SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ५१४ तत्त्वन्यायविभाकरे प्रथममिति । चतुरङ्गेण त्र्यङ्गेण द्वयङ्गेन वा समलङ्कृतायां परिषदि येनादौ वाद आरभ्यते स वादीत्यर्थः । तदन्विति, यश्च तत्पश्चाद्वादिनो वादमनुवदन्नननुवदन् वा तदुक्तपक्षेतद्विरुद्धं प्रमाणप्रतिपन्नं दूषणं समुद्भावयति स प्रतिवादी प्रत्यारम्भक इत्यर्थः । उभयोः कृत्यमाहैताविति, वादिप्रतिवादिनावित्यर्थः, वादिना हि निजपक्षस्थापनं परपक्षनिषेधनञ्च तत्त्वनिर्णयान्यथानुपपत्त्या विधेयं तदपि स्वाभिमतात्प्रमाणादेव, एवं प्रतिवादिनापि कार्यम् । क्वचिदेक प्रयत्नेनापि स्वपक्षस्थापनपरपक्षप्रतिक्षेपौ भवत इति सूचनाय समासनिर्देशः । यदा हि वादिनिरूपणेऽवसिते प्रतिवादी वदति तदा वाद्यभिधानं प्रमाणोपक्रान्तत्वात् स्वपक्षस्थापनरूपमेव परपक्षप्रतिक्षेपः यदा तु वादिप्रतिवचने विरुद्धत्वादिकमुद्भावयेत्तदा परपक्षप्रतिक्षेप एव स्वपक्षसिद्धिरित्येवं प्रतिवाद्यभिधानेऽपि भाव्यम् ॥ દરેક અંગનું નિરૂપણ ભાવાર્થ – “પહેલો વાદનો આરંભકવાદી, તેમજ ત્યારબાદ તેનાથી વિરુદ્ધનો આરંભક પ્રતિવાદી, આ બંને વાદી અને પ્રતિવાદી સ્વપક્ષનું સ્થાપન અને પરપક્ષનું પ્રતિષેધ પ્રમાણથી કરે !” વિવેચન – ચાર અંગથી, ત્રણ અંગથી કે બે અંગથી વિભૂષિત સભામાં જે પહેલાં વાદનો આરંભ કરે છે, તે વાદી-(૧) અંગ, ત્યારબાદ જે તે વાદીના પછી વાદીના વાદનો અનુવાદ કરતો કે અનુવાદ નહિ કરતો, તેના કહેલા પક્ષમાં તેનાથી વિરુદ્ધ, પ્રમાણ સહિત અને દૂષણનું ઉદ્ભાવન કરનારો, તે પ્રત્યારંભક પ્રતિવાદી. (૨) બીજું અંગ છે, જે બંનેના કર્તવ્યને કહે છે. ખરેખર, વાદીએ નિજપક્ષનું ખંડન અને પરપક્ષનું ખંડન “તત્ત્વનિર્ણયની અન્યથાનુપપત્તિની અપેક્ષાએ કરવું જોઈએ અને તે પણ સ્વ અભિમત પ્રમાણથી જ કરવું. એ પ્રમાણે પ્રતિવાદીએ પણ કરવાનું છે. ૦ ક્વચિત્ એક પ્રયત્નથી પણ સ્વપક્ષમંડન અને પરપક્ષખંડન થાય છે. એવા સૂચન માટે 'स्वपरपक्षस्थापनप्रतिषेधौ' मेम सभासपूर्व नि:॥ ४२८ . ૦ ખરેખર, જયારે વાદીનું નિરૂપણ જાણે છતે પ્રતિવાદી બોલે છે, ત્યારે વાદીનું કથન પ્રમાણપૂર્વક ઉપક્રાન્ત(પ્રારબ્ધ) હોવાથી સ્વપક્ષસ્થાપનરૂપ જ પરપક્ષનું ખંડન. વળી જયારે વાદીના પ્રત્યુત્તરમાં વિરુદ્ધપણા આદિનું ઉદ્દભાવન કરે, ત્યારે પરપક્ષનું ખંડન જ સ્વપક્ષની સિદ્ધિ છે. આ પ્રમાણે પ્રતિવાદીના કથનમાં પણ વિચારવું. अथ सभ्यलक्षणमाचष्टे - उभयसिद्धान्तपरिज्ञाता धारणावान् बहुश्रुतः स्फूर्तिमान् क्षमी मध्यस्थः सभ्यः । वादोऽयं त्रिभिस्सभ्यैरन्यूनो भवेत् ॥ १४ ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy