SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ - પૃથ્વીના મંડનરૂપ, સામ્રાજ્ય લક્ષમીના ધારક, એવા રાજાઓ જે વિધિથી નાશ પામ્યા છે તે તે બીજાને છેડે કેમ ? કલ્પાંત કાળને પવન પર્વતેને ચલાયમાન કરે છે તે ત્યાં તણખલાની સ્થિતિ તે ક્યાંથી હોય? यत्रादित्यशशांकमारुतधना नो संति संत्यत्र ते देशा यत्र न मृत्युरंजनजनो नो सोऽस्ति देशः क्वचित् सम्यग्दर्शनबोघवृत्तजनितां मुक्त्वा विमुक्तिक्षिति संचिंत्येति विचक्षणाः पुरु तपः कुर्वतु तामीप्सवः ॥३०२॥ આ જગતમાં સુર્ય, ચંદ્ર, પવન, વર્ષાદ આદિ ન હોય તેવા દેશ અસ્તિ ધરાવે છે, પણ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી પ્રાપ્ત થતી મુક્તિ સ્થળને વજીને એ એકે દેશ નથી, કે જ્યાં મૃત્યુને રંજન કરનારા જને ન હોય; એમ સમજી હે મુક્તિના અભિલાષી જને તપ તપો. येषां स्त्रीस्तनचक्रवाकयुगले पीतांशुराजत्तटे नियंत्कौस्तुभरत्नरशिमसलिले आस्यांबुजभ्राजिते श्रीक्षाकमलाकरे गतभया क्रोडां चकारापरां श्रीहि श्रीहरयोऽपि ते मृतिमिताः कुत्रापरेषां स्थितिः॥३०३॥ સ્ત્રીના સ્તનરૂપી ચક્રવાક યુગલથી યુક્ત, અને પીતાંબર રૂપી તનથી શોભતાં, કૌસ્તુભરત્નમાંથી નીકળતા કીરણોરૂપી જલ યુક્ત, અને મુખરૂપી કમલથી અલંકૃત, જેના વક્ષસ્થલરૂપી સરોવરમાં સાક્ષાત લક્ષમીએ નિર્ભય
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy