________________
૭૬ (૩૧) શંકા–“રેવા તી ?” દેવદત્તા તીક્ષણ નથી. એ પ્રત્યક્ષ વિરોધ હોવાથી દેવદત્તામાં શ્યામત્વની સિદ્ધિ થવા છતાં ત્યાં તીક્ષણત્વ ધર્મની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે તત્વત્તાબુદ્ધિના પ્રત્યે તદભાવવત્તાનિશ્ચય પ્રતિબન્ધક છે તેથી તીત્વવત્તા બુદ્ધિમાં પ્રત્યક્ષ સિદ્ધ તીર્ણત્વાભાવનિશ્ચય પ્રતિબન્ધક થશે.
સમાધાન-તમારે જેમ પ્રત્યક્ષ વિરોધ છે તેમ અમારે પણ છે. તમારી પાસે કઈ એવા હેતુ નથી જે સર્વજ્ઞમાં પ્રત્યક્ષ વિરોધને અભાવ સિદ્ધ કરી શકે.
શંકાતમારી પાસે પણ કર્યો હેતુ છે જે દષ્ટવિરોધભાવને સિદ્ધ કરી શકે ! અર્થાત્ “સર્વજ્ઞ અસર્વજ્ઞ નથી” એ પ્રત્યક્ષ વિરોધને સાધવા માટે તમારી પાસે કો હેતુ છે!
(૩૨).સમાધાન-“અવિરૂદ્ધ કાર્યનું પ્રત્યક્ષ વિરોધની સાથે રહેવાપણું થતું નથી એવા પ્રકારના નિયમને અભાવ હોવાથી પ્રત્યક્ષ વિધસંભવની સિદ્ધિ થાય છે. અહી વસ્તૃત્વાદિની સાથે જ્ઞાનપ્રકર્ષની વિદ્યમાનતા અવિરૂદ્ધ છે. એ પ્રમાણે જેમના હદયગત સઘળા સંશય દૂર થયા છે તેવા પુરૂષ અને સર્વજ્ઞપુરૂષમાં જ્ઞાનપ્રકર્ષરૂપ સાધારણ ધર્મ છે અને તેથી તેને કરશોડલી” “તેના સમાન આ છે” એવી સાદશ્ય પ્રતીતિ થાય છે.
૧૦૦૦
1
•••••••••••••••••••••••••••••• છે એ પ્રમાણે “સર્વજ્ઞાસિદ્ધિ નામના ગ્રંથમાં 9 * ઉપમાન પ્રમાણતિકાન્તત્વરૂપ સર્વજ્ઞતાતું પ્રતિસ્પધ પૂર્વપક્ષખંડન' નામનું ચોથું ! ૬
પ્રકરણ પૂરું થયું.. છે. • •••••••••••••••••••••
-