SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ બાધક નથી. જો તમે એમ કહેશો કે અમે હિરણ્યગર્ભદિને અન્ય વેદવતૃવેદવક્તા તરીકે માનીએ છીએ તેથી તમારે અમારી સાથે વિષમતા પ્રાપ્ત થશે તે આ પણ તમારું કહેવું ગ્ય નથી કારણ કે અમે પણ અન્ય અરિહંતપ્રભુએ ઉક્ત આગમને જ અરિહંતપ્રભુ પ્રતિપાદન કરે છે એમ સ્વીકારીએ છીએ. અરિહંતપ્રભુ દેશનાના પ્રારંભમાં “ના પુણ્વતિસ્થહિં નિ”િ જેમ પૂર્વના તિર્થંકરેએ કહ્યું છે તેમ હું કહું છું, એ પ્રમાણે કહે છે. શંકા-એમ છતાં અમે હિરણ્યગર્ભદિને અન્યવેદવçત્યાનપેક્ષિત વેદવકતૃપણું માનતા નથી પણ અન્યવેદવતૃત્વાપેક્ષિત વેદવતૃપણું જ માનીએ છીએ અને તમે અરિહંતપ્રભુમાં અન્યઅહંદુક્તત્વાનપેક્ષિતાગમવસ્તૃત્વને સ્વીકાર કરે છે. આ રીતે તમારે ને અમારે અપેક્ષિત અને અનપેક્ષિત દ્વારા વૈષમ્ય છે. સમાધાન-તમારી આ વાત અમારા દર્શનનું તમને અનભિપણું સૂચવે છે. અમે પણ અન્ય અરિહંતદેવે પ્રતિપાદન કરેલ આગમને જ અરિહંતપ્રભુ પ્રતિપાદન કરે છે એમ માનીએ છીએ. તેથી અમારે અન્ય–અહંદુકતત્વોપેક્ષિતાઘમવકતૃપણું હોવાથી અપેક્ષિતત્વ તમારી જેમ જ છે. જે આનુપૂવથી અન્ય તીર્થકરદેએ આગમનું પ્રતિપાદન કર્યું હતું તેજ આનુપૂવીથી વર્તમાનમાં પણ તીર્થંકરદેવ આગમનું પ્રતિપાદન કરે છે માટે સમાનતામાં કોઈ પણ જાતનું વૈષમ્ય નથી. વળી પ્રતિપક્ષી શંકા કરતાં કહે છે..... ભલે આ રીતનું સામ્ય તમે સિદ્ધ કર્યું છતાં વૈષમ્ય તે સ્પષ્ટ જ છે. અમારા મતે હિરણ્યગર્લાદિમાં હિરણ્યગર્ભાદિકતૃકવેદાપદેશકાલાવચ્છેદન (કાલમાં) અન્યવેદવકતૃમુખાધીતપણું
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy