SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १४, दशमः किरणे उभयसिद्धान्तपरिज्ञातेति । वादिप्रतिवादिसिद्धान्ततत्त्वकुशल इत्यर्थः, न चैतद्बहुश्रुतत्वे सत्यवश्यम्भावि, तस्यान्यथापि भावात् । सभ्यानामुभयसिद्धान्तपरिज्ञातृत्वाभावे च वादिप्रतिवादिप्रतिपादितसाधनदूषणेषु सिद्धान्तसिद्धत्वादिगुणानामवधारयितुमशक्यता स्यादिति भावः । धारणावानिति, उभयसिद्धान्तवेत्तृत्वेऽपि विना धारणां स्वावसरे न गुणदोषावबोधकत्वमतस्साप्यपेक्षितेति भावः । क्वचिद्वादिप्रतिवादिभ्यां स्वप्रौढिमप्रकटनायात्मसिद्धान्तानभिहितयोरपि व्याकरणादिप्रसिद्धयोः प्रसङ्गतः प्रयुक्तोद्भावितयोर्गुणदोषयोः परिज्ञानार्थं बहुश्रुत इति । स्फूर्त्तिमानिति, ताभ्यामेव स्वप्रतिभयोत्प्रेक्षितोस्तत्तद्गुणदोषयोनिर्णियार्थं स्फूर्तेरपेक्षणमिति भावः । वादिप्रतिवाद्यान्तरस्मिन् सभ्यैर्दोषे निर्णीते कदाचिदन्यतरेण परुषेऽभिहितेऽपि तैर्निष्कोपैर्भवितव्यमन्यथा तत्त्वावगमव्याघातप्रसङ्गस्स्यादत उक्तं क्षमीति । तत्त्वेवेदिनोऽपि पक्षपातेन गुणदोषौ विपरीतावपि प्रतिपादयेयुरिति मध्यस्थ इति । वादे प्रायिकं सभ्यसंख्यानियममाह वादोऽयमिति, उपलक्षणमिदम्, तेन त्रिचतुरादीनामेषामलाभ एकोऽपि सभ्यो भवितुमर्हतीति सूचितम् ॥ સભ્યનું લક્ષણ ભાવાર્થ – “ઉભયના સિદ્ધાન્તના જ્ઞાતા, ધારણાવાળો, બહુશ્રુતજ્ઞાનવાળો, ફૂર્તિવાળો અને ક્ષમાવાળો મધ્યસ્થ “સભ્ય' કહેવાય છે. આ વાદ ત્રણ સભ્યોથી પૂર્ણ થાય ! વિવેચન – વાદી અને પ્રતિવાદીના સિદ્ધાન્તતત્ત્વમાં કુશળ, આ વિશેષણ બહુશ્રુતપણું હોયે છતે અવશ્યભાવી નથી. તે બહુશ્રુતમાં અન્યથાપણું પણ હોઈ શકે છે. ૦ સભ્યોમાં ઉભયના સિદ્ધાન્તના પરિજ્ઞાનના અભાવમાં, વાદી અને પ્રતિવાદીએ પ્રતિપાદિત કરેલ સાધન-દૂષણોમાં સિદ્ધાન્ત, સિદ્ધત્વ આદિ ગુણોની અને તબાધિતત્ત્વ આદિ દોષોની અવધારણાની અશક્યતા છે. ઉભયના સિદ્ધાન્તનું જ્ઞાન હોવા છતાં, ધારણા સિવાય પોતાના અવસરમાં ગુણ અને દોષનું અવબોધકપણું નથી, માટે તે “ધારણા પણ અપેક્ષિત છે. ૦ ક્વચિત્ વાદીએ અને પ્રતિવાદીએ પોતાની પ્રૌઢતા પ્રગટ કરવા માટે પોતપોતાના સિદ્ધાન્તમાં અકથિત પણ વ્યાકરણ આદિમાં પ્રસિદ્ધ, પ્રસંગથી પ્રયુક્ત અને ઉભાવિત ગુણ અને દોષને જાણવા માટે 'बहुश्रुतः' मे विशेष मायुं छे. ० 'स्फूर्तिमानि'ति । ते पाहीले भने प्रतिवादी पोतानी प्रतिमाथी उत्प्रेक्षित ते. ते गु-होपना નિર્ણય માટે સ્કૂર્તિની અપેક્ષા છે. ૦ વાદી કે પ્રતિવાદીમાં સભ્યોએ દોષનો નિર્ણય કર્યો છતે, કદાચિત્ વાદી કે પ્રતિવાદી કર્કશ બોલે, તો તે સભ્યોએ નિષ્કોપ રહેવું જોઈએ. વ્યવસ્થા, સભ્યો જો કોપવાળા બને, તો તત્ત્વજ્ઞાનના વ્યાઘાતનો પ્રસંગ થાય ! એથી કહ્યું છે કે-ક્ષમાવંત બનવું જોઈએ.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy