SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ CCU. ત્યાં ભીખારીનું વચન સાંભળી શ્રેષ્ઠિપુત્ર લીલાધરનો પરદેશગમન વિચાર. ૧૭૦-૧૮૬ નૈમિત્તિકોએ કુકડો અવાજ કરે ત્યારે પ્રયાણનું મુહૂર્ત આપ્યું. ૧૮૭-૧૯૧ કુક્કુટરાજના શબ્દો સાંભળી લીલાધરનું વિદેશગમન. ૧૯૨-૧૯૫ પ્રિયવિરહના કારણે લીલાવતીનું કુક્કુટરાજ સાથે વર્તાલાપ. ૧૯૭-૨૧૦ નટોનું વિમલાપુરમાં આગમન. ૨૧૧-૨૧૫ પ્રેમલચ્છીના ડાબા અંગનું ફરકવું. ૨૧૭-૨૨૦ રાજસભામાં નટોનું આવવું. ૨૨૧-૨૨૬ પ્રેમલાલચ્છીને જોઇ કુક્કુટરાજનું હર્ષથી નાચવું. પરસ્પર દૃષ્ટિનું મળવું. ૨૨૭-૨૩૧ - ષષ્ઠ સર્ગ વિમલાપુરના રાજાનું નટરાજ પાસેથી ચંદ્રરાજાના વૃત્તાંતનું શ્રવણ. ૧-૧૦ પ્રેમલાલચ્છીની કુર્કુટરાજને ગ્રહણ કરવાની ઇચ્છા. ૧૧-૧૫ કુકુટરાજના ગ્રહણ માટે રાજાનું નટરાજ પાસે જવું. ૧૬-૩૯ કુર્કુટરાજની આગળ પ્રેમલાલચ્છી દ્વારા પોતાના દુઃખનું નિરૂપણ. ૪૦-૫૭ કર્યુટરાજની સાથે પ્રેમલાલચ્છીનું પુંડરીકગિરિની યાત્રા નિમિત્તે જવું. ૫૮-૬ સૂરજ કુંડમાં કુર્કુટરાજનું પડવું. ક૭-૭૫ કુકડાપણાનો ત્યાગ કરી ચંદ્રરાજરૂપે પ્રકટન. ૭૬-૮૧ શ્રી ઋષભજિનેશ્વરની પૂજા. ૮૨-૮૯ યુગાદિજિનના ગુણગાન. ८७-८८ મકરધ્વજ રાજાનું શ્રીવિમલાચલશિખર ઉપર ચંદ્રરાજને મળવા માટે આગમન. | ૯૦-૧૦૩ ચંદ્રરાજાનો વિમલાપુરમાં પ્રવેશ. ૧૦૪-૧૧૪ મકરધ્વજ રાજાનો પશ્ચાતાપ. ૧૧૫-૧૨૨ ચંદ્રરાજાએ મકરધ્વજ રાજાની આગળ પોતાની પહેલાની વાત કહી. ૧૨૩-૧૨૯ મકરધ્વજ રાજાએ વધ માટે આદેશ, ચંદ્રરાજા દ્વારા સિંહલનરેશ આદિ પાંચનું રક્ષણ. ૧૩૦-૧૫૧ સપ્તમ સર્ગ ચંદ્રરાજાનું ગુણાવલી ઉપર પત્રનું મોકલવું. ૧-૧૬ કૂકડારૂપે રહેલ ચંદ્રરાજા મનુષ્યપણાને પામ્યો” એવી વાત વીરમતીએ પણ જાણી. ૧૭-૨૭ ચંદ્રરાજાને મારવા માટે વીરમતીની દવારાધના. ૨૮-૨૯ ચંદ્રરાજાના પુણ્યપ્રભાવથી દેવારાધના નિષ્ફળ. ૩૦-૩૩ ક્રોધિત વીરમતીનુ વિમલાપુર તરફ આગમન. ૩૪-૩૮ દેવ દ્વારા પ્રાપ્ત સમાચારથી ચંદ્રરાજા દ્વારા હણાઈ અને છઠી નારકીમાં ઉત્પન્ન થઇ. ૩૯-૪૯ C.07 % ૩) C 0
SR No.022620
Book TitleChandra Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaychandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2014
Total Pages356
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy