SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ६१४ तत्त्वन्यायविभाकरे ૦ લોકના પરિમાણને કહે છે કે-ચૌદ રજ્જુપરિમાણવાળો લોક છે. (૧) નીચે દેશોનસપ્ત રજ્જુવિસ્તારવાળો છે. (૨) તીર્કાલોકના મધ્યમાં એક રજ્જુવિસ્તારવાળો છે, (૩) બ્રહ્મલોકના મધ્યમાં પાંચ રજ્જુવિસ્તારવાળો છે. (૪) ઉ૫૨ તો લોકાન્તરમાં એક રજ્જુવિસ્તારવાળો છે. ઉંચાઈની અપેક્ષાએ આ લોકના ચૌદ રજ્જુઓ પરિમાણ છે અર્થાત્ ચૌદ રજ્જૂપ્રમાણવાળો લોક છે. ૦ તે લોકના વિભાગને કહે છે કે (१) अर्ध्वसोङ, (२) अधोलोङ खने (3) तिर्यग्लो-सेम श लागवाणी सोड छे. रज्जो: प्रमाणमाह - असंख्येययोजनकोटाकोटिप्रमाणा रज्जुः ॥ १६ ॥ असंख्येयेति । संख्यातुमयोग्यस्स्वसमयपरिभाषितोऽसंख्येयः कोटाकोटीति, कोटे: कोटिना गुणने लब्धायास्संख्यायाः कोटाकोटीति संज्ञा बोध्या । असंख्येयानां योजनानां या कोटाकोटिस्तत्प्रमाणा रज्जुर्भवति, क्रुत्स्नद्वीपपयोधिपर्यन्तवर्त्तिनस्स्वयम्भूरमणाभिधानजलनिधेः परतटवर्त्तिपूर्ववेदिकान्तादारभ्य यावत्तस्यैव तोयनिधेरपरवेदिकान्तमेतावत्प्रमाणा रज्जुरिति ॥ રજ્જુના પ્રમાણનું વર્ણન ભાવાર્થ – “અસંખ્યાત કોટાકોટિ યોજનના પ્રમાણવાળી ‘રજ્જુ’ કહેવાય છે.” विवेशन 1- गाना भाटे अयोग्य (संख्याथी पर ) स्वशास्त्रनी परिभाषावाणी 'असंख्यात' हेवाय छे. ૦ એક ક્રોડને એક ક્રોડથી ગુણવાથી જે લબ્ધસંખ્યા આવે, તે ‘કોટાકોટિ’ સંજ્ઞાવાળી સંખ્યા જાણવી. ૦ અસંખ્યાત યોજનોની જે કોટાકોટિ છે, તેના પ્રમાણવાળી ‘રજ્જુ’ થાય છે. ૦ સમસ્ત દ્વીપ અને સમુદ્રોના અંતમાં વર્તનાર, સ્વયંભૂરમણ નામના સમુદ્રના પરતટવર્તિ (પૂર્વવેદિકાના અંતથી આરંભી, તે જ સમુદ્રના અપરવેદિકા પર્યંત અસંખ્યાત યોજનોની કોટાકોટિપ્રમાણ) होई, ते खेड '२४४' प्रभास उडेवाय छे. तत्र प्रथममधस्तनलोकस्वरूपमभिधातुकामोऽधोभागमाविष्करोति - तत्र रुचकादधो नवशतयोजनान्युल्लंध्य साधिकसप्तरज्जुप्रमाणो लोकान्तावधिर धोमुखमल्लकाकृतिर्भवनपतिनारकनिवासयोग्योऽधोलोकः ॥ १७ ॥ तत्रेति । लोक इत्यर्थः, बहुसमभूमिभागे रत्नप्रभाभागे मेरुमध्ये वक्ष्यमाणस्वरूपो मध्यलोकस्य मध्यभूतो रुचको भवति, तस्मादधोभागे नवशतयोजनानि यावत्तिर्यग्लोको भवति तदुक्तं “योजनानां नवशतान्यतीत्य रुचकादितः । आलोकान्तमधोलोकस्तप्राकृतिरुदाहृत" इति । साधिकेति, तदुक्तं 'सातिरेकसप्तरज्जुमानोऽधोलोक इष्यत' इति,
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy