SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १६-१७-१८, द्वितीयः किरणे ६१५ अधोमुखमल्लकाकृतिरिति, ऊर्ध्वमल्पोच्छ्रायत्वादधोऽधो महाविस्तारत्वाच्चाधोमुखशरावाकारसंस्थान इति भावः । तत्र वासयोग्यानाह-भवनपतीति, विस्तरस्त्वग्रे वक्ष्यते, अधोलोक इति, अधः-अशुभः परिणामो बाहुल्येन क्षेत्रानुभावाद्यत्र लोके द्रव्याणामसावधोलोक इत्यर्थः ॥ ત્યાં પહેલાં નીચેના લોકના સ્વરૂપને કહેવાની કામનાવાળા અધોભાગનું વર્ણન કરે છે. અધોલોકનું વર્ણન ભાવાર્થ – “લોકમાં ચકથી નીચે નવસો યોજનોનું ઉલ્લંઘન કરી, સાધિક સાત રજુપ્રમાણવાળો, લોકાન્તની અવધિ સુધીનો, નીચા મુખવાળા શરાવળાની આકૃતિવાળો ભવનપતિ-નારકોના નિવાસને योग्य अधोलो' उवाय छे. विवेयन - त्यi eshi, प समान भूमिमामi, रत्नमान मामi, भेन। मध्यमi, हेर्नु સ્વરૂપ કહેવાતું છે એવો મધ્યલોકમાં મધ્યભૂત “ચક” હોય છે. તે સૂચક સમભૂલા પૃથ્વીથી નવસો યોજન નીચે અને નવસો યોજન ઉપર એમ તિર્યલોક' છે. કહ્યું છે કે – “ચકથી નીચે નવસો યોજન પછી લોકાન્ત સુધીનો ઉંધા વાળેલા કુંડા (ત્રાપા) જેવો અધોલોક કહેલો છે. સાતિરેક સપ્ત રજુમાનવાળો અધોલોક મનાય છે.” એ વાક્યના પ્રમાણથી સાધિક સાત રજુપ્રમાણવાળો અધોલોક છે. ૦ ઉચે થોડી ઉંચાઈવાળો, નીચે નીચે મહા વિસ્તારવાળો હોઈ, ઉંધા વાળેલા કુંડા-શરાવળા શકોરા જેવી આકૃતિ(સંસ્થાન)વાળો અધોલોક છે. વાસયોગ્યોને કહે છે કે ૦ ભવનપતિ દેવો અને નારકીઓને નિવાસયોગ્ય અપોલોક છે. વિસ્તારપૂર્વકનું વર્ણન આગળ ઉપર કહેવાશે. અધોલોક એટલે બહુલતાએ ક્ષેત્રના પ્રભાવથી દ્રવ્યોનો અશુભ પરિણામ જ્યાં છે. માટે આલોક અધોલોક કહેવાય છે. (આ અધોલોકના મધ્યમાં ચોથી અને પાંચમી નારકીનો જે અવકાશાન્તર છે, તેનો સાતિરેક અર્ધાનું ઉલ્લંઘન કરીને વિશેષ અશુભ પરિણામ હોય છે.) कोऽसौ रुचक इत्यत्राह - रुचकस्तु रत्नप्रभापरनामधर्मापृथिव्युपरितनक्षल्लकप्रतरद्विके मेरुधराधरमध्ये उपर्यधोभावेन स्थितश्चतुरस्राकृतिराकाशप्रदेशाष्टकः । अयञ्च मध्यलोकस्य मध्यं दिग्वदिग्व्यवहारमूलञ्च ॥ १८ ॥ रुचकस्त्विति । अष्टविधासु पृथिवीषु घर्मानाम्न्येका पृथिवी, यस्या रत्नप्रभा इति नामान्तरं, तत्र मध्ये मेरुर्वर्त्तते, तत्र चायामविष्कम्भाभ्यां प्रत्येकं रज्जुप्रमाणौ सर्वप्रतराणां क्षुल्लकौ द्वौ नभःप्रदेशप्रतरौ विद्येते उपर्यधोभावेन, तयोश्च मेरुमध्यप्रदेशे मध्यं लभ्यते, तत्र च १. अस्य लोकस्य मध्यन्तु चतुर्थ्याः पञ्चम्याश्च पृथिव्या यदवकाशान्तरं तस्य सातिरेकमर्धमतिवाह्य भवति ॥ २. तिर्यग्लोकमध्यभागवर्तिनाविमौ, उपरितनक्षलकमवधीकत्योर्ध्वं प्रतरवृद्धिरधःक्षलकमवधीकत्याधः प्रतरवृद्धिः प्रवृत्ता, अतः शेषापेक्षयेमौ लघुतरौ रज्जुप्रमाणायामविष्कम्भौ वृद्धिहानिर्जितौ लोकस्य बहुसमौ भागौ बोध्यो ।
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy