________________
૭૫
છે અર્થાત્ ત્યાં ઉપમાનપ્રમાણથી ગવયને બેધ થાય છે તેમ સજ્ઞના પણ ઉપમાનપ્રમાણથી મેધ થતા હેાવાથી સર્વજ્ઞમાં ઉપમાનગેાચરાતિકાન્તત્વના અભાવ સિદ્ધ થયા. આથી અસન પુરૂષના સાધથી અસત્વનુ` ઉપમાન જ ત્યાં યુક્ત છે એટલે કે સન અસવ જ્ઞસદશ છે એમ જે પૂર્વ પક્ષીઓએ કહ્યું છે તેનું પણ ખંડન થઇ ગયું.
(૨૮) ઉપમાન અને ઉપમેયમાં રહેલા પ્રસિદ્ધ ધમ વિશેષથી ઉપમાનની પ્રવૃત્તિ થાય છે પણ સર્વ ધર્મોની ત્યાં અપેક્ષા કરવામાં આવતી નથી. જેમ આહ્લાદકત્વગુણુ વિશેષ દ્વારા ચન્દ્રનું ઉપમાન મુખમાં કરવામાં આવે છે પણ ત્યાં ચન્દ્રઆકાશગતત્વ વગેરે સર્વ ધર્મોની અપેક્ષા રાખવામાં આવતી નથી.
(૨૯) જેમ કે ‘રાસ્ત્રી શ્યામા ફેવવત્તા' અહીં શસ્ત્રીની જેમ શ્યામ દેવદત્તા છે એ વક્તાના અભિપ્રાય છે ત્યાં. શસ્રીગત શ્યામપણું જ કેવળ પ્રતીયમાન થાય છે પણ શસ્ત્રીમાં રહેલા અન્યગુણા જણાતા નથી, જો સવ ગુણ્ણાના આરાપ કરવામાં આવે તે દેવદત્તા શસ્રીપણાને જ પ્રાપ્ત કરી લે, પણ તેમ થતુ નથી. હવે અહીં અસજ્ઞ પુરુષા ઉપમાન છે અને પુરૂષ વિશેષ ઉપમેય છે તે બન્નેમાં કા પ્રસિદ્ધ સાધારણ ધમ તે વિચારણીય છે. વક્તૃત્વ-પુરૂષાદ્ધિ સાધારણધમ ને માની શકાય તેમ નથી કારણ કે તેમ માનવામાં સિદ્ધતું જ સાધ્યપણુ પ્રાપ્ત થશે.
(૩૦) જેમ પુરૂષ વક્તા છે તેવી રીતે આ પણ છે એ રીતને સ્વીકાર કરેલા છે. અસનના સાધની સિદ્ધિથી ત્યાં સજ્ઞમાં અસવ જ્ઞપણાની પણ સિદ્ધિ થશે એમ મનાય નહીં, જો એમ માનવામાં આવે તે દેવદત્તામાં પણ શ્યામત્વની સિદ્ધિથી તીક્ષ્ણતાદિ ધર્મોની પણ પ્રાપ્તિ થશે.