SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તભંગી ૨ ૩૫ તે ધર્મોનું ધર્મમાં એક સાથે પ્રતિપાદન સપ્તભંગી નથી. એક ફળમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ એક કાળમાં પ્રત્યક્ષથી સિદ્ધ છે. રૂપ આદિનો પરસ્પર વિરોધ નથી, તેઓ પરસ્પર મળીને રહે છે. એટલે તેનું એક ધર્મમાં નિરૂપણ સપ્તભંગી નથી. ધર્મનો પોતાના અભાવ સાથે વિરોધ હોય છે. ધર્મ ભાવાત્મક છે અને અભાવ તેનો નિષેધાત્મક છે. ભાવ અને અભાવ સ્વાભાવિક રૂપે પરસ્પર વિરોધી છે. જ્યાં ભાવ છે ત્યાં અભાવ નથી અને જ્યાં અભાવ છે ત્યાં ભાવ નથી. ભાવ અને અભાવ રૂ૫ વિરોધી ધર્મોનું અપેક્ષા દ્વારા એક ધર્મીમાં, એક કાલમાં નિરૂપણ થાય, તો સપ્તભંગી થઈ જાય છે. કોઈપણ ધર્મ હોય તેનો પોતાના અભાવ સાથે વિરોધ છે, આ વિરોધને સપ્તભંગી દૂર કરે છે. કોઈપણ ધર્મના વિષયમાં સપ્તભંગી હોય છે, તો ભાવની સાથે અભાવના વિરોધને દૂર કરે છે, જ્યારે સત્ત્વ અને અસત્ત્વનું એક ધર્મમાં પ્રતિપાદન થાય છે, ત્યારે ભાવ અને અભાવનો વિરોધ દૂર નથી થતો પરંતુ જ્યારે ભેદ અને અભેદનું, भयविशिष्टावक्तव्यत्वमिति। एवं च वस्तुषु प्रतिपर्यायमवलम्ब्य सप्तविधसंशयविषयीभूतधर्माणां विद्यमानत्वाद् घट: स्यादस्ति न वा? इति कथञ्चित्सत्त्वसर्वथासत्त्वरूपविरुद्धकोटिद्वयात्मक: संशयः समाविर्भवति, संशयेन च घटे वास्तविकसत्त्वनिर्णयार्थं जिज्ञासोत्पद्यते, ततो घटः किं स्यादस्त्येव? इति प्रश्नः प्रवर्तते तादृशप्रश्नवशात् प्रतिपादयितुः प्रतिपिपादयिषा जायते, ततः प्रतिपादयति, तथा च प्रश्नानां सप्तधैव प्रवर्तमानत्वादुत्तरस्यापि सप्तविधत्वमेव प्रपन्नं भवति। इयं सप्तभङ्गी प्रमाणसप्तभङ्गी-नयसप्तभंङ्गीभेदेन द्विधा। तत्र प्रतिभङ्गं सकलादेशस्वभावा प्रमाणसप्तभङ्गी। प्रतिभङ्ग विकलाऽऽदेशस्वभावा च नयसप्तभङ्गी। एकधर्मबोधनमुखेन अभेदवृत्त्या अभेदोपचाराद्वा तदात्मकाशेषधर्मात्मकवस्तुविषयकबोधजनकवाक्यत्वं सकलादेशत्वम्। कुत्राऽभेदवृत्त्या प्रतिपादयति? कुत्र चाभेदोपचारेण? इति चेत्, उच्यते-द्रव्यार्थनयाङ्गीकारपक्षे सर्वपर्यायाणां द्रव्यात्मकत्वात् ‘स्यादस्त्येव घटः' इति वाक्यमस्तित्वलक्षणैकधर्मप्रतिपादनद्वारा तदात्मकाशेषधर्मात्मकं वस्तु अभेदवृत्त्या प्रतिपादयति। पर्यायार्थनयस्वीकारपक्षे तु सर्वपर्यायाणां परस्परभिन्नत्त्वाद् एकस्य शब्दस्यानेकार्थप्रत्यायने सामर्थ्याऽभावादभेदोपचारेणानन्तधर्मात्मकं वस्तु प्रतिपादयति। अभेदवृत्तेरभेदोपचारस्याऽनाश्रयणे एकधर्मात्मकवस्तुविषयकबोधजनकं વવિયં વિનાશ તિ ૨૪.
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy