SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ न्यायाल के प्रथमः प्रकाश: शब्दे सङ्ख्योपचारमीमांसा * ___एकत्वादिसङ्ख्यासम्बन्धित्वाच्च गुणवत्त्वम् । आधारगतसङ्ख्यायास्तत्रोपचारे नियमादेकत्वमेव प्रतीयेत कारणगतसङ्ख्योपचारे च बहुत्वमेव ज्ञायेत । 'यथाऽविरोधं संख्योपचार' इति बालजल्पितम्, स्वयं सङ्ख्यावत्तयैवाऽविरोधादिति शब्दगुणत्वासिद्धेः सिद्धं साधनवैकल्यं दृष्टान्तस्य । एतेनेदमपि प्रत्युक्तं - ज्ञानं परममहत्त्वोपेतद्रव्यसमवेतं विशेषगुणत्वे सति प्रदेशवृत्तित्वाच्छब्दवदिति । -..------------भानुमती--------------- एकत्वादिसहयासम्बन्धित्वाच्च शब्दस्य गुणवत्त्वं सिन्दम्, 'एक: शब्दो, व्दौ शब्दौ, बहवः शब्दा' इति प्रतीते: । न वाधारसइख्योपचारात् तथाव्यपदेश इति वाच्यम्, आधारगतसङ्ख्यायाः तत्र = शब्दे उपचारे = स्वाश्रयसमवेतत्वसम्बन्धेन भानोपगमे तु नियमादेकत्वमेव प्रतीयेत, शब्दाधारविधया नैयायिकाभिमतस्याकाशस्यैकत्वात् बहुष्वपि शब्देष्वेकत्वप्रतीति-व्यपदेशौ प्रसज्येताम् विषयगतसहख्योपचारे गगनाकाशव्योमशब्देषु बहुत्वव्यपदेशानापतिः, गगनलक्षणस्य विषयस्यैकत्वात् । न स्याच्च ‘एको गोशब्द' इति स्वप्नेऽपि प्रतीति:, गवामनेकत्वात् । कारणगतसङ्ख्योपचारे = स्वाश्रयजन्यत्वसम्बन्धेन संख्यायाः शब्दे भानाड़ीकारे चैकस्मिन्नपि शब्दे सर्वदा बहुत्वमेव ज्ञायेत, शब्दजनकानां कण्ठ-तालु-वीणा-वेणु-मदन-भेरी-दण्डहस्तादीनामनेकत्वात् । अथ यथाऽविरोधं सहयोपचारः इति पदार्थेषु षटत्ववदौकत्वादिकं बुन्दिविशेषविषयतारूपमेव वा इति बालजल्पितम्, स्वयं संख्यावतयैव = शब्दस्य संख्यासमवायित्वेनैव अविरोधात स्वयं सहख्याया विरहे तौकत्वारोप: स्वीक्रियतां दित्वारोपो बहुत्वारोपो वा न कश्चिदविरोधो विशेषो वा सम्भवति । अतो विरोधपरिहारायापि शब्दे निरुपचरितसंख्या स्वीकर्तव्यैव । इत्थर घटादाविव निरुपचरितमेवैकत्लादिकं शब्दे प्रतीयत इति सार्वजनीनानुभवनिहवलक्षणविरोधपरिहाराय परम्परासम्बन्धेन वैलक्षण्येन वा शब्दे संख्याया अङ्गीकारस्थानौचित्यादिति शब्दगुणत्वासिन्देः = शब्दे गुणत्वस्य प्रमाणतोऽसिन्देः सिब्दं साधनवैकल्यं = नित्यत्वे सत्यरमदाद्युपानभ्यामानगुणाधिष्ठानत्वलक्षणेन साधनेन वैकल्ट आकाशलक्षणस्य दृष्टान्तस्य (हश्यतां 8e तमे पत्रा)) एतेन = दृष्टान्तसाधनवैकल्यदोषप्रतिपादनेन, इदमपि = अनुपदमेव वक्ष्यमाणमपि प्रत्युक्तम् । प्रतिवाच्यमेवावेदाति -> ज्ञानमिति पक्षनिर्देश: । परममहत्त्वोपेतद्रव्यसमवेतमिति । विशुद्रव्यसमवेतत्वस्य साध्यता। हेतुमाह - विशेषगुणत्वे सति प्रदेशवृत्तित्वादिति । कर्मण्यतिव्याप्तिवारणाय गुणत्वनिवेश: । संयोगादौ 6 सेठत्वाहि संज्याना योगथी शष्टभां द्रव्यत्वसिद्धि स्सा :- १जी, पाहि संध्यान साथी पास मायनी सिद्धिया५ छ. १२१ मे २६ मे २०६, ઘણાં શબ્દ' આવી પ્રતીતિથી એકત્વ વગેરે સંખ્યાની સિદ્ધિ શબ્દમાં થાય છે. સંખ્યા ગુણસ્વરૂપ છે અને ગુણ દ્રવ્યમાં જ આશ્રિત હોય છે. આથી સંખ્યાનો આશ્રય હોવાથી શબ્દ દ્રવ્યાત્મક સિદ્ધ થાય છે. આશ્રયની સંખ્યાથી શબ્દમાં સંખ્યાના વ્યવહારની સંગતિ થઇ શકતી નથી, કારણ કે ન્યાયમતમાં શબ્દનો આશ્રય આકાશ એક હોવાથી શબ્દમાં નિયમો એક સંખ્યાનું જ ભાન થવાની આપત્તિ આવશે, ચાહે શબ્દ એક હોય કે અનેક. શબ્દકારણગત સંખ્યાથી શબ્દમાં સંખ્યાના ઉપરોક્ત વ્યવહારને સ્વીકારવામાં આવે તો શબ્દના કારણે વીણા, ઢોલ વગેરે અનેક હોવાથી શબ્દમાં નિયમ બહુત્વસંખ્યાનું જ ભાન થશે. અહીં આ કથન કે – “સંખ્યાનો ઉપચાર અવિરોધને અનુસારે થાય છે. તેથી જે રીતે વિરોધ ન આવે તે રીતે શબ્દમાં સંખ્યાનો ઉપચાર કરવો. <– બાલપ્રલા૫ છે, કારણ કે સ્વયં શબ્દમાં સંખ્યા માનો તો જ વિરોધનો પરિહાર થઈ શકે છે. શબ્દમાં સંખ્યા જ ના હોય તો તેમાં એકત્વ, તિત્વ કે બહુત્વ સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા માનો, વિરોધ આવવાનો સવાલ જ નથી. તેથી વિરાધના પરિહાર માટે પણ શબ્દમાં સંખ્યા સ્વીકારવી આવશ્વક છે. આ રીતે શબ્દમાં દ્રવ્યત્વની સિદ્ધિ થવાથી ગુણત્વ અસિદ્ધ જ છે. આથી પૂર્વે (જુઓ પૃટઃ ૪૯) નિત્ય હોતે છતે આપણાથી જણાતા ગુણોની આધારતા સ્વરૂપ સાધનથી = હેતુથી આકાશાત્મક દઢાંત શૂન્ય છે - એમ સિદ્ધ થાય છે. આથી તે હેતુ દ્વારા બુદ્ધિઅધિકરણ આત્મામાં વિભુત્વની સિદ્ધિ થઇ નહીં શકે. , તૈયાયિક :- ભલે, પૂર્વોક્ત અનુમાનથી આત્મા વિભુ સિદ્ધ ન થાય, પણ અન્ય અનુમાન આત્મામાં પરમ મહ૫રિમાણની સિદ્ધિ કરવામાં તત્પર છે. આ રહ્યું તે અનુમાન – જ્ઞાન પરમહત્વયુક્ત દ્રવ્યમાં પમવત છે, કારણ કે તે વિશેષ ગુણ હોતે જીતે અવ્યાખવૃત્તિ છે. જે જે વિશેષગુણ હોતે છતે અવ્યાખવૃત્તિ હોય તે તે વિભુદ્રવ્યસમવેત હોય છે, જેમ કે શબ્દ. અવ્યાખવૃત્તિનો અર્થ છે એકજ અધિકરણમાં પોતે રહે અને પોતાનો અભાવ પણ રહે. શબ્દ સંપૂર્ણ આકાશમાં નથી રહેતો, પણ તેના એક દેશમાં રહે છે. કારણ કે અવકાશ તો વિભુ છે. તે જ રીતે જ્ઞાન નામનો વિશેષ ગુણ પણ સંપૂર્ણ આત્મામાં ઉત્પન્ન થતો નથી, પણ તેના એક ભાગમાં જ ઉત્પન્ન થાય છે. આથી જ્ઞાન પણ વિભુ એવા આત્મદ્રવ્યમાં સમવેત સિદ્ધ થશે. આ રીતે સાધ્યના ઘટકરૂપે જ્ઞાનાશ્રય આત્મામાં વિભુત્વ = પરમ મહત્પરિમાણ સિદ્ધ થશે.
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy