SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ આ શરીર નશ્વર છે. યુવતિનું મન ચંચલ છે. વિધિ સની માક વક્રગતિ છે. જીવિત પવનની માફક ચપલ છે. ધન નાશવંત અને ચાવન અનિશ્ચિત છે, તે પણ મનુજો ભવદુ:ખની શ્રેણીથી ઠ્ઠીતા નથી. विपत्तिसहिताः श्रियोऽमुखयुतं सुखं जन्मिनां वियोगविषदुषिता जगति सज्जनैः संगतिः रुजोरगविलं वपुर्मरणनिंदितं जन्मिनां સયમનારત સમતિમને રતિ ર૬॥ લક્ષ્મી વિપત્તિ સહીત છે. પ્રાણીયાનું સુખ દુઃખ યુકત છે. સજ્જન સંચાગ આ સંસારમાં વિચાગ રૂપી વિષથી ફલિત થયેલેા છે. જન્મધારીયેાનુ શરીર રોગ રૂપી સપના ખીલ જેવું પણ નિદ્રુવા ચેાગ્ય એવા મરણથી અંકીત છે, તેપણ આ હત બુદ્ધિ જન્મમાં તેને ધારણ કરવામાં આનંદ માને છે. असातहुतभुक्शिखाकवलितंजगन्मंदिरं सुखं विषमवातभुग्रसनवच्चले कामजं जलस्थशशिचंचलां भुवि विलोक्य लोकस्थितिं विमुंचत जनाः सदा विषयमूर्छनां तच्चतः || २६३ ॥ તાત્વિક ટષ્ટિએ આ જગતરૂપી મંદિર દુઃખરૂપી અગ્નિની પ્રચંડ વાલાથી પ્રજવલિત થયલુ છે, કામજન્ય સુખ સર્પની જીભની માફક અસ્થિર છે, અને અને
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy