુમાં વધુ ચાર દેવલાક સુધી ઉત્પન્ન થવાપણું હાય છે.
કીલિકા સંઘયણવાળા જીવા બ્રહ્મ યાવત લાંતક સુધીમાં જ ઉત્પન્ન થઇ શકે છે. અધ નારાચ સઘયણવાળા શુક્ર ને સહસ્રાર સુધી, ઋષભનારાચવાળા આરણુ અચ્યુત સુધી, વજ્રઋષભ નારાચવાળા ગમે તે ગતિમાં અનુત્તરથી યાવત્ સિદ્ધિસ્થાને પણ ઉપજી શકે છે. જીએ બૃહતસ`ગ્રહણી ગાથા ૧૬૨.
5