SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ विधाय नृपसेवनं धनमवाप्य चितेप्सितं करोमि परिपोषणं निजकुटुंबकस्यांगनाः मनोनयनवल्लभा समदना निषेवे तथा सदेति कृतचेतसा स्वहिततो भवे भ्रश्यते ॥ २६९॥ રાજસેવા મેળવીને અને મનાવાંછીત ધન પ્રાપ્ત કરીને હું મ્હારા કુટુંબનુ પરિપાષણ કરૂ છું, અને તેજ પ્રકારે મન અને નયનને વલ્લભ, સમદના સ્રીએ ભાગવું . આવી રીતે બુદ્ધિ રાખનારો જીવ, સ્વહિતને લીધે ભવમાં ભ્રમણ કરે છે. विवेकविकलः शिशुः प्रथमतोऽधिकं मोदते ततो मदनपीडित युवतिसंगमं वांछति पुनर्जरसमाश्रितो भवति सर्वनष्टक्रियो विचित्रमतिजिवितं परिणतेर्न लज्जायते ॥ २६०॥ પ્રથમ તે વિવેકથી રહિત જીવ શિશુ વયમાં આનંદ પામે છે, ત્યારપછી મદનથી પીડાતા યુવાન યુવતિના સંગમની ઇચ્છા રાખે છે, અને ત્યારમાદ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી સર્વક્રિયાથી નષ્ટ થાય છે, આવીરીતે વિવિધ પ્રકારની અવસ્થાના અનુભવથી પણ જેને લજજા આવતી નથી. विनश्वरमिदं वपुर्युवतिमानसं चंचलं भुजंगकुटिलो विधिः पवनगत्वरं जीवित अपायबहुलं धनं बत परिप्लवं यौवनं तथापि न जना भवव्यसन संततेर्विभ्यति ॥ २६१॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy