SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे સંયમનું નિરૂપણ ભાવાર્થ – “ઇન્દ્રિયનું દમન સંયમ કહેવાય છે. તપ તો પહેલાં જ કહેલો છે.” વિવેચન ઇન્દ્રિય-અનિન્દ્રિયનિયમ સંયમ કહેવાય છે. અર્થાત્ પાંચેય ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયભૂત સ્પર્શ આદિમાં લંપટતાના પરિહારથી વર્તવું, પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુનપરિગ્રહરૂપ પાંચ નવીન કર્મના બંધના હેતુઓથી પાછા વળવું, ક્રોધ-માન-માયા-લોભોનો જય, મન-વચનકાયાની અશુભ પ્રવૃત્તિનો નિરોધ,-આવી રીતે સત્તર પ્રકારના સંયમોનું અહીં ગ્રહણ કરવા માટે ‘ઇન્દ્રિયદમન,’ એ ઉપલક્ષણપણાએ કહેલ છે. ઇન્દ્રિયોનું પાંચેયનું દમન એટલે પોતપોતાના વિષયોથી લોલુપપણાના અભાવનું કરવું, એ ‘સંયમ’ છે. આ પદ, ઉપર કહેલા સર્વેનું ઉપલક્ષણ છે. એથી જ ‘ભાષાદિનિવૃત્તિ’-‘વિશિષ્ટ કાયાદિ પ્રવૃત્તિ’-‘આત્યંતિક ત્રસ-સ્થાવરવધનો પ્રતિષેધ' એવા લક્ષણો કહેલાં છે. પ્રથમ લક્ષણનો નિવૃત્તિ પ્રધાનવાળી ગુપ્તિમાં, બીજા લક્ષણનો સમિતિમાં અંતર્ભાવથી આપત્તિ થવાથી અને અંતિમ લક્ષણનો યથાખ્યાત વિશુદ્ધ ચારિત્રમાં અંતર્ભાવની આપત્તિ થવાથી પૃથક્ સંયમના ગ્રહણનું નિરર્થકપણું થાય ! કિન્તુ ઇર્યાસમિતિ આદિમાં વર્તમાન મુનિના તેના પાલન માટે ઇન્દ્રિય આદિ નિવૃત્તિ જ ‘સંયમ’ કહેવાય છે. રસ આદિ ધાતુઓના કે કર્મોના સંતાપનો હેતુ તપ, નિર્જરાની વ્યાખ્યામાં કહેલ જ છે. इरीथी नहीं हेवातुं नथी, माटे हे छे - ' तपस्त्विति ।' थराना मध्यमां हेतुं होवा छतां प पुनरुस्तिघोषने लग्नारुं नथी. 'पूर्वमेवेति' निर्भ२रानि३पाना अवसरमा ४ महेस छे. अथ मुक्त्यपरपर्यायं त्यागमभिदधाति ५५८ - बाह्याभ्यन्तरोपधिशरीरान्नपानादिविषयकभावदोषपरित्यजनं त्यागः ॥ १६ ॥ बाह्येति । भावदोषो मूर्च्छा तृष्णा स्नेहो वा तत्परित्यजनं परिहारस्त्याग इत्यर्थः, तत्र विषयनियममाह बाह्येति, बाह्यो रजोहरणपात्रादिः स्थविरजिनकल्पयोग्य उपधिः, आभ्यन्तरः क्रोधादिरतिदुस्त्यजः, शरीरमाभ्यन्तरमन्नपानादि बाह्यमेतद्विषया ये बाह्यदोषास्तत्परित्यजनं त्याग इत्यर्थः, रजोहरणादीनि धर्मसाधनानीत्येवं बुद्ध्या धारयेन्न तु रागादिप्रुयक्तः शोभाद्यर्थम् । तथाचायं त्यागो बाह्यभ्यन्तरवस्तुविषय आस्रवद्वाराणि संवृणोति, अतस्सर्वात्मना त्यागिना भवितव्यमित्येष श्रमणधर्मः । ननु तपोऽन्तर्गतेऽनेषणीयस्य संसक्तस्य वाऽन्नादेः कायकषायाणाञ्च परित्यजनरूप उत्सर्गे त्यागस्यास्य ग्रहणादत्र तदुपादानमनर्थकमिति चेन्न तस्य नियतकालं सर्वोत्सर्गरूपत्वात् अस्य तु यथाशक्त्यनियतकालत्वेन विशेषात् । न च शौचेऽन्तर्भावसम्भव इति वाच्यमसन्निहिते कर्मोदयवशादुदितस्य गार्यस्य निवृत्त्यात्मकत्वाच्छौचस्य, त्यागस्य तु सन्निहितेऽपि तन्निवृत्तिरूपत्वात्, संयतस्य स्वयोग्यज्ञानादिदानस्य वा त्यागरूपत्वादिति ॥ જેનું બીજું નામ મુક્તિ છે, એવા ત્યાગધર્મને કહે છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy