SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ વચ્ચે અન્યત્ર જાય છે તે તે અંશથી વિરાધિત થાય છે અને નિરપેક્ષ રીતે મન-વચન-કાયાને પ્રવર્તાવે છે, તેઓનો કાઉસ્સગ્ગ સર્વથા ભગ્ન થાય છે અને તેવો ભગ્ન અને વિરાધિત કાયોત્સર્ગ ન થાય તેને માટે આગારપૂર્વક પ્રસ્તુત સૂત્રથી પ્રણિધાન કરાય છે. ललितविस्तर : तत्रानेन सहजास्तथा अल्पेतरनिमित्ता आगन्तवो नियमभाविनश्चाल्पाः बाह्यनिबन्धना बाह्याश्चातिचारजातय इत्युक्तं भवति, उच्छ्वासनिःश्वासग्रहणात् सहजाः, सचित्तदेहप्रतिबद्धत्वात्; कासितक्षुतजृम्भितग्रहणात् त्वल्पनिमित्ता आगन्तवः, स्वल्पपवनक्षोभादेस्तद्भावात्; उद्गारवातनिसर्गभ्रमिपित्तमूर्छाग्रहणात् पुनर्बहुनिमित्ता आगन्तव एव, महाजीर्णादेस्तदुपपत्तेः; सूक्ष्माङ्गखेलदृष्टिसंचारग्रहणाच्च नियमभाविनोऽल्पाः, पुरुषमात्रे सम्भवात् एवमाधुपलक्षितग्रहणाच्च बाह्यनिबन्धना बाह्याः, तद्द्वारेण प्रसूतेरिति उपाधिशुद्धं परलोकानुष्ठानं निःश्रेयसनिबन्धनमिति ज्ञापनार्थममीषामिहोपन्यासः। उक्तं चागमे, 'वयभङ्गे गुरुदोसो थेवस्सवि पालणा गुणकरी उ। गुरुलाघवं च णेयं, धम्ममि अओ उ आगारा।।१।।' इति। एतेनार्हच्चैत्यवन्दनायोद्यतस्योच्छ्वासादिसापेक्षत्वमशोभनम्, अभक्तेः, न हि भक्तिनिर्भरस्य क्वचिदपेक्षा युज्यते, इत्येतदपि प्रत्युक्तम्, उक्तवदभक्त्ययोगात्, तथाहि- का खल्वत्रापेक्षा? अभिष्वङ्गाभावात्, आगमप्रामाण्यात्, उक्तं च- “उस्सासं न निरंभइ, आभिग्गहिओ वि किमुय चेट्टाए?। . सज्जमरणं णिरोहे, सुहुमुस्सासं तु जयणाए।।' न च मरणमविधिना प्रशस्यत इति, अर्थहानेः, शुभभावनाद्ययोगात्, स्वप्राणातिपातप्रसङ्गात्, तस्य चाविधिना निषेधात्, उक्तं च'सव्वत्थ संजमं, संजमाओ अप्पाणमेव रक्खिज्जा। मुच्चइ अइवायाओ, पुणो विसोही न याऽविरई।।' कृतं प्रसंगेन। ललितविस्तरार्थ : ત્યાં પ્રસ્તુત સૂત્રમાં, આના દ્વારા=ઉચ્છવસિત આદિ જે આગારો બતાવ્યા એના દ્વારા, સહજ અતિચાર જાતિઓ છે અને અલ્પ નિમિત્ત આગંતુક અતિચાર જાતિ છે, અલ્પથી ઈતર નિમિતવાળી આગંતુક અતિચાર જાતિઓ છે, નિયમભાવિ અલ્પ અતિચાર જાતિ અને બાહ્યનિબંધન બાહ્ય અતિચાર જાતિઓ છે, એ પ્રમાણે કહેવાયેલું થાય છે – અતિચારના તે વિભાગને સ્પષ્ટ કરે છે – ઉચ્છવાસ-નિઃશ્વાસના ગ્રહણથી સહજ અતિચારની જાતિની પ્રાપ્તિ થાય છે; કેમ કે સચિત દેહ સાથે ઉચ્છવાસ-નિઃશ્વાસનું પ્રતિબદ્ધપણું છે, ખાંસી-છીંક-બગાસાના ગ્રહણથી વળી, અલ્પ નિમિત્તવાળા આગંતુક અતિચારોની જાતિ પ્રાપ્ત થાય છે, કેમ કે સ્વા પવનના ક્ષોભાદિથી તેનો ભાવ છે–દેહવર્તી અલ્પ પ્રકારના વાયુના સંચારથી ક્ષોભ થવાને કારણે ખાંસી આદિનો સભાવ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy