SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ GY લલિતવિસ્તરા ભાગ-૩ છે તેના વડે, નિઃશ્વસિત અધાશ્વસિત નિઃશ્વસિત છે તેના વડે, ખાંસી વડે સિત પ્રતીત છે, છીંક વડે આ પણEછીંક પણ, પ્રતીત જ છે, બગાસા વડે પહોળા કરાયેલા મુખના પ્રબલ પવનનો નિર્ગમ બગાસું કહેવાય છે, ઉગારિતઓડકાર પ્રતીત છે, તેનાથી, વાતનિર્ગમનથી=અધોમુખથી પવનનો નિર્ગમ વાતનિર્ગમ કહેવાય છે તેનાથી, ભમરીથી અને આ આકસ્મિક શરીરની ભૂમિ પ્રતીત જ છે, પિતની મૂર્છાથી–પિત્તના પ્રાબલ્યથી થોડીક મૂર્છા થાય છે. સૂક્ષમ અંગસંચારથી લલચ-અલસય એવા ગામના વિચલનના પ્રકારવાળા રોમના ઉગમ આદિ પ્રકારથી, સૂમ ખેલસંચારથી જે કારણથી વીર્ય સયોગી સ દ્રવ્યપણું હોવાથી=વીર્યવાળા જીવમાં સયોગી અવસ્થાથી યુક્ત એવું વિધમાન જીવદ્રવ્યપણું હોવાથી, તેખેલસંચારો, અંદર થાય છે=શરીરની અંદર થાય છે, સૂત્રમ દષ્ટિસંચારો વડે=નિમેષાદિ વડે, આવા પ્રકારવાળા વગેરે આગારો વડે મારો કાઉસ્સગ્ગ ભગ્ન અવિરાધિત થાવ, આવા સ્વરૂપવાળા આદિથી, આદિ શબ્દથી જ્યારે જ્યોતિ સ્પર્શે ત્યારે ઢાંકવા માટે વસ્ત્રને ગ્રહણ કરતાને પણ કાયોત્સર્ગનો ભંગ નથી. અહીં પ્રશ્ન કરે છે – નમસ્કારથી જ કહીને કાયોત્સર્ગ પારીને, કયા કારણથી તેનું ગ્રહણ=વસ્ત્રનું ગ્રહણ, કરતો નથી? જેથી તેનો ભંગ કાયોત્સર્ગનો ભંગ, ન થાય? ઉત્તર આપે છે – અહીં કાયોત્સર્ગમાં, નમસ્કારથી પારવું એટલું જ અવિશિષ્ટ કાયોત્સર્ગમાન કરાતું નથી=નમુક્કારેણં ન પારેમિ એ વચન દ્વારા નમસ્કારથી પારવું એટલાથી જ વિશેષતા વગરનું કાયોત્સર્ગનું પ્રમાણ કરાતું નથી, પરંતુ જે કાયોત્સર્ગ જે પરિમાણવાળો જે કાયોત્સર્ગમાં કહેવાયો છે, ત્યારપછી તે સમાપ્ત થયે છતે પણ નમસ્કારને નહિ બોલતાને ભંગ છે, અપરિસમાપ્તમાં પણ બોલતાને ભંગ જ છે અને અહીં=જ્યોતિના સ્પર્શ વખતે વસ્ત્ર ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ કરે એમાં, તે=ભંગ, નથી અને આ=આદિ પદથી જ્યોતિના સ્પર્શ વખતે ઓઢવા માટે વરુ ગ્રહણ કરવું એ, સ્વમતિથી જ કહેવાતું નથી, જે કારણથી આર્ષમાં આગમમાં કહેવાયું છે – અગ્નિ સ્પર્શે અથવા માનુષયોરો-ક્ષોભાદિ, દીર્ઘ કાયાવાળા સર્પાદિ દંશ કરે, એ વગેરે આગારો વડે કાયોત્સર્ગ અગ્નિ છે. આગારનો અર્થ કરે છે – કરાય છે એ આકારો છેઃગ્રહણ કરાય છે એ પ્રકારની ભાવના છે, સર્વથા કાયાના ઉત્સર્ગમાં અપવાદના પ્રકારો છે એ પ્રકારનો અર્થ છે, તે વિધમાન પણ આકારો વડે આગારો વડે, ન ભગ્ન અલગ્ન, ભગ્ન=સર્વથા નાશ પામેલો, ન વિરાધિત અવિરાધિત, વિરાધિત દેશભગ્ન કહેવાય છે, મારો કાયોત્સર્ગ અભગ્ન અવિરાજિત થાવ. પંજિકા - 'वीर्यसयोगिसद्रव्यतये ति, वीर्येण वीर्यान्तरायकर्मक्षयक्षयोपशमप्रभवेणात्मशक्तिविशेषेण, सयोगीनि=
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy