SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ • અર્થ–તે રાજાને શીલરૂપી અલંકારને ધારણ કરનારી, મધુરવચનરૂપી અમૃતની નહેર સમાન, અને ચક્ષુઓની મનહર શેભાને ધારણ કરનારી ધારિણી નામની પત્ની (- રાણી ) હતી. . ર૯ છે यदीयं हृदयं मुक्ता-स्रक् सिषेवे सुसंहिता ॥ अध्येतुमिव नैर्मल्यं । सद्गुणानां ह्यसौ स्थितिः ॥ ३०॥ અર્થ–સારી રીતે ગોઠવેલી મોતીની માળા જાણે નિર્મલપણને અભ્યાસ કરવા માટે જ હોય નહિં તેમ જે રાષ્ટ્રના દદયને સેવતી હતી, કારણકે સગુણીઓની એજ રીતી હોય છે. ૩૦ છે रंगभूरंगभूस्तस्याः । पितुः प्रीतेरजायत ॥ अमित्रदमनो नाम । वपुष्मानिव मन्मथः ॥ ३१ ।। અર્થ –તે રાણીને પિતાની પ્રીતિની રંગભૂમિ સરખે અને દેહધારી કામદેવ જેવો અમિત્રદમન નામે પુત્ર થયે. ૩ી છે चित्रं प्रगुणयन् धर्म । विनार्ति योधवद्धनी ॥ समुद्रदत्तस्तत्रासी-दवासी मार्गणौधतः ॥ ३२ ॥ અર્થ:–આશ્ચર્ય છે કે દ્વાની પેઠે બાણેના સમૂહથી ( યાચકેના સમૂહથી ) નહિ ડરનાર અને દુઃખવિના ધર્મને મેળવનારે સમુદ્રદત્ત નામે ( એક) ધનવાન ( શ્રેષ્ઠી ) ત્યાં વસતો હતો. कचिद्रत्नैः प्रवालैश्च । कचित् कचन मौक्तिकैः ॥ મેહુાં મંદિરં તર્યા . સમુદ્રોત મત 3 | અર્થ:-ક્યાંક રત્નોથી ક્યાંક પ્રવાલાથી અને ક્યાંક મતીઓથી ભરેલું તેનું ઘર સમુદ્રના મધ્ય ભાગ જેવું લાગતું હતું. છે ૩૩ છે निकाये यस्य सच्छाये । चिरं विश्रम्य पाया ॥ भुवनभ्रमणोद्भूत-खेदच्छेदो व्यलीयत ॥ ३४ ॥ અર્થ –જે શેઠના ઉતમ છાયાવાળા ઘરમાં ચિરકાલ વિશ્રામ લઈને લક્ષ્મીએ જગતમાં ભમવાથી ઉત્પન્ન થયેલા પિતાના પસીનાનો વિનાશ કર્યો. એ ૩૪ છે प्रेयसि प्रेयसी भक्तिः । सूक्तिपीयूषकामधुक् ।। जनी सार्वजनीनास्य । सुभद्रा नामतोऽजनि ॥ ३५ ॥ અર્થ:–ભર્તામાં પ્રીતિયુક્ત ભક્તિવાળી, સદ્ધચનરૂપી અમૃતની ( દૂધની કામધેનુ સરખી તથા સર્વ કેને માનનિક એવી સુભદ્રા નામની તે શેઠની પત્ની હતી. જે ૩૫
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy