SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયવિયોગથી દુઃખી એવી ગુણાવલીનો પત્ર પોપટે ચંદ્રરાજાને આપ્યો. ૫૦-૬૩ ચંદ્રરાજાની આભાપુરી તરફ જવા માટે તૈયારી. ૯૪-૭૩ ચંદ્રરાજાની સાથે જતી પ્રેમલાલચ્છીને માતા-પિતાની હિતશિક્ષા. ૭૪-૯૦ વિમલગિરિરાજની યાત્રા કરીને ચંદ્રરાજાનું પ્રયાણ . ૯૧-૯૩ પોતનપુરમાં આગમન. ૯૪-૯૬ દેવસભામાં ચંદ્રરાજાની શીલપ્રસંશા સાંભળી કોઇ દેવ વિદ્યાધરીરૂપે આવી શીલની પરીક્ષા. ૯૭-૧૧૮ ચંદ્રરાજાનો આભાનગરીમાં પ્રવેશ. ૧૧૯-૧૨૮ ચંદ્રરાજા અને ગુણાવલીનો હાસ્યવિનોદ. ૧૨૯-૧૪૦ ગુણાવલીને ગુણશેખર અને પ્રેમલાલચ્છીને મણિશેખર નામના પુત્રો થયા. ૧૪૧-૧૪૮ શ્રી મુનિસુવ્રતસ્વામિજિનનું આગમન અને સમવસરણ . ૧૪૯-૧૫૦ પરિવાર સાથે ચંદ્રરાજા વંદન માટે જવું અને દેશના શ્રવણ. ૧૫૧-૧૫૨ શ્રીમુનિસુવ્રતસ્વામિ દ્વારા ચંદ્રરાજાના પૂર્વ ભવોનું કથન. ૧૫૩-૨૦૪ ચંદ્રરાજાનો સંવેગ. ૨૦૫-૨૧૦ ચંદ્રરાજાનું પોતાની પ્રિયાઓને પોતાના અભિપ્રાયનું નિવેદન. ૨૧૧-૨૧૩ શ્રીમુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા ગ્રહણ. ૨૧૪-૨૧૫ ચંદ્રરાજા ઋષિગણથી પરિવરાયેલ મુનિસુવ્રતસ્વામી તીર્થંકરનો આભાપુરીથી વિહાર. ૨૧૬ ચંદ્રરાજર્ષિનો પ્રવચનાભ્યાસ. ૨૧૭ નિરતિચાર ચારિત્રની આરાધનાથી ચંદ્રરાજાને કેવલજ્ઞાનની ઉત્પત્તિ. ૨૧૮ ચંદ્રરાજા કેવલીની ધર્મદેશના. ૨૧૯ શ્રી સિદ્ધાચલતીર્થમાં પરમપદની પ્રાપ્તિ, સિદ્ધાચલનું સ્વરૂપ. ૨૨૦-૨૨૪ પ્રશસ્તિ. ૧-૧૩
SR No.022620
Book TitleChandra Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaychandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2014
Total Pages356
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy