________________
૭૮
તેથી સઘળી વ્યવસ્થા સંગત થઈ શકશે. સર્વજ્ઞની કલ્પના વ્યર્થ છે! '
સમાધાન–જે પુરૂષથી તે સંબંધને જાણે તે પુરૂષ પણ સંબંધને નહીં જાણનાર પુરૂષના સમાન જ છે. જેમ રૂપવિશેષયુક્ત પદાર્થોમાં અંધમનુષ્યનું જ્ઞાન પ્રમાણભૂત ગણાય નહીં તેમ સ્વર્ગ વગેરે અતીન્દ્રિયપદાર્થોમાં તેવા પુરૂષનું જ્ઞાન પ્રમાણ થઈ શકે નહીં. તેવા પુરૂષના વચનને પ્રમાણભૂત ન સ્વીકારવાથી અનાદિ વૃદ્ધ પરંપરાવાદી સંપ્રદાયનું ખંડન થયું.
(૩૫) કારણ કે સર્વે પણ તે તે પૂર્વપુરૂષે સ્વર્ગાદિ અતીન્દ્રિય પદાર્થોમાં અન્ય સમાન જ છે.
શંકા- કામોડનિહોત્ર જુહુયા” એ અધિકૃત વચનના પ્રામાણ્યથી જ દષ્ટ અગ્નિહોત્ર અને શ્રુત સ્વર્ગમાં સાધ્ય સાધનભાવ સંબંધને સ્વીકારે, અતીન્દ્રિયાર્થદર્શી સર્વાને માનવાની શી જરૂર છે!
સમાધાન-આકાંક્ષા–ગ્યતા-સન્નિધિ અને તાત્પર્ય જ્ઞાન સહિત પદાર્થોપસ્થિતિથી વાક્યાથધને સંભવ હોવા છતાં તાદશ સંબંધના નિશ્ચયની અનુપત્તિ-અસિદ્ધિ થાય છે, કારણ કે લૌકિકવાક્યમાં પણ કઈક સ્થાને વાક્યાર્થબોધ સિદ્ધ થત હેવા છતાં અર્થમાં અવાસ્તવિકપણું દેખાય છે. તેની જેમ અહીં પણ પ્રસ્તુતવાક્યમાં વાક્યાર્થધ થવા છતાં સાધ્ય સાયનભાવ સંબંધની સિદ્ધિ માટે સર્વને સ્વીકાર કરે આવશ્યક છે.
શંકા-લૌકિક વાક્ય પુરૂષબુદ્ધિથી ઉત્પન્ન થતું હોવાથી ભલે તેમાં યથાર્થજ્ઞાનજનકપણું ન હોય પરંતુ “સ્વર્ગકામ” ઈત્યાદિ વાક્ય તે અપૌરુષેય હેવાથી તેમાં યથાર્થજ્ઞાનજનકપણું સંભવી શકે છે !