________________
૭૯
(૩૬) સમાધાન-તે વચનને અપૌરુષેય સ્વીકારવામાં આવે તે પણ અધિકારીના ભેદથી અધિકૃત વચનના ભેદની જેમ તે વચનના અર્થને પણ ભેદ પ્રાપ્ત થવાની શંકાથી દેષ તદવસ્થ જ છે.
શંકા–જેવી રીતે પ્રદીપ પોતાને તથા પદાર્થાન્તરને પ્રકાશિત કરે છે તેવી રીતે આ વચન પણ વાક્યાર્થબોધ અને દુષ્ટશ્રુત પદાર્થ સંબંધને બોધિત કરશે–જણાવશે. તેથી પૂર્વોક્ત દોષ દૂર થશે!
સમાધાનપ્રદીપથી જેમ અર્થવિશેષને પ્રકાશ થતું નથી તેમ અધિકૃત વચનથી પણ કોઈ અર્થવિશેષને બંધ થતું નથી. કારણ કે એક શબ્દને અનેક અર્થમાં સંકેત દેખાતે હોવાથી અધિકૃત વચનથી અનેક રીતે અર્થબોધનો સંભવ છે ત્યાં એક અર્થને નિશ્ચય થ અશક્ય છે.
શકાતદર્થધકત્વસ્વભાવ-તે અર્થને બંધ કરવાને સ્વભાવ હોવાથી અને એકાઈપણું હોવાથી અધિકૃતવચનમાં કોઈ દેષ નહીં આવે!
સમાધાન–જે અધિકૃતવચનમાં તદર્થધકપણું અને એકાર્થપણું માનવામાં આવે તે વિરૂદ્ધ અથધકપણું ઘટી શકે નહીં. - શંકા-ભલે અધિકૃત વચનમાં વિરૂદ્ધ અર્થ ધકપણું ને ઘટે એ તે અમારે ઈષ્ટ જ છે.
(૩૭) સમાધાનસ સર્વવિદ્યચ” ઈત્યાદિ સ્થાનમાં સંકેતભેદથી સર્વજ્ઞના અસ્તિત્વથી વિરૂદ્ધ અર્થનું પ્રતિપાદન તમે કરે છે. જે એકાર્થપણું જ હોય તે આ રીતે વિરૂદ્ધાર્થકથન કેમ સંભવી શકે !