________________
૩૬૭
શાક પરઠવવા નગર બહાર ચાલ્યા અને એક વિશુદ્ધ સ્થાન શોધી કાઢર્યું. મુનિએ પહેલાં શાકને એક ફાડવા જમીન પર મૂક્યા કે તુરત તેની વાસથી આકર્ષાએલાં સંખ્યાબંધ જંતુએ ત્યાં ધાઈ આવ્યાં ! મુનિએ તુરત ફાડવા પાછા ઉપાડી લીધે અને ખીજું વિશુદ્ધ સ્થાન શેાધ્યું. ત્યાં પણ ફેડવા ભાંગે મૂકતાં જ જંતુઓ ઉભરાયાં. ફરી વળી ત્રીજું સ્થાન શોધ્યું અને ત્યાં પણ તેમ જ થયું. આ જોઇને મુનિએ વિચાર કર્યો કે આ ઝેરી શાક પરઢવવા માટે કાઈ વિશુદ્ધ સ્થાન દેખાતુંનથી. તેનેઆરોગીને સંખ્યાબંધ જીવજંતુઓ મરણ પામશે, માટે તે બધાને બદલે આ શરીર જ એકલું મરણ પામે તે શું ખોટું છે? આવા વિચાર કરીને ધરૂચિ મુનિ પોતેજ અન્ય જીવાની હિંસાના દોષથી બચવાને બધું શાક આરેાગી ગયા અને ત્યાં તે ત્યાં જ મૃત્યુવશ થઇ સદ્ગતિને પામ્યા. (૧૬૩)
षष्ठ परिच्छेद.
પરિષહ—વિજય.
[ સયમની સાધનાને અર્થે સંસારનો ત્યાગ કર્યો, એ ત્યાગસૂચક વેશ ધારણ કર્યાં, મહાવ્રતા અંગીકાર કર્યાં, પાપસ્થાનાના પરિહારની ગુરૂ સમીપે પ્રતિજ્ઞાએ લીધી, પછી સમિતિ અને ત્રિકરણ-ગુપ્તિને નણી આચરવા માંડી, છતાં એ બધાને આધારહિત રીતે નિહવાનું કાર્ય સુતર નથીઃ એ બધું આચરતાં અનેક ખાધા નડે છે, વિના ઉપસ્થિત થાય છે, કષ્ટા પડે છે, સંચાગા સામે થાય છે, એ બધાને વેડી લઇને સ`ચમને નિહવા તેનું નામ પરિષહ.’ આવા આવા પરિષહાને વેઠવા છતાં ચિત્તની સ્થિતિને વિષમ થવા દેવી નહિ તેનું નામ પરિષહ-વિજય.’ પ્રસ્તુત પરિચ્છેદમાં મુનિએ વેઠવાયાગ્ય વિધવિધ પરિષહેાનું થન કરવામાં આવેલું છે. बावीसं परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेईया || કાશ્યપ ગાત્રમાં ઉત્પન્ન થએલા શ્રમણ ભગવંત શ્રી મહાવીરે આવા ખાવીસ પરિષહ કહેલા છે. નીચેના ચાર શ્લાકમાં એ ખાવીસે પરિષદ સક્ષેપે ક્વીને સમાવેલા છે. ]