SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ * अव्याप्यवृतित्वस्य नानास्वरूपावेदनम् ६५ यदपि -> अदृष्टं स्वाश्रयसंयुक्ते आश्रयान्तरे कारभते, एकद्रव्यत्वे सति क्रियाहेतुगुणत्वात् वेगवदित्यनुमानादात्मविभुत्वसिद्धिरिति <- तदपि न, स्वाश्रयसंयोगघटितसम्बन्धेनाऽदृष्टस्याऽऽत्मवर्तिनो द्वीपान्तरवर्तिमुक्ता------------------भानुमती ------------------ व्यभिचारवारणाय विशेषेति । विशेषगुणे रसादावतिप्रसङ्घवारणाय प्रदेशवत्तित्वोपादानम् । अव्याप्यत्तित्वमिति यावत् । तच्च स्वसमानाधिकरणाभावप्रतियोगित्वलक्षणं स्वात्यन्ताभावसमानाधिकरणत्वरूपं, सवाधिकरणवत्यत्यन्ताभावप्रतियोगितावच्छेदकधर्मवत्त्वलक्षणं सावच्छिन्नत्तिकत्वस्वरूपं, निरवच्छिन्नत्तिकन्या चात्मकं वेत्यन्यदेतत् । शब्दवदिति दृष्टान्त: । शब्दाश्रयवत् ज्ञानाश्रये आत्मनि विभुत्वसाधनायाऽयं प्रयासो नैयायिकानामायासमात्रफलः, शब्ददव्यत्वस्याधुनैव साधितत्वेन विशेषगुणत्वघटितस्य हेतोः शब्दात्मके टाटान्ते विरहान व्याप्तिनिश्चयः कर्तुं पार्यते प्रेक्षावदिरपि । उपलक्षणात् ज्ञाने प्रदेशवृत्तिकत्वस्य विरहात् भागासिन्दिरपि दृष्टव्याऽञ, अरमन्मतानुसारेण ज्ञानस्य व्याप्यवत्तित्वात, सर्वेष्वेवात्मपदेशेषु ज्ञानावरणक्षयोपशमस्य टुगपदपगमादिति दिक् । नैयायिकाभिमतमात्मवैभवसाधकमनुमानमपाकर्तुमुपक्षिपति- यदपीति । तदपीत्यनेनास्यान्वयः । न चात्र स्वरूपासिन्दिः शहनीया, अग्नेरूधर्वज्वलनं वायोस्तिर्यक्पवनमणमनसोश्चाद्यं कर्म देवदतविशेषगुणकारितम्, कार्यत्वे सति तदुपकारकत्वात्, पाण्यादिपरिस्पन्दनवदित्यतस्तत्सिन्देः । नाप्येकद्रव्यत्वमसिन्दम्, एकद्रव्यमदृष्टं विशेषगुणत्वाच्छब्दवदित्यतस्तत्सिन्देः । एकद्रव्यत्वादित्युच्यमाने रूपादिभिभिचारः । तमिरासार्थं वियाहेतुगुणत्वादित्युक्तम् । अस्मिोवाभिधीयमाने तु करमुसलसंयोगेन स्वाश्रयाऽसंयुक्तस्तम्भादिक्रियाहेतुनाऽनेकान्त: । तन्निरासार्थमेकद्रव्यत्वे सतीति । (स्या.रत्ना.१-८ पृ.e08) तदेतदफलं सर्वमूषरे कृषिकर्मवत् । निर्निमेषपरीक्षाख्यचक्षुषा लक्ष्यते बुधैः ॥ इत्यादिना पहोरेतन्मतनिरास: स्यादवादरत्नाकरे दृष्टव्यः । प्रकरणकदाह - तदपि न । देशान्तरवर्तिपदार्थस्थातिव्यवहितत्वेनाऽऽत्मवैभवपक्षेऽदृष्टस्य साक्षात्सम्बन्धेन क्रियाहेतुत्वासम्भवेन स्वाश्रयसंयोगादिसम्बन्धेनैव तत्वमुपगन्तव्यम् । तच्च न युक्तम्, स्वाश्रयसंयोगघटितसम्बन्धेन अदृष्टस्यात्मवर्तिनः न्दीपान्तरवर्तिमुक्ताफलाद्याकर्षणहेतुत्वे स्वीक्रियमाणे स्वाश्रयसंयोगघटितस ज्ञानाश्रय विभु नथी સ્યાદાદી :- ના, આ વાત વ્યાજબી નથી, કારણકે ઉપરોક્ત અનુમાનમાં પણ પૂર્વની જેમ દટાન્તમાં સધનવૈકલ્ય વામનો દોષ લાગુ પડે છે. “શબ્દ દ્રવ્ય છે' આ વાત પૂર્વે સિદ્ધ કરી ગયા છીએ. તેથી શબ્દમાં ગુણત્વાભાવ સિદ્ધ થાય છે. આવી અવસ્થામાં શબ્દ વિશેષ ગુણ કઈ રીતે બની શકે? આથી વિશેષ ગુણત્વથી ઘટિત ઉપરોક્ત સાધન=હેતુ પણ ઉદાહરણસ્વરૂપ શબ્દમાં નહીં રહી શકે. આમ ઉદાહરણમાં સાધનવૈકલ્ય નામનો દોષ દુર્વાર છે. પ્રસ્તુત હેતુના બળથી ઉદાહરણમાં વ્યાપ્તિનો નિશ્ચય ન થવાથી તે હેતુ દ્વારા જ્ઞાનમાં વિભુદ્રવ્યસમતત્વ સિદ્ધ નહિ થઇ શકે. આથી જ્ઞાનાશ્રય આત્માને વિભુ માની ન શકાય. नैयायिक :- यद.। पूर्वोत अनुमानयी आत्मामा दिन परिमारानी सिदिनाथाय तो पास अन्य अनुमानवी आत्मानु વિભુ પરિમાણ સિદ્ધ થઇ શકે છે. તે આ રીતે – અદટ (=પુછ્યું કે પાપ) પોતાના આશયથી (આત્માથી) સંયુક્ત અન્ય આશ્રયમાં કિયાને ઉત્પન્ન કરે છે, કારણ કે તે એક દ્રવ્યમાં રહે છે અને ક્રિયાજનક ગુણ છે. જે એક દ્રવ્યમાં જ રહે છતે દિયાજનક ગુણ હોય તે પોતાના આશયથી સંયુક્ત અન્ય આશ્રયમાં ક્રિયાને ઉત્પન્ન કરે છે, જેમ કે વેગ. બાળસ્વરૂપ એક દ્રવ્યમાં આશ્રિત વેગ એ દિયાજનક ગુણ હોવાથી પોતાના આશય બાણથી સંયુક્ત અન્ય કાપડ વગેરે દ્રવ્યમાં કિયાને ઉત્પન્ન કરે જ છે. આ રીતે હેતુ અને સાધ્ય વચ્ચે વ્યામિ નિશ્ચિત થવાથી એક દ્રવ્યમાં આશ્રિત કિયાજનક ગુણસ્વરૂપ અદષ્ટ પણ સ્વાશ્રય આત્માથી સંયુક્ત આશ્રયાન્તરમાં ક્રિયાને ઉત્પન્ન કરે છે - એ વાત સિદ્ધ થાય છે. જે આત્મા માત્ર શરીરવ્યાપી હોય તો દૂરદેશવર્તી ચીજ પોતાનાથી સંયુકત બની ન શકે, જેમાં વિરક્ષિત આત્માનું અદટ ક્રિયાને ઉત્પન્ન કરે છે. આથી આત્માને શરીર પરિમાણનો નહીં પણ વિભુપરિમાણનો જ આશ્રય માનવો પડશે. Main स्वाश्रयसंयोगसंबंधथी मष्ट डियासन नथी સ્યાદ્વાદી - ના, આ વાત બરાબર નથી. કારણ કે આત્મામાં રહેનાર અદક સ્વાશ્રયસંયોગ સંબંધથી અન્ય જીપમાં રહેલ મોતી વગેરેને આકર્ષે છે - એવું માનવામાં આવે તો પછી સર્વ દેશમાં રહેલી સર્વ વસ્તુને તે આકર્ષી લેશે, કારણ કે આત્માને સર્વવ્યાપી માનીએ તો વિવક્ષિત મોતી વગેરેની જેમ સર્વ દ્રવ્ય સ્વ = અદટના આશ્રય = વિભુ આત્માથી સંયુક્ત જ છે. વળી, બીજી વાત એ છે કે ત્યાં જ રહેલ અદષ્ટ દૂર રહેલ વસ્તુના ઉત્સર્પગમાં = નજીક આવવામાં હેતુ બની શકે એ વાત માનવામાં આવતી નથી, કારણ કે દેવદત્ત વગેરે ભોજનના કોળિયા વગેરેને મોઢા સુધી લંબાવે છે તેમાં માત્ર દૂર રહેલ મુખનો પ્રયત્ન હેતુ નથી બનતો, પ, ભોજનના કવલ સુધી લંબાયેલ હાથ વગેરેનો પ્રયત્ન કારણ બને છે. મતલબ કે મુખાવચ્છિન્નાત્મવૃત્તિ પ્રયત્ન નહીં પણ હસ્તાવચ્છિા આત્મવૃત્તિ યત્ન તેમાં કારણ બને છે. આથી આત્માને વિભુ માનવા છતાં પણ દૂર દેશવર્તી પદાર્થને આકર્ષવાનું અદટ માટે શક્ય નહીં બને. તથા બાણને
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy