SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २३, षष्ठ किरणे २८१ (૬) ગુણિદેશથી અભેદવૃત્તિનો અસંભવ=પ્રતિગુણ-અસ્તિત્વ આદિ પ્રત્યેક ધર્મને આશ્રીને ગુણિદેશનો ભેદ હોઈ અભેદનો અસંભવ છે. અન્યથા, ગુણોનો ભેદ છતાં ગુણિદેશને જો એક માનવામાં આવે, તો ભિન્ન પદાર્થમાં વર્તમાન ગુણોનો-ગુણિદેશોનો પણ અભેદનો પ્રસંગ આવશે ! કેમ કે-ગુણિશત્વનું સામ્ય છે, ઘટાત્મક ગુણિદેશોનો જ અભેદ છે. આમ માનવામાં વિનિગમના-એકતરપક્ષસાધિકા યુક્તિનો અભાવ છે. (જેમ ઘટનિષ્ઠ અસ્તિત્વ આદિ ગુણો ભિન્ન હોવા છતાં, ઘટાત્મક ગુણિના ક્ષેત્રરૂપ પ્રદેશ જો અભિન્ન માનવામાં આવે, તો તે જ ઘટાત્મક ગુણિદેશ ભિન્ન પદાર્થગત અસ્તિત્વ ગુણોનો પણ અભિન્ન થઈ જશે !) (૭) સંસર્ગથી અભેદવૃત્તિનો અસંભવ અભેદસહિષ્ણુ ભેદરૂપ સંસર્ગનો દરેક સંસર્ગી ધર્મોના ભેદથી ભેદ હોઈ સંસર્ગથી અભેદવૃત્તિનો અભાવ છે, કેમ કે-સંસર્ગના અભેદમાં સંસર્ગીના ભેદનો અભાવ છે. (૮) શબ્દથી અભેદવૃત્તિનો અસંભવ અર્થરૂપ વિષયના ભેદથી શબ્દનો ભેદ છે, માટે શબ્દથી અભેદવૃત્તિનો અસંભવ છે. અસ્તિત્વાદિ ગુણવાચક અતિ આદિ શબ્દનો, અસ્તિત્વ આદિ ગુણરૂપ વાચ્યની-વિષયની અપેક્ષાએ, વાચ્યભેદે વાચકભેદ આવશ્યક હોઈ શબ્દથી અભેદવૃત્તિનો અસંભવ છે. અન્યથા, સઘળા ગુણો જો એકશબ્દવાચ્ય માનવામાં આવે, તો તે એક શબ્દથી સર્વાર્થવાચ્યતાની આપત્તિથી બીજા બધા શબ્દોની નિષ્ફળતાની આપત્તિનો પ્રસંગ થઈ જશે. ૦ અહીં ઇતિ શબ્દ, કાળ આદિ આઠનું આલંબન લઈ અભેદના અસંભવના નિરૂપણની સમાપ્તિનો ઘોતક છે. ૦ તથાચ આ પ્રમાણે પર્યાયાર્થિકનયરૂપી ચક્રવર્તીના સામ્રાજ્યથી અભેદવૃત્તિનો અસંભવ હોઈ, અભેદનો અધ્યારોપ કરીને અસ્તિત્વ ધર્મની અભિન્નતા અનેક સમસ્ત ધર્મોમાં કરવી. વળી તેથી જ તાદશ ધર્માત્મક વસ્તુ બોધજનક વાક્ય પણ સકલાદેશ છે, કેમ કે-પરિપૂર્ણ અર્થપ્રકાશક છે. तदित्थं प्रकाशिताभ्यामभेदवृत्त्यभेदोपचाराभ्यामेकेनास्तिनास्त्यादिशब्देनैकधर्मप्रतिपादनमुखेन तद्भिनयावदनन्तधर्मात्मकवस्तुबोधस्सम्भवतीति निरूप्य सम्प्रति प्रत्येकं वाक्यानामर्थं निरूपयितुमुपक्रमते - ___ घटस्स्यादस्त्येवेति प्रथमं वाक्यमितरधर्माप्रतिषेधमुखेन विधिविषयकं बोधं जनयति । अत्र स्याच्छब्दोऽभेदप्राधान्येनाभेदोपचारेण वा सामान्यतोऽनन्तधर्मवन्तमाह, अस्तिशब्दोऽस्तित्वधर्मवन्तमाह, एवकारोऽयोगव्यवच्छेदमाह, तथा चाभेदप्राधान्येनाभेदोपचारेण वा सामान्यतोऽनन्तधर्मात्मको घटः प्रतियोग्यसमानाधिकरणघटत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगिस्वद्रव्याद्यवच्छिन्नास्तित्ववानितिबोधः ॥ २३ ॥ घट इति । इतरधर्माप्रतिषेधमुखेनेति, तथाबोधकशब्दाभावादिति भावः । विधिविषयकमिति, अस्तित्वस्य विधिरूपत्वादिति भावः, मुख्यतयेति शेषः, तेन नास्तित्वस्यात्र बोधेऽपि न क्षतिः, न च नास्तित्वस्यात्र कथं बोध इति वाच्यम्, अस्तित्वस्य प्रतिषेध्येन
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy