SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ રીતે ક્રીડા કરી છે એવા શ્રી કૃષ્ણદેવ પણ મૃત્યુને વશ થયા, તે પછી અન્ય જનની તે શું સ્થિતિ ? भोक्ता यत्र वितृप्तिरंतकविभुभॊज्याः समस्तांगिनः कालेशः परिवेषकोऽश्रमतनुर्गासा विसंत्यक्रमैः वक्त्रे तस्य निशातदंतकलिते तत्र स्थितिः कीदृशी जीवानामिति मृत्युभीतमनसो जैनं तपः कुर्वते ॥३०४॥ જ્યાં ભક્તા (ભજન કરનાર) અતૃપ્ત મૃત્યુદેવ છે, અને ભેજ્ય (ખાવાને પદાર્થ) સમસ્ત અંગધારી છે, વળી શ્રમને નહિ જાણતે એ કાળેશ પીરસનાર પરિવેષક છે અને જ્યાં કવળ કેમ રહિતપણે મુખમાં પ્રવેશ કરે છે તેના તીક્ષણ દંતવાળા મુખમાં છાની શું સ્થિતિ એમ વિચારી મૃત્યુથી ભીરૂ બનેલા જને જેનીય તપ કરે છે. उद्धत धरणी निशाकररवी क्षेप्तुं मरुन्मार्गतो वातं स्तंभयितुं पयोनिधिजलं पातुं गिरिं चूर्णितुं शक्ता यत्र विशति मृत्युवदने कान्यस्य तत्र स्थिति यस्मिन्माति गिरिबिले सह वनैः कात्र व्यवस्था ह्मणोः॥३०॥ ધરણી ધારણ કરવા અથે, શશી અને રવીને મરૂતના માર્ગમાંથી ફેંકી દેવા માટે, પવનને અટકાવવા અર્થે, સમુદ્રજલ પીવા માટે, અને ગિરિને ચૂર્ણ કરવા અર્થે, ઇંદ્રોએ જે મૃત્યુવદન વિષે પ્રવેશ કર્યો ? ત્યાં અન્ય જનેની શું સ્થિતિ? જે બીલમાં વને સહિત ગિરિ સમાઈ જાય છે, ત્યાં આણુની શું અવસ્થા ?
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy