SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ લેક સ્થિતિ જલમાં રહેલા ચંદ્રબિંબ જેવી ચંચલ છે, તેથી હે જને સદેવ તમે વિષયમાં આસક્તિ તજે. भवेऽत्र कठिनस्तनीस्तरललोचनाः कामिनी धरापरिवृढश्रियश्चपलचामरभ्राजिताः रसादिविषयांस्तथा सुखकरान कः सेवते भवेद्यदि जनस्य नो तृणशिरोंबुवजिवितं ॥ २६४ ॥ જો મનુષ્યનું જીવન તૃણના અગ્ર ભાગપર રહેલા જલબિન્દુવતુ અસ્થિર ન હોત તે આ ભવમાં કઠીન સ્તની તરલ લોચના સ્ત્રી, ચપલ ચામરોથી શોભતી રાજલક્ષ્મી તથા સુખકર રસાદિ વિષયનું કયું સેવન ન કરત? (અર્થાત્ મુનિઓ તપવડે શરીર ગાળી ન નાંખત.) हसंति धनिनो जना गतधना रुदंत्यातुराः ___ पठंति कृतबुद्धयोऽकृतधियोऽनिशं शेरते तपंति मुनिपुंगवा विषयिणो रमंते तथा करोति नटनर्तनक्रममयं भवे जन्मिनां ॥२६५॥ ધનવાન હસે છે, જ્યારે ગત ધનવાન ચિંતાતુર રૂદન કરે છે. બુદ્ધિશાળી પઠન કરે છે, જ્યારે બુદ્ધિરહિત અહોનિશ પી રહે છે. મુનિ પુગ તપસ્યા કરે છે, જ્યારે વિષયી જનો રમણ કરે છે. આવી રીતે આ ભવ મનુષ્યોને નટની માફક નચાવવાનો કમ કરે છે. न कि तरललोचना समदकामिनीवल्लभा विभूतिरपि भूभुजां धवलचामरच्छत्रभृत् मरुच्चलितदीपवज्जगदिदं विलोक्यास्थिरं .. परंतु सकलं जनाः कृतधिया वनांतं गताः ॥२६६।।
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy