SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ सुग्रीवांगदनीलमारुतसुतपृष्टैः कृताराधनो रामो येन विनाशितस्त्रिभुवन प्ररव्यातकीर्तिध्वजः मृत्योस्तस्य परेषु देहिषु कथा का निघ्नतो विद्यते कात्रास्था नयतो द्विपं हि शशको निर्यापकः श्रोतसः॥३०॥ સુગ્રીવ, અંગદ, નીલ, હનુમાનથી, જેનું આરાધન થયેલું છે, અને જેને કિર્તિદેવજ ત્રિભુવનમાં ફરકી રહે છે તે રામને, જે મૃત્યુએ હા તે ઘાતકીની આગળ બીજા દેહીઓની વાત જ હાય. જે નદીનું પૂર હાથીઓને તાણી જાય છે, ત્યાં તે શું સસલાને છે કે ખરૂં. अत्यंतं कुरुतां रसायनविधि वाक्यं प्रियं जल्पतु वार्धेः परिमियतुं गच्छतु नभो देवाद्रिमारोहतु पातालं विशतु प्रसर्पतु दिशं देशांतरं भ्राम्यतु न प्राणी तदपि प्रहर्तुमनसा संत्यज्यते मृत्युना ॥३०७॥ અત્યંત રસાયણ વિધિ કરે, મિષ્ટ વાક્ય બોલે, સમુદ્ર પાર જાઓ આકાશમાં જાઓ દેવાદ્રિ (મેરૂપર્વતના શિખરપર) આરહણ કરે, પાતાલમાં પ્રવેશ કરે, કેઈપણ દિશાઓમાં જાઓ યાતે દેશાંતરમાં ભ્રમણ કરે, તે પણ હિંસક બુદ્ધિવાળો મૃત્યુ કેઈપણ પ્રાણીને છેડતા નથી. कार्य यावदिदं करोमि विधिवत्तावत्करिष्याम्यद स्तत्कृत्वा पुनरेतदद्य कृतवानेतत्पराकारितं इत्यात्मीयकुटुंबपोषणपरः प्राणी क्रियाव्याकुलो मृत्योरेति करग्रहं हतमतिः सत्यक्तधर्मक्रियः ।।३०८॥ આ કાર્ય હું વિધિપૂર્વક કરૂં છું, આ હું કાલે કરીશ,
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy