SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ઓજ-અયુગ્મ પ્રતર' ચતુરસ ઃ આ સંસ્થાન જઘન્યથી નવ પ્રદેશોથી બનેલું આકાશના નવ પ્રદેશોને રોકીને રહે છે. ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશથી બનેલ હોય છે. ઓજ-અયુગ્મ ઘન ચતુરસ : ઓજ પ્રતર ચતુરસ્રમાં ઉપર અને નીચે નવ નવ પ્રદેશના-પ્રક્ષેપથી આ સંસ્થાન ૨૭ પ્રદેશોથી બનેલું હોય છે. ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ હોય છે. હવે અજીવેગ્રહણ કરેલ આકૃતિ (૪) આયતનો વિચાર કરાય છે. (૪) આયત ઃ- આયત એટલે લંબચોરસ. આયતના બે પ્રકાર છે : (૧) યુગ્મ આયત, (૨) અયુગ્મ આયત. યુગ્મ આયતના બે ભેદ છે. (૧) યુગ્મ શ્રેણી આયત, (૨) યુગ્મ પ્રતર આયત. અયુગ્મ આયતના બે પ્રકાર છે : (૧) અયુગ્મ શ્રેણી આયત, (૩) અયુગ્મ પ્રતર આયત. યુગ્મ શ્રેણી આયત : ૫. જઘન્યથી બે પ્રદેશથી અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ હોય છે. તત્ત્વાર્થ સૂત્ર યુગ્મ પ્રતર૪ આયત : જઘન્યથી છ અને ઉત્કર્ષથી અનંત પ્રદેશથી બનેલ સંસ્થાન હોય છે. આ જ જેવી રીતે રચિત છે તેમાં ઉપર છ પ્રદેશના પ્રક્ષેપથી જઘન્યથી બાર પ્રદેશવાળું યુગ્મઘનાયત થાય છે અને ઉત્કૃષ્ટથી અનંત પ્રદેશવાળું થાય છે. ૨. ૩. ૪.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy