________________
૯૦
આત્માના સાંસિદ્ધિક છે. આમ દૃષ્ટાન્ત અને દાન્તિકમાં ઘણું માટુ અંતર છે.
(૫૯) સમાધાન-રાગાદિ પણ ભિન્નવસ્તુપણાએ આત્માનુ ઉપરજન કરનાર હાવાથી તેને ઉપરજક જ સ્વીકારેલ છે. કારણ કે-રાગાદિ વેદનીયક`ના પરમાણુએ પણ આત્માથી ભિન્નવસ્તુપણુ અનુભવતા છતાં આત્માપર જક છે.
શંકા-સ્વભાવશુદ્ધ એવા આત્માને રાગાદિ ઉપર જક કેવી રીતે હાઇ શકે અને કદાચ તેને ઉપરજક માનવામાં આવે તે અપવગ-માક્ષદશામાં પણ તેની સત્તા અનિવાય થશે અર્થાત્ મુક્તાવસ્થામાં પણ રાગાદિ ઉપર જકના અભાવ નહીં થાય !
સમાધાન-આ વસ્તુ પદ્મરાગાદિમાં પણ સમાન જ છે. જો એમ ન હાય તે। મલમાં સ્વભાવશુદ્ધ પદ્મરાગેાપર જકપણું અને ક્ષારમૃત્તિકા અને પુટપાકાદિથી વિશુદ્ધ અનેલ તેમાં અનુપરજકપશુ નહીં રહે, પણ તે તમારું માનવું જ પડે છે. તે તેની જેમ નિસ શુદ્ધ આત્માને રાગાદિ ઉપર જકપણું અને મેાક્ષ દશામાં અનુપરજકપણુ` પણ માન્યા સિવાય છૂટકે નથી.
(૬૦) જો તમે કહેશેા કે-નિસગ શુદ્ધ પદ્મરાગાદિ મલથી ઉપરજિત થાય છે એમ અમે માનતા નથી પણ મલ સહિત જ તેની ઉત્પત્તિ થાય છે એમ માનીએ છીએ. તેા આ વસ્તુ આત્મામાં પણ સમાન છે. અમે પણ નિસગ શુદ્ધ આત્મા રાગાદિથી ઉપરજિત થાય છે એમ માનતા નથી પણ તેને અનાદ્દિકાળથી રાગાદ્ઘિ સહિત જ માનીયે છીએ.
શકા-પદ્મરાગાદિ સાદિ હૈાવાથી તેની ઉત્પત્તિ થાય છે અને આત્મા તા અનાદિ હાવાથી તેની ઉત્પત્તિ થતી નથી આમ દૃષ્ટાન્ત તથા દાન્તિકનું અંતર જેમનું તેમ જ રહ્યુ !