SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ અન્નત્ય સૂચ सचेष्टानि, सन्ति = विद्यमानानि द्रव्याणि मनोवाक्कायतया परिणतपुद्गलस्कन्धलक्षणानि, यस्य स तथा (વીર્યસયોસિન્દ્વવ્ય:), તદ્માવત્તત્તા, તા, અથવા, વીર્યેળ-લક્ષબેન, સોષિનો મનોવાવવવ્યાપારવતઃ, સતો=નીવસ્થ, દ્રવ્યતા ભગ્યારાવીન પ્રતિ હેતુમાવઃ, તત્યંતિ 'अगणीओ छिंदेज्ज वे 'त्यादि, अग्निर्वा स्पृशेत्, स्वस्य कायोत्सर्गालम्बनस्य च गुर्व्वादेरन्तरालभुवं वा कश्चिदवच्छिन्द्यात्, 'बोहिका ' = मानुषचौराः, 'क्षोभः ' स्वराष्ट्रपरराष्ट्रकृतः, 'आदि' शब्दात् गृहप्रदीपनकग्रहः, 'दीर्घा' = दीर्घकायः सर्पादिर्दष्टो वा तेनैव ततस्तेषां प्रतिविधानेऽपि न कायोत्सर्गभङ्ग इति भावः । પંજિકાર્થ ઃ ‘વીર્યસોશિલવૃદ્ધ વ્યતવે 'તિ . . વાયોત્સર્નામા કૃતિ ભાવઃ ।। વીર્યસોસિદ્ધવ્યતવેતિ લલિત વિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – વીર્યથી=વીર્યંતરાયકર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ આત્મશક્તિ વિશેષથી, સયોગી=ચેષ્ટાવાળા, વિદ્યમાન એવાં દ્રવ્યો અર્થાત્ મન-વચન-કાયપણાથી પરિણત યુગલસ્કંધરૂપ દ્રવ્યો છે જેને=જે જીવને, તે તેવો છે=વીર્ય સયોગિ સદ્ દ્રવ્યવાળો છે તેનો ભાવ તત્તા તે પણાથી ખેલસંચારો શરીરમાં થાય છે એમ અન્વય છે અથવા વીર્યથી=પૂર્વમાં વર્ણન કર્યું એવા વીર્યથી, સયોગી જીવને=મન-વચન-કાયાના વ્યાપારવાળા જીવને, દ્રવ્યતા=ખેલસંચાર આદિ પ્રત્યે હેતુભાવ, તેનાથી શરીરમાં ખેલસંચાર થાય છે એમ સંબંધ છે. ગાળીઓ થ્રિલેખ્ખ વેત્યાદ્દિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે અથવા અગ્નિ સ્પર્શ કરે અને કાયોત્સર્ગના આલંબનવાળા પોતાને ગુરુ આદિની અંતરાલ ભૂમિને=સ્થાપનાચાર્યની અંતરાલ ભૂમિને, કોઈક અવચ્છેદન કરે=વચમાંથી પસાર થાય, ત્યારે આગળ જવામાં કાયોત્સર્ગનો ભંગ નથી એમ સંબંધ છે, બોહિકા=મનુષ્ય સંબંધી ચોરો, ક્ષોભ=સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્રષ્કૃત ઉપદ્રવો, આદિ શબ્દથી ઘરના દીવાનું ગ્રહણ છે, દીર્ઘ=દીર્ઘકાયાવાળા સર્પાદિ, દંશ આપ્યો હોય તેના કારણે જ કોઈ પ્રવૃત્તિ કરે તો કાયોત્સર્ગનો ભંગ થતો નથી, તેથી તેઓના પ્રતિવિધાનમાં પણ=અગ્નિ આદિના સ્પર્શ વગેરેનો પ્રતિકાર કરવામાં પણ, કાયોત્સર્ગનો ભંગ નથી એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ: ઉસિત આદિ શબ્દો ઉચ્છ્વાસ આદિના અર્થમાં છે અને દેહના વ્યાપારોનો જે પરિહાર અશક્ય છે તેવી ઉચ્છવાસ આદિની ક્રિયાને છોડીને કાયોત્સર્ગ કરનાર મહાત્મા પ્રણિધાન કરે છે કે આ વગેરે અપવાદરૂપ આગારોને છોડીને મારો કાયોત્સર્ગ અભગ્ન થાવ=સંપૂર્ણ નાશ ન થાવ અને અવિ૨ાધિત થાવ= દેશથી ભંગ ન થાવ, તેથી તે શબ્દો દ્વારા જે મહાત્મા તે પ્રકારના પ્રણિધાનપૂર્વક આગળ કહેવાશે તે રીતે સ્થાન, મૌન અને ધ્યાનથી આત્માને વોસિરાવે છે તે મહાત્મા તેટલા આગારોને છોડીને સર્વ પ્રકારના કાયાના વ્યાપારનો ત્યાગ કરે છે, વચનથી મૌન ધારણ કરે છે અને મનમાં ચિંતનીય સૂત્રમાં ઉપયુક્ત થાય છે તેઓનો કાયોત્સર્ગ સર્વથા ભંગ થયો નથી અને વિરાધિત પણ થયો નથી, અને જેઓનો ઉપયોગ વચ્ચે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy