SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ વધની ભૂમિએ લઇ જતા પ્રેમલાલચ્છીનો અને ચંડાલોનો વાર્તાલાપ. ૧૪૯-૧૬૫ બહાર ભૂમિએ લાવેલી પ્રેમલાલચ્છીનું પોતાના પિતાને સાચુ નિરૂપણ. ૧૬-૨૦૮ પ્રેમલાલચ્છીના વિવાહ માટે મોકલેલા પ્રધાનપુરુષોને બોલાવીને પુછવું. ૨૦૯-૨૧૫ સાચી વાત જાણી રાજાનું શંકારહિત થવું. ૨૧-૨૩૮ ચતુર્થ સર્ગ સિંહલેશ આદિ પાંચની ધરપકડ. ૧-૧૩ નગરમાં પધારેલ જંઘાચરણ મુનિનો ઉપદેશ. ૧૪-૧૬ નવકારમંત્રના ધ્યાનના પ્રભાવથી શાસનદેવીના વચનો. ૧૭-૧૮ પ્રેમલલચ્છીનું જોગિણીના મુખેથી પોતાના પ્રિય ચંદ્રરાજના ગુણોનું શ્રવણ. ૧૯-૨૯ ચંદ્રરાજાના નહિ જોવાથી નગરલોકોને ક્ષોભ. ૩૦-૩૪ હિતશિક્ષા આપતા મંત્રીની ઉપર વીરમતીનું આપતા. ૩૫-૫૦ ‘વીરમતી રાજ્યસિંહાસને આરૂઢ’ એ પ્રમાણે નગરમાં ઘોષણા. પ૧-૬૨ કુકડાને જોઇ મંત્રી વડે પૂછાતાં વીરમતીનું અસત્ય ભાષણ. ૬૩-૭૩ હિમાલયના અધિપતિ હેમરથ રાજા આભાપુરીનું રાજ્ય ગ્રહણ કરવા સજ્જ થયો. ૭૪-૮૧ વીરમતી-સુમતિમંત્રની સાથે હેમરથનું યુદ્ધ . ૮૨-૮૯ પંચમ સર્ગ સુમતિમંત્રી વડે જિતાયેલ હેમરથ વીરમતીનો સેવક થયો. ૧-૨૧ પોતાની પુત્રી શિવમાલા સહિત શિવકુમાર નટનું રાજસભામાં આગમન તથા નૃત્ય. ૨૨-૩૧, ૩૨-૫૯ પોતાનો યશ સાંભળી કુર્કુટરાજનું દાન. ૬૦-૬૮ નિયમ વિરુદ્ધ દાન જોઇને વીરમતીનો રોષ. ૬૯-૭૫ બીજા દિવસે કુર્કટરાજનું દાન. ૭૬-૯૭ કુર્કુટરાજ પક્ષીની ભાષામાં પોતાનું માંગવાનુ શિવમાલાને કહે છે. ૯૭-૧૦૨ વીરમતીની આગળ દાનમાં નટરાજ દ્વારા કુકડાનું માંગવું. ૧૦૩-૧૧૫ કુર્કુટરાજના વિયોગમાં ગુણાવલીનો વિલાપ. ૧૧૬-૧૨૦ વીરમતીનું નટરાજને કુકડાનું પાંજરાનું સમર્પણ. ૧૨૧-૧૨૮ કુર્કુટરાજને લઇ નટોનું નગરથી નિર્ગમન. ૧૨૯-૧૫૧ દેશાંતર ભમતા તે નટો સિંહલપુર આવ્યા. ૧૫૧-૧૫૬ સિંહલનરેશના સુભટો સાથે નટસૈનિકોનું યુદ્ધ . ૧૫૭-૧૯૩ સિંહલરાજાનું પલાયન. ૧૬૪-૧૫ નટોનું પોતનપુરનગરમાં આગમન. ૧૯૬-૧૯૯
SR No.022620
Book TitleChandra Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaychandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2014
Total Pages356
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy